Weekly Current affairs quiz 12 04/12/2022 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ28/11/2022 થી 04/12/2022 સુધીપ્રશ્નો70પ્રકારMcq 2 Created on December 04, 2022 By educationvala13 Weekly current affairs quiz 12 Weekly current affairs quiz in gujarati 12 1 / 70 તાજેતરમાં કયા રાજ્યે 22 લાખ ખેડૂતોની 14 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી છે ? હરિયાણા રાજસ્થાન કર્ણાટક જમ્મુ અને કાશ્મીર 2 / 70 કઝાકિસ્તાન દેશના રાષ્ટ્રપતિનું પદ કોણે સંભાળ્યું ? અસ્કર મામીન વ્લાદિમીર પુટિન કાસિમ જોમાર્ટ ટોકાયેવ કેમેલ ટોકાયેવ 3 / 70 તાજેતરમાં પેરુના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? બેટ્સી ચાવેઝ ચિનો ડેનિયલ ઉસ્ટી પેડ્રો કેસ્ટિલો કીકો ફુજીમોરી 4 / 70 77% રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા છે ? જો બાઈડેન ઋષિ સુનક એન્થોની અલ્બેનીઝ નરેન્દ્ર મોદી 5 / 70 કઈ રાજ્ય સરકારે એનિમિયા નાબૂદી કાર્યક્રમ "AMLAN" શરૂ કર્યો છે ? ઓડિશા તેલંગાના તમિલનાડુ હરિયાણા 6 / 70 ભારત અને કયા દેશ વચ્ચે "ઓસ્ટ્રા હિંદ 2022" દ્વિપક્ષીય કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે ? ઈજિપ્ત અમેરિકા પેરુ ઓસ્ટ્રેલિયા 7 / 70 નીચેનામાંથી કયો દેશ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022નું આયોજન કરશે ? જાપાન ભારત ચીન શ્રીલંકા 8 / 70 કયા ક્રિકેટરે એક ઓવરમાં 7 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? રિષભ પંત ઋતુરાજ ગાયકવાડ સૂર્યકુમાર યાદવ અભિનવ મુકુંદ 9 / 70 ઓસ્ટ્રેલિયાને હરાવીને કયા દેશે પ્રથમ ડેવિસ કપનો ખિતાબ જીત્યો છે ? અમેરિકા ચીન કેનેડા ભારત 10 / 70 વિશ્વ એઈડ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 01 ડિસેમ્બર 02 ડિસેમ્બર 03 ડિસેમ્બર 04 ડિસેમ્બર 11 / 70 તાજેતરમાં કયા દેશ દ્વારા "ઓપરેશન ટર્ટલશિલ્ડ" શરૂ કરવામાં આવ્યું છે ? બાંગ્લાદેશ અમેરિકા પાકિસ્તાન ભારત 12 / 70 નીચેનામાંથી કોણ FIFA વર્લ્ડ કપની પાંચ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હેરી મેગુઈર લિયોનેલ મેસ્સી નેમાર 13 / 70 ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતું ત્રીજું મોટું સર્વેક્ષણ જહાજ "ઈક્ષક" ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે ? ચેન્નાઈ મુંબઈ કોચી કોલકાતા 14 / 70 કયા દેશમાં ગુરદીપ રંધાવા રાજકીય પક્ષના સ્ટેટ પ્રેસિડિયમમાં ચૂંટાયા છે ? કેનેડા ભારત બ્રિટન જર્મની 15 / 70 તાજેતરમાં કયા શહેરમાં અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડે તેનું પ્રથમ લોન્ચ પેડ સ્થાપ્યું છે ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ 16 / 70 ભારતે કયા દેશ સાથે હરિમૌન શક્તિ સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ? સીરિયા અલ્જેરિયા મલેશિયા ઈન્ડોનેશિયા 17 / 70 તાજેતરમાં PSLV-C54 દ્વારા કયો ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો ? EOS-06 EOS-03 EOS-09 EOS-01 18 / 70 અનવર ઈબ્રાહીમ કયા દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે ? મલેશિયા બાંગ્લાદેશ પાકિસ્તાન દુબઈ 19 / 70 કયું શહેર 4 થી 7 ડિસેમ્બર દરમિયાન પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન કરશે ? નાગપુર ઉદયપુર જયપુર રાયપુર 20 / 70 ટીબી મુક્ત ભારત અભિયાનના રાષ્ટ્રીય રાજદૂત કોણ બન્યા ? દીપા મલિક બિક્રમ સિંહ મલિક અરુણિમા સિંહા અવની લેખા 21 / 70 નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા નવી ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ? સંરક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય 22 / 70 13-17 ફેબ્રુઆરી 2023 દરમિયાન એરોઈન્ડિયા દ્વિવાર્ષિક એર શો કયા શહેરમાં યોજાશે ? અંબાલા જયપુર બેંગલોર લખનૌ 23 / 70 ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટની ભૂમિકા સ્થાપિત કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? ઝારખંડ તમિલનાડુ છત્તીસગઢ મહારાષ્ટ્ર 24 / 70 SEBI દ્વારા BSEના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? દિનેશ કુમાર સુંદરરામન રામામૂર્તિ કૈલાશ વર્મા પ્રવેશ અગ્રવાલ 25 / 70 વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાનો કાર્યકાળ કેન્દ્ર સરકાર દ્વારા ક્યા સુધી લંબાવવામાં આવ્યો છે ? 30 એપ્રિલ 2024 30 માર્ચ 2026 30 એપ્રિલ 2023 30 ડિસેમ્બર 2022 26 / 70 કયા રાજ્યમાં મગફળી ઉત્સવ કદલેકાઈ પરિશેનું આયોજન કરવામાં આવ્યું છે ? મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત કર્ણાટક 27 / 70 કયા દેશની ફિલ્મ "નરગેસી" એ IFFI 53માં ICFT યુનેસ્કો ગાંધી મેડલ જીત્યો છે ? ઈન્ડોનેશિયા શ્રીલંકા ઈરાની બાંગ્લાદેશ 28 / 70 કઈ રાજ્ય સરકારે "પ્રસૂન જોશી"ને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ? ઓડિશા ઝારખંડ બિહાર ઉત્તરાખંડ 29 / 70 ભારતની પ્રથમ બૌદ્ધ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે ? ઓડિશા ત્રિપુરા મેઘાલય આસામ 30 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં વાર્ષિક યુવા ઉત્સવ સોંજલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ 31 / 70 તાજેતરમાં કોને ધ એમીસરી ઓફ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? સદગુરુ બિક્રમ ચૌધરી શ્રી શ્રી રવિ શંકર ગુરુમાઈ ચિદવિલાસનંદ 32 / 70 તાજેતરમાં કયા મંત્રીએ "ઈન્ડિયા : ધ મધર ઓફ ડેમોક્રેસી" પુસ્તકનું વિમોચન કર્યું છે ? મૃદુલા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પિયુષ ગોલ રમેશ પોખરિયાલ 33 / 70 નીચેનામાંથી કયું રાજ્ય 23મા હોર્નબિલ ફેસ્ટિવલ 2022નું આયોજન કરશે ? સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ 34 / 70 તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ? 2025 2022 2023 2024 35 / 70 તાજેતરમાં કયા મંત્રાલયે ઈ-ગવર્નન્સ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ જીત્યો ? પંચાયતી રાજ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય 36 / 70 7મી ગ્લોબલ ટેક્નોલોજી સમિટ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે ? મુંબઈ નાગપુર કાનપુર નવી દિલ્હી 37 / 70 તાજેતરમાં કયા વર્ષ સુધીમાં વિસ્તારા એરલાઈન્સ એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે ? માર્ચ 2023 માર્ચ 2024 માર્ચ 2026 માર્ચ 2025 38 / 70 કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર માટે કયા તમિલ લેખકની પસંદગી કરવામાં આવી છે ? નાંજિલ નાદાન પેરુમલ મુરુગન અન્નામલાઈ ઉર્ફે ઈમાયમ શિવશંકરી 39 / 70 1 ડિસેમ્બર 2022 નાં રોજ BSF એ તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો ? 58 મો 57 મો 55 મો 56 મો 40 / 70 ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ આઈ હેવ ઈલેક્ટ્રીક ડ્રીમ્સ કઈ ભાષામાં બનાવવામાં આવી છે ? અંગ્રેજી સ્પેનિશ તેલુગુ મરાઠી 41 / 70 કોલસા મંત્રાલય 1 ડિસેમ્બર 2022ના રોજ કયા શહેરમાં રોકાણકાર પરિષદનું આયોજન કરશે ? રાંચી મુંબઈ કોલકાતા નવી દિલ્હી 42 / 70 નીચેનામાંથી કયા રાજ્યમાં ડિસેમ્બર 2022માં ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ? ગોવા નાગાલેન્ડ મિઝોરમ આસામ 43 / 70 કઈ કંપની ભારતની સૌથી મોટી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરીને રૂપિયા 7,000 કરોડમાં હસ્તગત કરવા તૈયાર છે ? હોન્ડા ટાટા રિલાયન્સ મહિન્દ્રા 44 / 70 નીચેનામાંથી કોણે નવા મહેસૂલ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો ? વિક્રમજીત વૈશાલી ભટ્ટ કવિતા ચૌધરી સંજય મલ્હોત્રા 45 / 70 તાજેતરમાં KVIC ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? દિલ રાજુ સંજય ત્રિપાઠી મોહન લાલ વિનીત કુમાર 46 / 70 ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની કર્ણાટક શાખાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? લક્ષ્મી વેંકટેશ પ્રકાશ રેડ્ડી સુનીલ અવસ્થી એસ.એસ. પ્રકાશ 47 / 70 ભારતીય સેનાના સુદર્શન ચક્ર કોર્પ્સ દ્વારા સુદર્શન પ્રહર કવાયત કયા રાજ્યમાં હાથ ધરવામાં આવી છે ? કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ બિહાર 48 / 70 ગીતા જયંતી કયા દિવસે ઉજવવામાં આવે છે ? 03 ડિસેમ્બર 02 ડિસેમ્બર 04 ડિસેમ્બર 01 ડિસેમ્બર 49 / 70 તમામ જિલ્લાઓમાં 5G સેવા મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? તમિલનાડુ હરિયાણા ગુજરાત તેલંગાણા 50 / 70 પાકિસ્તાનના નવા આર્મી ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? નાવેદ મુખ્તાર સૈયદ અસીમ મુનીર નદીમ અંજુમ ફૈઝ હમીદ 51 / 70 તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ? ગીતા ફોગટ મેરી કોમ કર્ણમ મલ્લેશ્વરી પીટી ઉષા 52 / 70 તાજેતરમાં WHO એ નીચેનામાંથી કયા રોગનું નવું નામ Mpox જાહેર કર્યું છે ? કોવિડ-19 હંતા વાયરસ આમાંથી કોઈ નહીં મંકી પોક્સ 53 / 70 તાજેતરમાં નેશનલ કેડેટ કોર્પ્સના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 76 માં 74 માં 77 માં 75 માં 54 / 70 કઈ રાજ્ય સરકારે ક્લીન-એ-થોનનું આયોજન કર્યું ? તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા 55 / 70 રેડ પ્લેનેટ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 25 નવેમ્બર 28 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 56 / 70 ફિફા વર્લ્ડ કપમાં અમ્પાયરીંગ કરનાર પ્રથમ મહિલા કોણ બની છે ? સ્ટેફની પોલોસેક ક્લેયર પોલોસેક ક્લેયર ફ્રેપાર્ટ સ્ટેફની ફ્રેપાર્ટ 57 / 70 તાજેતરમાં 82 વર્ષની વયે બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું અવસાન થયું છે ? અજીત ખાન કે કે મેનન કુલભૂષણ ખરબંદા વિક્રમ ગોખલે 58 / 70 ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ એમ્પ્લોયબિલિટી યુનિવર્સિટી રેન્કિંગ અને સર્વે રિપોર્ટમાં કઈ ભારતીય સંસ્થાઓએ ટોચના 100માં સ્થાન મેળવ્યું છે ? IIT દિલ્હી IISc બેંગલોર આપેલ તમામ IIT બોમ્બે 59 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ "ડૉક્ટર આપકે દ્વાર" મોબાઈલ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે ? અમિત શાહ મનસુખ માંડવીયા આર.કે. સિંહ અરવિંદ કેજરીવાલ 60 / 70 સીડીપીની ક્લાઈમેટ એક્શન લિસ્ટમાં દક્ષિણ એશિયાનું કયું શહેર ટોચ પર રહ્યું છે ? ચંદીગઢ જયપુર મુંબઈ હૈદરાબાદ 61 / 70 કઈ બેંકે તાજેતરમાં ભારતનું પ્રથમ સ્ટીકર આધારિત ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું છે ? IDFC ફર્સ્ટ બેંક પંજાબ નેશનલ બેંક કોટક મહિન્દ્રા બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 62 / 70 તાજેતરમાં કયા દેશને ભારત સરકાર દ્વારા 100 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપવામાં આવી હતી ? બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા માલદીવ્સ શ્રીલંકા 63 / 70 ભારતનું બંધારણ વર્ષ 1950 માં સ્વીકારવામાં આવ્યું હતું, આ માટે દર વર્ષે બંધારણ દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ? 29 નવેમ્બર 26 નવેમ્બર 27 નવેમ્બર 16 નવેમ્બર 64 / 70 દેશનું પ્રથમ સંકલિત રોકેટ ડિઝાઈન, ઉત્પાદન અને પરીક્ષણ કેન્દ્ર "સ્કાયરૂટ" કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે ? ઉત્તર પ્રદેશ હરિયાણા તેલંગાણા તમિલનાડુ 65 / 70 કયા રાજ્યમાં સાંગાઈ ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? મણિપુર ઝારખંડ ત્રિપુરા ઉત્તરાખંડ 66 / 70 પ્રજાસત્તાક દિવસ 2023 પર કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ? પેરુ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈજિપ્ત 67 / 70 ભારત અને કયા દેશ વચ્ચે અગ્નિયોદ્ધા કવાયતની 13 આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ? ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા સિંગાપોર 68 / 70 તાજેતરમાં ICG એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર Mk-III ક્યાં કાર્યરત કરવામાં આવ્યું છે ? મુંબઈ અંબાલા ચેન્નાઈ જોધપુર 69 / 70 કયા શહેરે સૌર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ છૂટક મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું આયોજન કર્યું છે ? ઈન્દોર પુણે ભોપાલ ગુરુગ્રામ 70 / 70 નીચેનામાંથી કયો દેશ 1 ડિસેમ્બર 2022 ના રોજ 1 વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ કરશે ? ઈન્ડોનેશિયા ચીન ભારત બાંગ્લાદેશ Your score isThe average score is 56% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related