Weekly current affairs quiz 16 01/01/2023 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ25/12/2022 થી 01/01/2023પ્રશ્નો10 (દસ)પ્રકારMcq 0% 4 Created on January 01, 2023 By educationvala13 Weekly current affairs quiz 16 Weekly current affairs quiz 16 1 / 70 કયા દેશના જીડીપીમાં YouTube એ રૂપિયા 10,000 કરોડનું યોગદાન આપ્યું છે ? શ્રીલંકા અમેરિકા ભારત પાકિસ્તાન 2 / 70 તાજેતરમાં કયા શહેરમાં ડાન્સ ટુ ડેકાર્બોનાઈઝ નામનો અનોખો સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ? મુંબઈ દેહરાદૂન નવી દિલ્હી કોલકાતા 3 / 70 અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલ્વે મંત્રાલય દ્વારા કેટલા નાના સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે ? 963 700 500 1000 4 / 70 ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાઈલટ કોણ બની છે ? આફિયા સૈયદા અનવરા તૈમૂર અફરોઝા સાનિયા મિર્ઝા 5 / 70 ઓનલાઈન જુગાર રોકવા માટે કયા રાજ્યએ ટાસ્ક ફોર્સની રચના કરી છે ? ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ 6 / 70 "હાર્વર્ડ યુનિવર્સિટી" ના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? દ્રુ ગિલપિન ફોસ્ટ લોરેન્સ બેકો લોરેન્સ સમર્સ ક્લાઉડિન ગે 7 / 70 નીચેનામાંથી કોણે 2021-2022નો રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે ? રાના દશુપ્તા કમલ ઝા સુદીપ સેન એક પણ નહિ 8 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બાલસ્નેહી બસ સેવા શરૂ કરી ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ 9 / 70 તાજેતરમાં NTPC એ ગ્રીન મિથેનોલ ઉત્પાદન માટે કયા દેશની ટેકનીમોન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે ? જાપાન ઈઝરાયેલ અમેરિકા ઈટાલી 10 / 70 તાજેતરમાં વર્ષ 2022 માટે કોને એકલવ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? પુજા ભટ્ટ મનીષા પંડ્યા કિરણ દેશમુખ સ્વાતિ સિંહ 11 / 70 કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કયા સુરક્ષા દળની "પ્રહરી એપ" લોન્ચ કરવામાં આવી છે ? સશસ્ત્ર સીમા બલ આસામ રાઈફલ્સ સીમા સુરક્ષા દળ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ 12 / 70 "બ્રહ્મોસ" મિસાઈલ ખરીદનાર પ્રથમ દેશ કયો બન્યો છે ? ફિલિપાઈન્સ રશિયા જાપાન યુક્રેન 13 / 70 ટેસ્ટ એટલાસ મુજબ, 2022 માટે શ્રેષ્ઠ વાનગીઓની વૈશ્વિક યાદીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ? 5માં 7માં 8માં 10માં 14 / 70 કઈ રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને પોંગલ ભેટ તરીકે રૂપિયા 1000 આપવાની જાહેરાત કરી છે ? કર્ણાટક તમિલનાડુ તેલંગાણા કેરળ 15 / 70 આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે REC એ કયા રાજ્યમાં "બિજલી ઉત્સવ"નું આયોજન કર્યું છે ? ઝારખંડ ત્રિપુરા છત્તીસગઢ આસામ 16 / 70 આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે ? કેમરન ગ્રીન બેન સ્ટોક્સ સેમ કુરન ઈશાન કિશન 17 / 70 બીસીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો છે ? બેથ મીડ નીરજ ચોપરા વિરાટ કોહલી રોજર ફેડરર 18 / 70 નીચેનામાંથી કયા રાજ્યના 7 વર્ષના ગેટો સોરાએ ટોપ એરેના જુનિયર ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે ? અરુણાચલ પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત 19 / 70 કયા રાજ્યએ પ્રથમ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ફેસ્ટિવલ 2022 નું આયોજન કર્યું છે ? તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત 20 / 70 તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ સાયબર ગુનાનો સામનો કરવા માટે "સ્ટે સેફ ઓનલાઈન" અભિયાન શરૂ કર્યું છે ? નિર્મલા સીતારમણ રાજનાથ સિંહ અશ્વિની વૈષ્ણવ પ્રહલાદ જોશી 21 / 70 તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્પેસ રજિસ્ટ્રીએ તારાનું નામ કોના નામ પર રાખ્યું છે ? અટલ બિહારી વાજપેયી APJ અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ નરેન્દ્ર મોદી 22 / 70 કયા દેશે નવો ટ્રાન્સજેન્ડર કાયદો પસાર કર્યો છે જે 16 વર્ષથી વધુ ઉંમરના કોઈપણને તેમનું લિંગ બદલવાની મંજૂરી આપે છે ? સ્પેન જર્મની ઈટાલી બ્રિટન 23 / 70 તાજેતરમાં કોણે ભારતની શ્રેષ્ઠ વૈશ્વિક સ્પર્ધાત્મક પાવર કંપનીનો એવોર્ડ જીત્યો છે ? NHPC JSW એનર્જી અદાણી ગ્રુપ TATA પાવર 24 / 70 તાજેતરમાં વચગાળાના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જગદીશ કુમાર મિશ્રા શક્તિકાંત દાસ વિનેશ પવાર પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ 25 / 70 તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ ગ્રાહકો માટે રાઈટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે ? ધર્મેન્દ્ર પ્રધાન અર્જુન મુંડા પિયુષ ગોયલ વિરેન્દ્ર કુમાર 26 / 70 તાજેતરમાં શ્રીલંકા અને કયો દેશ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા સંમત થયા છે ? જાપાન ઈરાન રશિયા અમેરિકા 27 / 70 હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો છે ? રશ્મિ ચૌધરી અનુરાધા રાય બદ્રી નારાયણ ગુલામ મોહમ્મદ શેખ 28 / 70 ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ગંજી કમલા વી રાવ અમિત અગ્રવાલ વિમલ કુમાર રોહિત રાવ 29 / 70 કેન્દ્ર સરકાર દ્વારા કયા દિવસને પ્રથમ "વીર બાલ દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો ? 22 ડિસેમ્બર 15 ડિસેમ્બર 26 ડિસેમ્બર 20 ડિસેમ્બર 30 / 70 તાજેતરમાં કોને અટલ સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? પ્રભુ ચંદ્ર મિશ્રા પ્રવીણ સિંહ દિનેશ કુમાર અમિત કુમાર 31 / 70 તાજેતરમાં પુષ્પ કમલ દહલ પ્રચંડને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? સિંગાપોર નેપાળ ભુતાન બાંગ્લાદેશ 32 / 70 ભારતે કયા દેશ સાથે મોંગલા બંદર બનાવવાની જાહેરાત કરી છે ? નેપાળ મ્યાનમાર સિંગાપોર બાંગ્લાદેશ 33 / 70 તાજેતરમાં NHAI ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક કુમાર સંતોષ કુમાર દાસ રાજેન્દ્ર શર્મા જતીન વર્મા 34 / 70 તાજેતરમાં G20 કાર્યકારી જૂથના સચિવાલય તરીકે કઈ સંસ્થાની પસંદગી કરવામાં આવી છે ? ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લોર IIT કાનપુર IIT રૂરકી IIT મદ્રાસ 35 / 70 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં બે મંદિરો માટે પ્રસાદ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ? ઓડિશા હરિયાણા કેરળ તેલંગાણા 36 / 70 તાજેતરમાં FSSAI એ ઉત્તર પ્રદેશની કઈ જેલને ખોરાકની ગુણવત્તા માટે "ફાઈવ સ્ટાર રેટિંગ" આપ્યું છે ? આગ્રા કાનપુર બુલંદશહર લખનૌ 37 / 70 તાજેતરમાં કયું રાજ્ય લોકાયુક્ત બિલ પસાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ? તમિલનાડુ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર 38 / 70 કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કોને મળ્યો છે ? ધ ગોલ્ડન વિંગ્સ ઓફ વોટરકોક્સ અપોન એન્ટ્રી બંને ને આમાંથી કોઈ નહીં 39 / 70 તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જગદીશ કુમાર ચંદ્રમોહન શર્મા અનિલ કુમાર લાહોટી વિવેક કુમાર 40 / 70 તાજેતરમાં કયા લેફ્ટનન્ટ જનરલને આર્મીના એન્જિનિયર-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ લેફ્ટનન્ટ જનરલ અરવિંદ વાલિયા લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર 41 / 70 ભારતીય સેનાએ કયા શહેરમાં પ્રથમ બે માળના 3D પ્રિન્ટેડ રહેણાંક એકમનું ઉદ્ઘાટન કર્યું છે ? જયપુર દેહરાદૂન મુંબઈ અમદાવાદ 42 / 70 ફોર્બ્સની ટોચની 25 સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા કોણ છે ? સાનિયા મિર્ઝા ઝુલન ગોસ્વામી સાયના નેહવાલ પીવી સિંધુ 43 / 70 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? એસ.એસ.રાઠૌર હસમુખ અઢિયા અને એસ.એસ.રાઠૌર બંનેની આમાંથી કોઈ નહિ હસમુખ અઢિયા 44 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મેડિકલ કોલેજોમાં "ઈ-સુશ્રુત" હોસ્પિટલ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ 45 / 70 કઈ રાજ્ય સરકારે ડિસેમ્બર 2022માં ધેમાજી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ? છત્તીસગઢ આસામ મિઝોરમ નાગાલેન્ડ 46 / 70 તાજેતરમાં કઈ IIT સંસ્થા દ્વારા કૃત્રિમ હૃદય વિકસાવવામાં આવ્યું છે ? IIT ગુવાહાટી IIT દિલ્હી IIT મદ્રાસ IIT કાનપુર 47 / 70 કયા દેશે મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનું નામ શેન વોર્નના નામ પર રાખ્યું છે ? ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ભારત 48 / 70 તાજેતરમાં કયા દેશે ભારતની 16 ફાર્મસી અને ફાર્મા કંપનીઓની પ્રોડક્ટ ને બેકલિસ્ટ કરી છે ? શ્રીલંકા ચીન મ્યામાર નેપાળ 49 / 70 તાજેતરમાં પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી પેલેનું નિધન થયું છે, તે કયા દેશ માટે રમતા હતા ? આર્જેન્ટિના પોર્ટુગલ બ્રાઝિલ જાપાન 50 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં અટલ બિહારી વાજપેયીના ભવ્ય સ્મારક અને પ્રતિમાના નિર્માણની જાહેરાત કરી છે ? હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ 51 / 70 સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને કોણે સંબોધન કર્યું હતું ? દ્રૌપદી મુર્મુ નીતિન ગડકરી નરેન્દ્ર મોદી અમિત શાહ 52 / 70 સિત્વિની રાબુકાને ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ? આઈસલેન્ડ દક્ષિણ સુદાન દક્ષિણ આફ્રિકા ફિજી 53 / 70 આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 54 / 70 આંતરરાષ્ટ્રીય બલૂન ફેસ્ટિવલની 8મી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાશે ? મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક તમિલનાડુ 55 / 70 ભારતના કયા વૈજ્ઞાનિકને વિનફ્યુચર સ્પેશિયલ પ્રાઈઝ 2022 મળ્યો છે ? રાજ રેડ્ડી પ્રફુલ્લા ચંદ્ર રાય પ્રો. થલપ્પિલ પ્રદીપ મેઘનાદ સહા 56 / 70 તાજેતરમાં કઈ બેંકે રાજસ્થાનમાં તેનો ફ્લેગશિપ પ્રોગ્રામ "MSME પ્રેરણા" શરૂ કર્યો છે ? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા HDFC બેંક કોટક મહિન્દ્રા બેંક ભારતીય બેંક 57 / 70 કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવકમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? મેઘાલય રાજસ્થાન પંજાબ હરિયાણા 58 / 70 સરકારી ક્ષેત્રમાં ડેટા સિક્યુરિટી કાઉન્સિલ એવોર્ડ કોણે જીત્યો ? Jio UIDAI Tata Communications Sarthi 59 / 70 કયા રાજ્યના મુખ્યમંત્રીએ 19 શહેરો અને નગરોમાં "ડ્રિંક ફ્રોમ ટેપ" સુવિધા શરૂ કરી છે ? મુંબઈ ગુજરાત ઉત્તરાખંડ ઓડિશા 60 / 70 કયા રાજ્યમાં વિશ્વ કક્ષાની કાયકિંગ કેનોઇંગ એકેડમીની સ્થાપના કરવામાં આવશે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આસામ સિક્કિમ 61 / 70 કયો દેશ જાન્યુઆરીથી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ સમાપ્ત કરી રહ્યો છે ? પાકિસ્તાન સર્વિયા અફઘાનિસ્તાન અમેરિકા 62 / 70 કઈ સંસ્થા દ્વારા સંચાલિત પેમેન્ટ ફ્રોડ રિપોર્ટિંગ મોડ્યુલ "દક્ષ" બહાર પાડવામાં આવ્યું છે ? પંજાબ નેશનલ બેંક ભારતીય રિઝર્વ બેંક નાબાર્ડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 63 / 70 સુશાસન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 64 / 70 ભારતના કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં, ચિલ્લાઈ કલાન શરૂ કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી ઝારખંડ હરિયાણા જમ્મુ અને કાશ્મીર 65 / 70 ભારતીય વાયુસેનાએ કયા વિમાનમાંથી 400 કિમીની રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે ? દસોલ્ટ રાફેલ સુખોઈ બોઈંગ સી-17 મિરાજ 2000 66 / 70 ભારતે કયા દેશની સેના સાથે સૌપ્રથમ એર કોમ્બેટ કવાયત વીર ગાર્ડિયન હાથ ધરી હતી ? ઈન્ડોનેશિયા અફઘાનિસ્તાન પાકિસ્તાન જાપાન 67 / 70 કયા દેશની એલિડા ગૂવેરાને પ્રથમ "કેઆર ગૌરી અમ્મા નેશનલ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવ્યા છે ? ક્યુબા કતાર નોર્વે કોંગો 68 / 70 ભારત દ્વારા સહાયિત માંગડેછુ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશના બુક ગ્રીન પાવર કોર્પને સોંપવામાં આવ્યો છે ? બાંગ્લાદેશ અફઘાનિસ્તાન નેપાળ ભૂટાન 69 / 70 "કિસાન ડ્રોન" માટે DGCA દ્વારા દ્વિ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની છે ? કરમન ડ્રોન IG ડ્રોન સ્કાયલાર્ક ડ્રોન ગરુડ એરોસ્પેસ 70 / 70 મેડિકલ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે કઈ રાજ્ય સરકારે મનનાલા નલ્લાથર્વુ મન્દ્રમ યોજના શરૂ કરી છે ? આસામ રાજસ્થાન ઓડિશા તમિલનાડુ Your score isThe average score is 48% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related