આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ભારતનું પ્રથમ 5G સક્ષમ ડ્રોન
- તેલંગાણા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ
- 30 ટકા મહિલા અનામત બિલને મંજૂરી
- “યર ઑફ એન્ટરપ્રાઈઝિસ” પ્રોજેક્ટને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મોડલ તરીકે માન્યતા
- ઓનલાઈન ગેમિંગમાં ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ
- અય્યાનુર અમ્માનુર ઉત્સવ
- બાજરી ઉત્સવ
- 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન
- પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું તાજેતરમાં નિધન
- માધવ નારાયણ મહોત્સવ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 15/01/2023 (રવિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |
Current affairs Quiz
Current affairs PDF
15 January 2023 | Download |