Weekly current affairs quiz 16 01/01/2023 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ25/12/2022 થી 01/01/2023પ્રશ્નો10 (દસ)પ્રકારMcq 0% 4 Created on January 01, 2023 By educationvala13 Weekly current affairs quiz 16 Weekly current affairs quiz 16 1 / 70 કયા દેશના જીડીપીમાં YouTube એ રૂપિયા 10,000 કરોડનું યોગદાન આપ્યું છે ? અમેરિકા ભારત શ્રીલંકા પાકિસ્તાન 2 / 70 બીસીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો છે ? બેથ મીડ રોજર ફેડરર નીરજ ચોપરા વિરાટ કોહલી 3 / 70 સિત્વિની રાબુકાને ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ? આઈસલેન્ડ દક્ષિણ સુદાન દક્ષિણ આફ્રિકા ફિજી 4 / 70 કઈ રાજ્ય સરકારે ડિસેમ્બર 2022માં ધેમાજી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ? મિઝોરમ આસામ નાગાલેન્ડ છત્તીસગઢ 5 / 70 કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કયા સુરક્ષા દળની "પ્રહરી એપ" લોન્ચ કરવામાં આવી છે ? આસામ રાઈફલ્સ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ સીમા સુરક્ષા દળ સશસ્ત્ર સીમા બલ 6 / 70 કયો દેશ જાન્યુઆરીથી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ સમાપ્ત કરી રહ્યો છે ? સર્વિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન અમેરિકા 7 / 70 તાજેતરમાં NTPC એ ગ્રીન મિથેનોલ ઉત્પાદન માટે કયા દેશની ટેકનીમોન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે ? જાપાન ઈઝરાયેલ ઈટાલી અમેરિકા 8 / 70 સરકારી ક્ષેત્રમાં ડેટા સિક્યુરિટી કાઉન્સિલ એવોર્ડ કોણે જીત્યો ? Jio UIDAI Sarthi Tata Communications 9 / 70 કયા દેશની એલિડા ગૂવેરાને પ્રથમ "કેઆર ગૌરી અમ્મા નેશનલ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવ્યા છે ? નોર્વે કોંગો ક્યુબા કતાર 10 / 70 કેન્દ્ર સરકાર દ્વારા કયા દિવસને પ્રથમ "વીર બાલ દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો ? 26 ડિસેમ્બર 22 ડિસેમ્બર 15 ડિસેમ્બર 20 ડિસેમ્બર 11 / 70 તાજેતરમાં પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી પેલેનું નિધન થયું છે, તે કયા દેશ માટે રમતા હતા ? બ્રાઝિલ પોર્ટુગલ આર્જેન્ટિના જાપાન 12 / 70 નીચેનામાંથી કયા રાજ્યના 7 વર્ષના ગેટો સોરાએ ટોપ એરેના જુનિયર ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે ? મહારાષ્ટ્ર ગુજરાત કેરળ અરુણાચલ પ્રદેશ 13 / 70 આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર 14 / 70 ફોર્બ્સની ટોચની 25 સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા કોણ છે ? સાયના નેહવાલ ઝુલન ગોસ્વામી સાનિયા મિર્ઝા પીવી સિંધુ 15 / 70 તાજેતરમાં કયું રાજ્ય લોકાયુક્ત બિલ પસાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ તમિલનાડુ 16 / 70 તાજેતરમાં FSSAI એ ઉત્તર પ્રદેશની કઈ જેલને ખોરાકની ગુણવત્તા માટે "ફાઈવ સ્ટાર રેટિંગ" આપ્યું છે ? બુલંદશહર આગ્રા કાનપુર લખનૌ 17 / 70 કયા દેશે નવો ટ્રાન્સજેન્ડર કાયદો પસાર કર્યો છે જે 16 વર્ષથી વધુ ઉંમરના કોઈપણને તેમનું લિંગ બદલવાની મંજૂરી આપે છે ? જર્મની ઈટાલી બ્રિટન સ્પેન 18 / 70 તાજેતરમાં કોને અટલ સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? પ્રભુ ચંદ્ર મિશ્રા દિનેશ કુમાર પ્રવીણ સિંહ અમિત કુમાર 19 / 70 ભારતીય સેનાએ કયા શહેરમાં પ્રથમ બે માળના 3D પ્રિન્ટેડ રહેણાંક એકમનું ઉદ્ઘાટન કર્યું છે ? મુંબઈ જયપુર અમદાવાદ દેહરાદૂન 20 / 70 ભારતના કયા વૈજ્ઞાનિકને વિનફ્યુચર સ્પેશિયલ પ્રાઈઝ 2022 મળ્યો છે ? પ્રફુલ્લા ચંદ્ર રાય પ્રો. થલપ્પિલ પ્રદીપ રાજ રેડ્ડી મેઘનાદ સહા 21 / 70 તાજેતરમાં NHAI ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક કુમાર સંતોષ કુમાર દાસ જતીન વર્મા રાજેન્દ્ર શર્મા 22 / 70 કયા રાજ્યના મુખ્યમંત્રીએ 19 શહેરો અને નગરોમાં "ડ્રિંક ફ્રોમ ટેપ" સુવિધા શરૂ કરી છે ? ગુજરાત ઓડિશા ઉત્તરાખંડ મુંબઈ 23 / 70 "બ્રહ્મોસ" મિસાઈલ ખરીદનાર પ્રથમ દેશ કયો બન્યો છે ? રશિયા જાપાન ફિલિપાઈન્સ યુક્રેન 24 / 70 ભારતે કયા દેશની સેના સાથે સૌપ્રથમ એર કોમ્બેટ કવાયત વીર ગાર્ડિયન હાથ ધરી હતી ? અફઘાનિસ્તાન ઈન્ડોનેશિયા જાપાન પાકિસ્તાન 25 / 70 તાજેતરમાં શ્રીલંકા અને કયો દેશ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા સંમત થયા છે ? જાપાન રશિયા અમેરિકા ઈરાન 26 / 70 "હાર્વર્ડ યુનિવર્સિટી" ના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? લોરેન્સ સમર્સ લોરેન્સ બેકો દ્રુ ગિલપિન ફોસ્ટ ક્લાઉડિન ગે 27 / 70 તાજેતરમાં પુષ્પ કમલ દહલ પ્રચંડને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ભુતાન નેપાળ સિંગાપોર બાંગ્લાદેશ 28 / 70 સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને કોણે સંબોધન કર્યું હતું ? નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ અમિત શાહ નીતિન ગડકરી 29 / 70 સુશાસન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 30 / 70 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં બે મંદિરો માટે પ્રસાદ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ? હરિયાણા કેરળ તેલંગાણા ઓડિશા 31 / 70 કયા દેશે મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનું નામ શેન વોર્નના નામ પર રાખ્યું છે ? ભારત ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા 32 / 70 કઈ રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને પોંગલ ભેટ તરીકે રૂપિયા 1000 આપવાની જાહેરાત કરી છે ? તમિલનાડુ કેરળ તેલંગાણા કર્ણાટક 33 / 70 ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાઈલટ કોણ બની છે ? સાનિયા મિર્ઝા અફરોઝા આફિયા સૈયદા અનવરા તૈમૂર 34 / 70 તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અનિલ કુમાર લાહોટી જગદીશ કુમાર ચંદ્રમોહન શર્મા વિવેક કુમાર 35 / 70 "કિસાન ડ્રોન" માટે DGCA દ્વારા દ્વિ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની છે ? કરમન ડ્રોન IG ડ્રોન ગરુડ એરોસ્પેસ સ્કાયલાર્ક ડ્રોન 36 / 70 કયા રાજ્યએ પ્રથમ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ફેસ્ટિવલ 2022 નું આયોજન કર્યું છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત 37 / 70 તાજેતરમાં કયા લેફ્ટનન્ટ જનરલને આર્મીના એન્જિનિયર-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ લેફ્ટનન્ટ જનરલ અરવિંદ વાલિયા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 38 / 70 ઓનલાઈન જુગાર રોકવા માટે કયા રાજ્યએ ટાસ્ક ફોર્સની રચના કરી છે ? હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ 39 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મેડિકલ કોલેજોમાં "ઈ-સુશ્રુત" હોસ્પિટલ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું છે ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર 40 / 70 હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો છે ? ગુલામ મોહમ્મદ શેખ અનુરાધા રાય રશ્મિ ચૌધરી બદ્રી નારાયણ 41 / 70 ભારતના કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં, ચિલ્લાઈ કલાન શરૂ કરવામાં આવ્યું છે ? નવી દિલ્હી ઝારખંડ જમ્મુ અને કાશ્મીર હરિયાણા 42 / 70 તાજેતરમાં કઈ IIT સંસ્થા દ્વારા કૃત્રિમ હૃદય વિકસાવવામાં આવ્યું છે ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગુવાહાટી IIT કાનપુર 43 / 70 ટેસ્ટ એટલાસ મુજબ, 2022 માટે શ્રેષ્ઠ વાનગીઓની વૈશ્વિક યાદીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ? 10માં 8માં 5માં 7માં 44 / 70 ભારતે કયા દેશ સાથે મોંગલા બંદર બનાવવાની જાહેરાત કરી છે ? સિંગાપોર બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર 45 / 70 આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે REC એ કયા રાજ્યમાં "બિજલી ઉત્સવ"નું આયોજન કર્યું છે ? ઝારખંડ છત્તીસગઢ ત્રિપુરા આસામ 46 / 70 ભારતીય વાયુસેનાએ કયા વિમાનમાંથી 400 કિમીની રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે ? મિરાજ 2000 સુખોઈ દસોલ્ટ રાફેલ બોઈંગ સી-17 47 / 70 કયા રાજ્યમાં વિશ્વ કક્ષાની કાયકિંગ કેનોઇંગ એકેડમીની સ્થાપના કરવામાં આવશે ? હિમાચલ પ્રદેશ આસામ સિક્કિમ ઉત્તરાખંડ 48 / 70 ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વિમલ કુમાર રોહિત રાવ અમિત અગ્રવાલ ગંજી કમલા વી રાવ 49 / 70 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? એસ.એસ.રાઠૌર હસમુખ અઢિયા અને એસ.એસ.રાઠૌર બંનેની આમાંથી કોઈ નહિ હસમુખ અઢિયા 50 / 70 તાજેતરમાં વર્ષ 2022 માટે કોને એકલવ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? પુજા ભટ્ટ મનીષા પંડ્યા સ્વાતિ સિંહ કિરણ દેશમુખ 51 / 70 કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કોને મળ્યો છે ? બંને ને અપોન એન્ટ્રી આમાંથી કોઈ નહીં ધ ગોલ્ડન વિંગ્સ ઓફ વોટરકોક્સ 52 / 70 નીચેનામાંથી કોણે 2021-2022નો રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે ? રાના દશુપ્તા કમલ ઝા સુદીપ સેન એક પણ નહિ 53 / 70 તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્પેસ રજિસ્ટ્રીએ તારાનું નામ કોના નામ પર રાખ્યું છે ? અટલ બિહારી વાજપેયી APJ અબ્દુલ કલામ નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ 54 / 70 કઈ સંસ્થા દ્વારા સંચાલિત પેમેન્ટ ફ્રોડ રિપોર્ટિંગ મોડ્યુલ "દક્ષ" બહાર પાડવામાં આવ્યું છે ? ભારતીય રિઝર્વ બેંક પંજાબ નેશનલ બેંક નાબાર્ડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 55 / 70 તાજેતરમાં કયા દેશે ભારતની 16 ફાર્મસી અને ફાર્મા કંપનીઓની પ્રોડક્ટ ને બેકલિસ્ટ કરી છે ? ચીન નેપાળ મ્યામાર શ્રીલંકા 56 / 70 તાજેતરમાં કઈ બેંકે રાજસ્થાનમાં તેનો ફ્લેગશિપ પ્રોગ્રામ "MSME પ્રેરણા" શરૂ કર્યો છે ? કોટક મહિન્દ્રા બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભારતીય બેંક HDFC બેંક 57 / 70 તાજેતરમાં વચગાળાના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ જગદીશ કુમાર મિશ્રા વિનેશ પવાર શક્તિકાંત દાસ 58 / 70 તાજેતરમાં G20 કાર્યકારી જૂથના સચિવાલય તરીકે કઈ સંસ્થાની પસંદગી કરવામાં આવી છે ? ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લોર IIT મદ્રાસ IIT કાનપુર IIT રૂરકી 59 / 70 અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલ્વે મંત્રાલય દ્વારા કેટલા નાના સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે ? 1000 700 500 963 60 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં અટલ બિહારી વાજપેયીના ભવ્ય સ્મારક અને પ્રતિમાના નિર્માણની જાહેરાત કરી છે ? રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ 61 / 70 ભારત દ્વારા સહાયિત માંગડેછુ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશના બુક ગ્રીન પાવર કોર્પને સોંપવામાં આવ્યો છે ? બાંગ્લાદેશ નેપાળ ભૂટાન અફઘાનિસ્તાન 62 / 70 તાજેતરમાં કોણે ભારતની શ્રેષ્ઠ વૈશ્વિક સ્પર્ધાત્મક પાવર કંપનીનો એવોર્ડ જીત્યો છે ? NHPC અદાણી ગ્રુપ TATA પાવર JSW એનર્જી 63 / 70 તાજેતરમાં કયા શહેરમાં ડાન્સ ટુ ડેકાર્બોનાઈઝ નામનો અનોખો સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ? નવી દિલ્હી દેહરાદૂન મુંબઈ કોલકાતા 64 / 70 મેડિકલ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે કઈ રાજ્ય સરકારે મનનાલા નલ્લાથર્વુ મન્દ્રમ યોજના શરૂ કરી છે ? તમિલનાડુ આસામ ઓડિશા રાજસ્થાન 65 / 70 કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવકમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? હરિયાણા પંજાબ મેઘાલય રાજસ્થાન 66 / 70 આંતરરાષ્ટ્રીય બલૂન ફેસ્ટિવલની 8મી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાશે ? કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર તમિલનાડુ 67 / 70 તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ ગ્રાહકો માટે રાઈટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે ? ધર્મેન્દ્ર પ્રધાન અર્જુન મુંડા પિયુષ ગોયલ વિરેન્દ્ર કુમાર 68 / 70 આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે ? ઈશાન કિશન સેમ કુરન કેમરન ગ્રીન બેન સ્ટોક્સ 69 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બાલસ્નેહી બસ સેવા શરૂ કરી ? પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ 70 / 70 તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ સાયબર ગુનાનો સામનો કરવા માટે "સ્ટે સેફ ઓનલાઈન" અભિયાન શરૂ કર્યું છે ? નિર્મલા સીતારમણ પ્રહલાદ જોશી અશ્વિની વૈષ્ણવ રાજનાથ સિંહ Your score isThe average score is 48% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related