Weekly current affairs 14 24/12/202218/12/2022 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ11/12/2022 થી 18/12/2022પ્રશ્નો70પ્રકારMcq 0 Created on December 18, 2022 By educationvala13 Weekly current affairs quiz 14 Weekly current affairs quiz in gujarati 14 1 / 70 ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કયા રાજ્યના 10 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડિજિટાઈઝેશન હબનું ઉદ્ઘાટન કર્યું છે ? હરિયાણા ઓડિશા તમિલનાડુ કર્ણાટક 2 / 70 તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ચંદ્રયાન રાશિદ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે ? ઈરાક ઈરાન સાઉદી અરેબિયા સંયુક્ત આરબ અમીરાત 3 / 70 કઈ ટીમે ટેનિસ પ્રીમિયર લીગ 2022નું ટાઈટલ જીત્યું છે ? હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ બેંગલુરુ સ્પાર્ટન્સ રાજસ્થાન ટાઈગર્સ ગુજરાત પેન્થર્સ 4 / 70 કયા દેશે સૂર્યની જેમ શુદ્ધ ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઐતિહાસિક ન્યુક્લિયર ફ્યુઝનની જાહેરાત કરી છે ? ઈઝરાયેલ જાપાન રશિયા અમેરિકા 5 / 70 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 6 / 70 ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ લિસ્ટમાં કયા હિમાલયની ઔષધીય વનસ્પતિનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ફ્રિટિલરિયા સિરોસા આપેલ તમામ ડેક્ટીલોરિઝા હટાગિરિયા મેઝોટ્રોપિસ પેલિટા 7 / 70 કયું શહેર જાન્યુઆરી 2023માં 17મા પ્રવાસી ભારતીય દિવસની યજમાની કરશે ? અયોધ્યા ઈન્દોર પ્રયાગરાજ લખનૌ 8 / 70 જીએમઆર દિલ્હી એરપોર્ટ દ્વારા કઈ એરલાઈન્સને "સેફ્ટી પરફોર્મર ઓફ ધ યર" એવોર્ડ આપવામાં આવ્યો છે ? એર ઈન્ડિયા ઈન્ડિગો એર એસિયા સ્પાઈસજેટ 9 / 70 પીએમ મોદી દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ગોવા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત 10 / 70 ફેડરલ રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય મૂળના મહિલા વાઈસ ચેરમેન કોણ બન્યા છે ? પિંકી પંડિત કિરણ ખેર મનીષા રાણા સુષ્મિતા શુક્લા 11 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં અંડર ધ યર થિયેટર ફેસ્ટિવલની 13મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ? તેલંગાણા હરિયાણા આસામ ઓડિશા 12 / 70 કયા દેશના એડન હેઝાર્ડે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? આર્જેન્ટિના જાપાન બેલ્જિયમ પોર્ટુગલ 13 / 70 કોના દ્વારા લખાયેલ પુસ્તક "મિરેકલ ઓફ ફેસ યોગા" નું વિમોચન કરવામાં આવ્યું છે ? રજત ચૌધરી અનુજા ચૌહાણ મુકુલ દેવા માનસી ગુલાટી 14 / 70 તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નીચેનામાંથી કયો પક્ષ જીત્યો ? આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સમાજવાદી પાર્ટી કોંગ્રેસ 15 / 70 તાજેતરમાં કયા મરાઠી લાવાણી ગાયકનું અવસાન થયું છે ? સલિલ કુલકર્ણી સંદીપ ખરે હૃદયનાથ મંગેશકર સુલોચના ચવ્હાણ 16 / 70 ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત "કાઝિંદ-2022" કયા રાજ્યના ઉમરોઈમાં આયોજિત કરવામાં આવી છે ? નાગાલેન્ડ મેઘાલય આસામ તમિલનાડુ 17 / 70 કયા રાજ્યમાં વિકલાંગ લોકો માટે પ્રથમ "ધ પર્પલ ફેસ્ટ"નું આયોજન કરવામાં આવ્યું છે ? ઝારખંડ છત્તીસગઢ મહારાષ્ટ્ર ગોવા 18 / 70 દિના બોલ્યુઆર્ટે કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? કેનેડા દક્ષિણ આફ્રિકા બ્રિટન પેરુ 19 / 70 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જગદીશ શર્મા ધર્મેન્દ્ર કુમાર મીનેશ સી શાહ ત્રિદેવ સિંહ 20 / 70 25મા શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? વેંકૈયા નાયડુ રામનાથ કોવિંદ પ્રતિભા પાટીલ દ્રૌપદી મુર્મુ 21 / 70 કઈ રાજ્ય સરકારે સફાઈ કર્મચારી આયોગની સ્થાપના માટેના બિલને મંજૂરી આપી ? મેઘાલય આસામ ઉત્તર પ્રદેશ ત્રિપુરા 22 / 70 કઈ બેંકે તાજેતરમાં ફ્લેગશિપ જેન્ડર ટૂલકીટ લોન્ચ કરી છે ? ફેડરલ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક વિશ્વ બેંક ભારતીય રિઝર્વ બેંક 23 / 70 કયા રાજ્યની "શિશુપાલ ટેકરી" ને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવશે ? કર્ણાટક તમિલનાડુ છત્તીસગઢ ઝારખંડ 24 / 70 ઈન્ટરનેશનલ માઉન્ટેન ફિલ્મ ફેસ્ટિવલની 20મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી હતી ? ઢાકા કાઠમંડુ ગંગટોક પણજી 25 / 70 ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારમાં કયા દેશના રમત પત્રકાર ગ્રાન્ટ વાહલનું અવસાન થયું હતું ? આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા 26 / 70 કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? ડૉ. અજય કૌલ ડૉ. પી.સી. રથ ડૉ. વિવેક જવાલી ડૉ. સંદીપ અટાવર 27 / 70 તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું છે ? અજાર મૈંડુસ ગતિ અર્નય 28 / 70 ઈન્ટરેશનલ વન ડે ક્રિકેટ માં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે ? શિખર ધવન ઈશાન કિશાન વિરાટ કોહલી રોહિત શર્મા 29 / 70 હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? સુધીર શર્મા સુંદર સિંહ ઠાકુર મુકેશ અગ્નિહોત્રી સુખવિન્દર સિંહ સુખુ 30 / 70 તાજેતરમાં મહાકવિ સુબ્રમણ્યમ ભરથિયારની પ્રતિમાનું ક્યાં અનાવરણ કરવામાં આવ્યું હતું ? વારાણસી અયોધ્યા રાંચી રાજકોટ 31 / 70 કયા રાજ્યના સીડ્સ ફાર્મને દેશનું પ્રથમ "કાર્બન ન્યુટ્રલ ફાર્મ" જાહેર કરવામાં આવ્યું છે ? પંજાબ કેરળ હરિયાણા ઉત્તર પ્રદેશ 32 / 70 બે વર્ષના અંતરાલ પછી તાજેતરમાં કયા રાજ્યમાં કાર્તિગાઈ દીપમ રથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ? મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ તમિલનાડુ 33 / 70 વિશ્વના દસ પુનર્જીવિત કુદરતી કાર્યક્રમોમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા ભારતીય કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે ? જાગૃતિ કાર્યક્રમ આપેલા તમામ ફિટ ઈન્ડિયા કાર્યક્રમ નમામિ ગંગે કાર્યક્રમ 34 / 70 કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કયા શહેરમાં "યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે 2022" કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ? વારાણસી કાનપુર દેહરાદૂન રાયપુર 35 / 70 કયા શહેરમાં 43મું ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ સ્થાપવામાં આવશે ? ભુવનેશ્વર લખનૌ વિશાખાપટ્ટનમ રાંચી 36 / 70 ઈરાકને પાછળ છોડીને કયો દેશ પ્રથમ વખત ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર બન્યો છે ? યુએઈ ઈરાન અમેરિકા રશિયા 37 / 70 આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 88માં 90માં 89માં 87માં 38 / 70 વિશ્વની ટોચની 500 કંપનીઓની હુરુન ગ્લોબલ 2022ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 2 જા 8 માં 5 માં 3 જા 39 / 70 કયો દેશ સ્ટેન્ડિંગ વિથ યુક્રેનિયન પીપલ પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરશે ? બ્રાઝિલ ભારત જાપાન ફ્રાન્સ 40 / 70 દેશનું સૌથી મોટું કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશન કયા રાજ્યમાં શરૂ થયું છે ? પંજાબ હરિયાણા કેરળ ઉત્તર પ્રદેશ 41 / 70 જાન્યુઆરી 2023માં યોજાનાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે ? રામ સેતુ આર.આર.આર. પુષ્પા કંટારા 42 / 70 તાજેતરમાં કયા દેશે સિગારેટની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે ? ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા 43 / 70 ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે ? ભુપેન્દ્ર પટેલ કુબેર ડિંડોર મુલુભાઈ બેરા હર્ષ સંઘવી 44 / 70 ભારતીય સેનાના એરાવત વિભાગે કયા રાજ્યમાં પૂર્વ સંચાર બોધનું આયોજન કર્યું છે ? પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ 45 / 70 તાજેતરમાં ટેસ્ટમાં 10,000 રન બનાવનાર અને 50 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી કોણ બન્યો છે ? જો રૂટ શાકિબ અલ હસન વિરાટ કોહલી રવિચંદ્રન અશ્વિન 46 / 70 યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 09 ડિસેમ્બર 10 ડિસેમ્બર 47 / 70 ભારત સરકારે કેટલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સ્થાપવાની મંજૂરી આપી છે ? 21 22 24 23 48 / 70 ભારત અને કયા દેશ વચ્ચે સમન્વયિત પેટ્રોલિંગ અભિયાનની 39મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ? શ્રીલંકા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા સિંગાપોર 49 / 70 કયો દેશ સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ? ભારત રશિયા અમેરિકા જાપાન 50 / 70 તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી શરૂ કરાવી છે ? હરિદ્વાર થી છત્તીસગઢ બિલાસપુર થી નાગપુર જયપુર થી જબલપુર અમદાવાદ થી મુંબઈ 51 / 70 પરિવાર પહેચાન કાર્ડ શરૂ કરનાર દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? લક્ષદ્વીપ જમ્મુ અને કાશ્મીર પુડુચેરી નવી દિલ્હી 52 / 70 તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના કયા શહેરમાં ત્રણ દિવસીય હથિયાર ફાયરિંગ સ્પર્ધા યોજાઈ હતી ? અનંતનાગ બાંદીપુર આપેલા તમામ ઉધમપુર 53 / 70 કયા શહેરમાં સૌપ્રથમ ઈન્ડિયા ગ્લોબલ ઈન્ડિયા ફોરમ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? લંડન ટોક્યો ઢાકા દુબઈ 54 / 70 કયા રાજ્યે તેની દેશી બદ્રી ગાયના આનુવંશિક વિકાસનું આયોજન કર્યું છે ? ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ સિક્કિમ 55 / 70 નવેમ્બર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ 2022 માટે કયા ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે ? શાકિબ અલ હસન સ્ટીવ સ્મિથ જોસ બટલર કેન વિલિયમસન 56 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં 9મી આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ગોવા 57 / 70 વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? જેરેમી ફરાર માર્ગારેટ ચાન સૌમ્ય સ્વામીનાથન બ્રોક ચિશોમ 58 / 70 કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કયા શહેરમાં ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ શિમલા દેહરાદૂન નવી દિલ્હી 59 / 70 આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ બનાવવામાં કયું રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ ટોચ પર છે ? નવી દિલ્હી તેલંગાણા હરિયાણા જમ્મુ અને કાશ્મીર 60 / 70 નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમમાં ઓક્ટોબર મહિના માટે કયા જિલ્લાને દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે ? મથુરા બોકારો નાગપુર વાયનાડ 61 / 70 કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સૌથી મોટું અને ચોથું બિઝનેસ જેટ ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે ? કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ સબરીમાલા ઈન્ટરનેશનલ એરપોર્ટ તિરુપતિ એરપોર્ટ 62 / 70 21-24 જાન્યુઆરી 2023 દરમિયાન 8મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાશે ? કાનપુર ભોપાલ મૈસુર પટના 63 / 70 કઈ ભારતીય ટીવી કલાકાર જાપાની અબજોપતિ યુસાકુ મેઝાવાની સાથે ચંદ્રની આસપાસની સફર માટે જશે ? અનુષ્કા સેન રામ કપૂર દેવ જોશી મુકેશ ખન્ના 64 / 70 નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ કર્યું ? આસામ નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા 65 / 70 ટીબી જેવા રોગને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો માટે કઈ રાજ્ય સરકારને પુરસ્કાર આપવામાં આવ્યો છે ? નાગાલેન્ડ મેઘાલય આસામ તમિલનાડુ 66 / 70 વન વિભાગે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રોજેક્ટ વણિકરણ શરૂ કર્યો છે ? મહારાષ્ટ્ર કેરળ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ 67 / 70 કયા ભારતીય-અમેરિકનને અમેરિકાનો "પ્રેસિડેન્શિયલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ" એવોર્ડ આપવામાં આવ્યો છે ? ત્રિલોક અગ્રવાલ બાલ્કિશન વર્મા સંદીપ ત્રિપાઠી કૃષ્ણ વવિલાલા 68 / 70 ભારતે કયા દેશ સાથે "સૂર્ય કિરણ-XVI" સંયુક્ત તાલીમ કવાયતનું આયોજન કર્યું છે ? રશિયા મંગોલિયા નેપાળ શ્રીલંકા 69 / 70 તાજેતરમાં આમ આદમી પાર્ટી ભારતની કેટલામાં નંબરની રાષ્ટ્રીય પાર્ટી બની ? 10માં 7માં 5માં 9માં 70 / 70 ભારતીય રિઝર્વ બેંકે કયા દેશની નાણાકીય સત્તા સાથે કરન્સી સ્વેપ કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? માલદીવ નેપાળ ભુતાન વિયેતનામ Your score isThe average score is 0% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related