Weekly current affairs quiz 18 15/01/2023 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ07/01/2023 થી 14/01/2023પ્રશ્નો70પ્રકાર 0% 2 Created on January 15, 2023 By educationvala13 Weekly current affairs quiz 18 Weekly current affairs quiz in gujarati 18 1 / 70 ખેલો ઈન્ડિયા વરિષ્ઠ રાષ્ટ્રીય મહિલા ખો-ખો લીગ ક્યાં યોજાય છે ? નવી દિલ્હી ચંદીગઢ જયપુર લખનૌ 2 / 70 તાજેતરમાં ભારતના 79મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે ? દિવ્યા દેશમુખ અભિમન્યુ મિશ્રા બોડ્ડા પ્રત્યુષા એમ પ્રણેશ 3 / 70 શાળા કક્ષાએ સામાજિક અને ભાવનાત્મક શિક્ષણ આપવા માટે કઈ રાજ્ય સરકારે "સહર્ષ યોજના" શરૂ કરી છે ? ઓડિશા ત્રિપુરા આસામી કેરળ 4 / 70 ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સંજય અરોરા આશુતોષ વર્મા સંયમ મહેરા અરુણ કુમાર 5 / 70 પીએમ મોદી મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા ક્યાં કરશે ? જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત 6 / 70 ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના સીએમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વીરેન્દ્ર કુમાર જગદીશ મિશ્રા અનુરાગ કુમાર વિપિન શર્મા 7 / 70 તાજેતરમાં કર્ણાટકના કયા બે શહેરોને "સ્વદેશ દર્શન 2.0 યોજના" હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે ? બેંગ્લોર, કલાબુર્ગી મૈસુર, હમ્પી મૈસુર, મેંગલોર વિજયપુરા, ઉડુપી 8 / 70 હાર્વર્ડ લો સ્કૂલ સેન્ટર દ્વારા "ગ્લોબલ લીડરશિપ માટેના પુરસ્કાર" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? ડી વાય ચંદ્રચુડ નરેન્દ્ર મોદી સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન 9 / 70 તાજેતરમાં કેબિનેટે મોપા એરપોર્ટનું નામ બદલીને મનોહર પર્રિકર રાખવાની મંજૂરી આપી તે ક્યાં રાજ્યમાં સ્થિત છે ? ગુજરાત ગોવા આંધ્ર પ્રદેશ રાજસ્થાન 10 / 70 કઈ રાજ્ય સરકારે 30 ટકા મહિલા અનામત બિલને મંજૂરી આપી છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ 11 / 70 જાન્યુઆરી 2023માં કયા રાજ્યમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ? ઉત્તર પ્રદેશ દિલ્હી ઉત્તરાખંડ કર્ણાટક 12 / 70 ભારતનો સૌથી મોટો વિદ્યાર્થી ઉત્સવ "સારંગ 2023" ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગુવાહાટી IIT કોલકાતા 13 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં 'ગ્લોબલ સિટી અભિયાન' શરૂ કર્યું છે ? તમિલનાડુ ઉત્તર પ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ 14 / 70 કયા રાજ્યમાં વોલ ઓફ પીસ મ્યુરલ બનાવવામાં આવ્યું છે ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મધ્ય પ્રદેશ 15 / 70 ભારત સરકાર દ્વારા કયા શહેરમાં બે દિવસીય "વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ"નું આયોજન કરવામાં આવશે ? નવી દિલ્હી શ્રીનગર દેહરાદૂન જયપુર 16 / 70 કોવીડ 19 રોગચાળા સામેની લડાઈમાં યોગદાન બદલ ડો. પતંગરાવ કદમ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? દિલીપ સંઘવી અદાર પૂનાવાલા રતન ટાટા સત્યનારાયણ રાવ 17 / 70 કયા ફિલ્મના "નાટુ-નાટુ" ગીત ને તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર મળ્યો છે ? પુષ્પા છેલ્લો શો RRR કંતારા 18 / 70 તાજેતરમાં મૃત્યુ પામેલા પ્રથમ કાશ્મીરી જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાનું નામ શું છે ? ફાઝીલ કાશ્મીરી અમીન કામિલ રહેમાન રાહી દીનાનાથ નદીમ 19 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં છેરચેરા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ? છત્તીસગઢ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ 20 / 70 ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝન વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક કયા શહેરમાં યોજાશે ? કોલકાતા લખનૌ ભુવનેશ્વર ભોપાલ 21 / 70 તાજેતરમાં "જદુનામા" પુસ્તક કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ? શશિ થરૂર પ્રીતિ શેનો પ્રકાશ સિંહ અરવિંદ મંડલોઈ 22 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ લાલ કિલ્લા પર "જય હિંદ ધ ન્યૂ લાઈટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ"નું ઉદ્ઘાટન કર્યું છે ? રાજનાથ સિંહ અર્જુન મુંડા ધર્મેન્દ્ર પ્રધાન અમિત શાહ 23 / 70 પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું તાજેતરમાં નિધન થયું છે, તેઓ કઈ રાજકીય પાર્ટીના અધ્યક્ષ હતા ? જનતા દળ યુનાઈટેડ બસપા કોંગ્રેસ કોંગ્રેસ ત્રિમુલ 24 / 70 રાષ્ટ્રીય યુવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 13 જાન્યુઆરી 12 જાન્યુઆરી 25 / 70 BCCIની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે ? સચિન તેંડુલકર સૌરવ ગાંગુલી જય શાહ ચેતન શર્મા 26 / 70 કયા રાજ્યમાં હમ્પી ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે ? ગુજરાત કર્ણાટક મધ્ય પ્રદેશ કેરળ 27 / 70 GCMMF ના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? ભૂપેન્દ્ર પટેલ શંકરસિંહ ચૌધરી આર.એસ.સોઢી જયેન મહેતા 28 / 70 ઓનલાઈન ગેમિંગમાં ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ? દેહરાદૂન શિલોંગ અગરતલા ગંગટોક 29 / 70 ભારત અને ફ્રાન્સ વચ્ચે 36મો વ્યૂહાત્મક સંવાદ ક્યાં યોજાયો હતો ? નવી દિલ્હી મોનાકો ઉદયપુર પેરિસ 30 / 70 કયા રાજ્યની ઉસ્માનાબાદ જિલ્લા અદાલત તાજેતરમાં રાજ્યની પ્રથમ ઈ-કોર્ટ (ઈ-અદાલત) બની છે ? પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા 31 / 70 સબરાગામુવા યુનિવર્સિટીમાં હિન્દી ચેર સ્થાપવા માટે ભારતીય હાઈ કમિશને કયા દેશ સાથે જોડાણ કર્યું છે ? બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા 32 / 70 પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023ની યજમાની કયા શહેર દ્વારા કરવામાં આવી હતી ? નૈનિતાલ અમદાવાદ ઈન્દોર જબલપુર 33 / 70 વિશ્વ હિન્દી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 જાન્યુઆરી 10 જાન્યુઆરી 09 જાન્યુઆરી 07 જાન્યુઆરી 34 / 70 તાજેતરમાં "જયપુર ફિલ્મ ફેસ્ટિવલ" માં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? મીરા નાયર ઝોયા અખ્તર મેઘના ગુલઝાર અપર્ણા સેન 35 / 70 હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 95માં 65માં 85માં 75માં 36 / 70 ભારત કયા દેશને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે ? ફ્રાન્સ જાપાન જર્મની અમેરિકા 37 / 70 જાન્યુઆરી 2023 માં, કેન્દ્ર સરકારે સુન્ની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, તે કયા રાજ્યમાં સ્થિત છે ? જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદ્દાખ ઉત્તરાખંડ 38 / 70 તાજેતરમાં કયા ફૂટબોલ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ? હ્યુગો લોરિસ ઓલિવર ગિરોન્ડે હેરી કીન માઈક મેગ્નન 39 / 70 ઓડિશા રાજ્યના કયા શહેરમાં, અત્યાધુનિક હોકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? રાઉરકેલા પુરી ભુવનેશ્વર કોટગઢ 40 / 70 વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસ કોણ લોન્ચ કરશે ? જગદીપ ધનખડે અમિત શાહ નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ 41 / 70 કયા રાજ્ય એ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સૌથી મોટી સંખ્યા માં પતંગ ઉડાડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? રાજસ્થાન ગુજરાત મુંબઈ ગોવા 42 / 70 કઈ યુનિવર્સિટીએ 36માં ઈન્ટર યુનિવર્સિટી સાઉથ ઝોન યુથ ફેસ્ટિવલમાં "ઓવરઓલ ચેમ્પિયનશિપ" જીતી છે ? કાલિકટ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી કેરળ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી 43 / 70 હાલમાં માધવ નારાયણ મહોત્સવ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? સિક્કિમ કાઠમંડુ નેપાળ અસમ 44 / 70 કેન્દ્ર સરકારે કયા રાજ્યના "યર ઑફ એન્ટરપ્રાઈઝિસ" પ્રોજેક્ટને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મોડલ તરીકે માન્યતા આપી છે ? કેરળ પંજાબ આસામ હરિયાણા 45 / 70 કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કયા રાજ્યમાં "પૂર્વોત્તર કૃષિ કુંભ 2023"નું ઉદ્ઘાટન કર્યું ? મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય 46 / 70 આઝાદીસેટ સેટેલાઈટનું નિર્માણ કયા સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું છે ? ધ્રુવ એરોસ્પેસ સ્પેસ કીડ્સ ઈન્ડીયા સ્પેસ એક્ષ ઈસરો 47 / 70 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જાતિ સર્વેક્ષણ શરૂ કર્યું છે ? તમિલનાડુ બિહાર આસામ ઉત્તર પ્રદેશ 48 / 70 ડોડા જિલ્લા વહીવટીતંત્રે જાન્યુઆરી 2023માં ઈ-લાઈબ્રેરી શરૂ કરી છે. આ જિલ્લો કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ? મધ્યપ્રદેશ હરિયાણા જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન 49 / 70 શાંતિ કુમારીને કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? તેલંગાણા ઉત્તર પ્રદેશ ઓડિશા તમિલનાડુ 50 / 70 મધ્યપ્રદેશના રાજ્યપાલે કોના દ્વારા લખાયેલ પુસ્તક "હ્યુમન એનાટોમી"નું વિમોચન કર્યું છે ? ગોપાલ છોત્રે એ.કે. દ્વિવેદી રામ પ્રસાદ બિસ્મિલ અરવિંદ અડીગા 51 / 70 કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કયા રાજ્યમાં નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે ? હિમાચલ પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ પંજાબ 52 / 70 કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કયા રાજ્યમાં 120 ફૂટ ઊંચી પોલો પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે ? તેલંગાણા હરિયાણા મણિપુર પશ્ચિમ બંગાળ 53 / 70 નીચેનામાંથી કયું રાજ્ય ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ રાજ્ય બન્યું ? દિલ્હી પંજાબ કેરળ કર્ણાટક 54 / 70 કયા ભારતીય ક્રિકેટર દ્વારા પ્રો. કેકે અબ્દુલ ગફારની આત્મકથા પ્રકાશિત કરવામાં આવી છે ? સચિન તેંડુલકર મહેન્દ્ર સિંહ ધોની વિરાટ કોહલી રોહિત શર્મા 55 / 70 તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કયું ભારતીય શહેર મહિલાઓને રોજગાર આપવાના સંદર્ભમાં ટોચ પર છે ? મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ કોલકાતા 56 / 70 NCC ના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી નમક સત્યાગ્રહ સંગ્રહાલય સુધીની 8 દિવસીય સાયકલ યાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો ? અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ આચાર્ય દેવવ્રત નરેંદ્ર મોદી 57 / 70 એડિલેડ ઈન્ટરનેશનલ મેન્સ સિંગલ ટાઈટલ કોણે જીત્યું છે ? સેબેસ્ટિયન એક પણ નહી રાફેલ નડાલ નોવાક જોકોવિચ 58 / 70 ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ભૂમિકા પર લખાયેલ પુસ્તક "ક્રાંતિકારી" કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ? ઈન્દિરા ગોસ્વામી સંજીવ સાન્યાલ મૃદુલા ગર્ગ વિશ્વનાથ ઘોષ 59 / 70 સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ, 2022 માં ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું છે ? ભુવનેશ્વર લખનૌ ભોપાલ દિલ્હી 60 / 70 સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ ઉડાડનાર ભારતની પ્રથમ મહિલા પાઈલટ કોણ બની છે ? મનીષા રાવત અંજલિ દીપિકા વર્મા અવની ચતુર્વેદી 61 / 70 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ? નવી દિલ્હી લખનૌ હુબલી કોલકાતા 62 / 70 તાજેતરમાં કયા દેશે મધમાખી માટે વિશ્વની પ્રથમ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે ? સુદાન અમેરિકા યુગાન્ડા થાઈલેન્ડ 63 / 70 પ્રવાસી ભારતીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 07 જાન્યુઆરી 10 જાન્યુઆરી 08 જાન્યુઆરી 09 જાન્યુઆરી 64 / 70 નીચેનામાંથી કઈ ફિલ્મને 2023 ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે ? દૃશ્યમ 2 ધ કાશ્મીર ફાઈલ ટોઈલેટ એક પ્રેમ કથા રામસેતુ 65 / 70 જાન્યુઆરી 2023માં કયા શહેરમાં બાજરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ? અયોધ્યા લખનૌ કોઈમ્બતુર ગાંધીનગર 66 / 70 જાન્યુઆરી 2023માં કઈ સંસ્થાને સ્પિરિટ ઓફ માયલાપોરથી નવાજવામાં આવી હતી ? વારાણસી સંસ્કૃત કોલેજ મદ્રાસ સંસ્કૃત કોલેજ હરિદ્વાર સંસ્કૃત કોલેજ સંસ્કૃત શાળા દિલ્હી 67 / 70 તાજેતરમાં કયા દેશમાં મનપ્રીત મોનિકા સિંહે પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ? અમેરિકા કેનેડા ફ્રાન્સ ભારત 68 / 70 ભારતનું પ્રથમ 5G સક્ષમ ડ્રોન કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે ? કર્મન ડ્રોન્સ સ્કાયલાર્ક ડ્રોન ડી એન એરોસ્પેસ આઈ જી ડ્રોન 69 / 70 ડિસેમ્બર 2022 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ માટે કોની પસંદગી કરવામાં આવી છે ? ટ્રેવિસ હેડ બાબર આઝમ હેરી બ્રુક વિરાટ કોહલી 70 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં અય્યાનુર અમ્માનુર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ? આસામ તમિલનાડુ કર્ણાટક મિઝોરમ Your score isThe average score is 43% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related