Weekly current affairs quiz 19 22/01/2023 by educationvala13 Weekly current affairs Quiz વિષયકરંટ અફેર્સતારીખ15/01/2023 થી 22/01/2023પ્રશ્નો70પ્રકારMcq 0% 1 Created on January 22, 2023 By educationvala13 Weekly current affairs quiz 19 Weekly current affairs quiz in gujarati 19 1 / 70 સ્ટાર્ટઅપ મેન્ટરશિપ માટે MAARG પોર્ટલ કયા કેન્દ્રીય મંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? નારાયણ તટુ રાણે સ્મૃતિ ઝુબિન ઈરાની નરેન્દ્ર સિંહ તોમર પિયુષ ગોયલ 2 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં એચ.એલ.વી (HLV) ફિલ્મ સિટી બનાવવામાં આવી છે ? કેરળ રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર 3 / 70 કયા દેશે તાજેતરમાં લોંગ માર્ચ-2ડી કેરિયર રોકેટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યું છે ? ચીન આફ્રિકા ભારત જાપાન 4 / 70 ઈ-ગવર્નન્સ મોડમાં સંપૂર્ણપણે શિફ્ટ થનાર પ્રથમ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? પુડુચેરી જમ્મુ અને કાશ્મીર નવી દિલ્હી ચંદીગઢ 5 / 70 તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠમી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે, આ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી દોડશે ? સિકંદરાબાદ થી કાનપુર સિકંદરાબાદ થી વિશાખાપટ્ટનમ ઉત્તર પ્રદેશથી વિશાખાપટ્ટનમ સિકંદરાબાદ થી લખનૌ 6 / 70 નીચેનામાંથી કયા દેશે 13મી ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સીનું અધ્યક્ષપદ સંભાળ્યું છે ? નેપાળ પાકિસ્તાન ભારત અમેરિકા 7 / 70 BROમાં નિયુક્ત થનારી પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે ? આરતી સરીન રાજશ્રી રામસેતુ શીલા માધાઈ સુરભી જાખમોલા 8 / 70 કયા દેશે "સોનિયા ગુજારા" ને સ્વદેશી લોકોના મંત્રાલયના પ્રથમ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે ? ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ કેનેડા જાપાન 9 / 70 કયા દેશના મિશેલ સેન્ટેલિયાએ "મિરર ટાઈપિંગ" પુસ્તકો બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? રશિયા ઈટાલી યુક્રેન જર્મની 10 / 70 60 વર્ષ પછી કયા દેશની વસ્તીમાં ઘટાડો થયો છે ? ભારત જાપાન ચીન અમેરિકા 11 / 70 કયા શહેરમાં થિંક 20 મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ? વડોદરા શ્રીનગર ગાંધીનગર ભોપાલ 12 / 70 કયા દેશના વડાપ્રધાનએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે ? અમેરિકા ન્યુઝીલેન્ડ આફ્રિકા ઓસ્ટ્રેલિયા 13 / 70 ભારતે કયા દેશને "પેન્ટાવેલેન્ટ રસીઓ" દાન કરવાની જાહેરાત કરી છે ? યુગાન્ડા પાકિસ્તાન ઈરાન ક્યુબા 14 / 70 નીચેનામાંથી કયા દેશે તેના 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુના ચિત્રવાળી ટપાલ ટિકિટ બહાર પાડી છે ? શ્રીલંકા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન નેપાળ 15 / 70 કયા દેશની યુવતી R' Bonney Gabriel મિસ યુનિવર્સ 2022 બની છે ? અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ 16 / 70 તાજેતરમાં કયા દેશે બેલારુસના કેટલાક લશ્કરી એરફિલ્ડ પર સંયુક્ત કવાયત હાથ ધરી હતી ? રશિયા ભારત ચીન યુક્રેન 17 / 70 નીચેનામાંથી કોણે "બ્રેવિંગ અ વાયરલ સ્ટોર્મ" નામનું પુસ્તક લોન્ચ કર્યું છે ? સ્મૃતિ ઈરાની મનસુખ માંડવિયા અનિરુદ્ધ કુમાર પીએમ મોદી 18 / 70 વર્લ્ડ કપ હોકી 2023 ની શરૂઆતની મેચમાં નીચેનામાંથી કઈ દેશની ટીમને ભારતે હરાવ્યું હતું ? કેનેડા પાકિસ્તાન સ્પેન ઈંગ્લેન્ડ 19 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ 14 જાન્યુઆરી 2023ના રોજ "જિયોસ્પેશિયલ હેકાથોન" શરૂ કરી છે ? ડૉ જીતેન્દ્ર સિંહ રાજનાથ સિંહ નરેન્દ્ર સિંહ તોમર ધર્મેન્દ્ર સિંહ 20 / 70 કયા દેશમાં Google એ તાજેતરમાં UPI ચુકવણીઓ માટે Google Pay દ્વારા SoundPod નું પરીક્ષણ કર્યું છે ? બાંગ્લાદેશ ભારત ભુતાન નેપાળ 21 / 70 હરિયાણા સરકાર દ્વારા તાજેતરમાં મહેસૂલ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? બી. કે કુંડુ ટી એસ કુંડુ વી એસ કુંડુ સી એસ કુંડુ 22 / 70 ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જગદીશ શર્મા અશોક મહેતા પંકજ કુમાર સિંહ કૃષ્ણ દેવ 23 / 70 રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર બનાવનાર ખેલાડી કોણ બન્યો છે ? પૃથ્વી શો શ્રેયસ અય્યર ઋતુરાજ ગાયકવાડ ઈશાન કિશન 24 / 70 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન B20 ઈન્સેપ્શન મીટિંગ કયા શહેરમાં યોજાશે ? ગાંધીનગર ગુરુગ્રામ ભોપાલ કાનપુર 25 / 70 કયો દેશ તાજેતરમાં ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો છે ? રશિયા અમેરિકા જાપાન કતાર 26 / 70 કઈ ભારતીય પાર્ટી વિશ્વની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ પાર્ટી બની છે ? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બહુજન સમાજ પાર્ટી 27 / 70 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત "એક્ઝામ વોરિયર્સ" પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં કોણ દ્વારા વિમોચન કરવામાં આવ્યું ? ભુપેન્દ્ર પટેલ શંકરસિંહ ચૌધરી હર્ષ સંઘવી કુબેર ડિંડોર 28 / 70 ભારતના પ્રખ્યાત સાંચી દરવાજાની પ્રતિકૃતિ કયા દેશમાં અનાવરણ કરવામાં આવી છે ? ઈટાલી જર્મની ફ્રાન્સ ડેનમાર્ક 29 / 70 ફેડરલ બેંક લિટરરી એવોર્ડ 2022 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? કે વેણુ મુલ્ક રાજ આનંદ અંજના અપાચના રામવૃક્ષ બેનીપુરી 30 / 70 બ્રાન્ડ મેન્ટરશિપ ઈન્ડેક્સ 2023 માં કયા ઉદ્યોગપતિએ ટોચનું સ્થાન મેળવ્યું છે ? સુંદર પિચાઈ સત્ય નાડેલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી 31 / 70 રાજનાથ સિંહે કઈ જગ્યા એ શૌર્ય સ્થળનું ઉદ્ઘાટન કર્યું છે ? માનેસર ચિરબાગ પલવલ લાલ કિલ્લો 32 / 70 તાજેતરમાં "ઈ-મહાકુંભ" પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ દ્રોપદી મૂર્મુ જગદીપ ધનખરે 33 / 70 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા પાકિસ્તાની આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે ? અબ્દુલ રહેમાન યાસીન ખાલિદ શેખ મોહમ્મદ અબ્દુલ રહેમાન મક્કી મોહમ્મદ આતિફ 34 / 70 પેંગ્વિન જાગૃતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 20 જાન્યુઆરી 19 જાન્યુઆરી 17 જાન્યુઆરી 18 જાન્યુઆરી 35 / 70 કોલંબિયા યુનિવર્સિટીના 268 વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ? માર્ગારેટ થેચર સ્ટેલા સિગકો નેમત શફીક ખાલિદા ઝિયા 36 / 70 કયા રાજ્યમાં માઘ બિહુ અથવા ભોગાલી બિહુ ઉત્સવ શરૂ થયો ? છત્તીસગઢ મેઘાલય આસામ ત્રિપુરા 37 / 70 યુરોપિયન યુનિયન દ્વારા પ્રથમ સેટેલાઈટ પ્રક્ષેપણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ? ડેનમાર્ક સ્વીડન નોર્વે આઈસલેન્ડ 38 / 70 16-17 જાન્યુઆરીના રોજ G20 ની પ્રથમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યાં યોજાઈ હતી ? પુણે નાગપુર ભોપાલ દેહરાદૂન 39 / 70 ભારત અને કયા દેશે દ્વિપક્ષીય નૌકા કવાયત "વરુણ" 2023 ની 21મી આવૃત્તિનું આયોજન કર્યું છે ? ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ જાપાન અમેરિકા 40 / 70 વર્લ્ડ સ્પાઈસ કોંગ્રેસની 14મી આવૃત્તિ 16-18 ફેબ્રુઆરી 2023 દરમિયાન ક્યાં યોજાશે ? મુંબઈ જયપુર હૈદરાબાદ દિલ્હી 41 / 70 વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 સમિટ ક્યાં શરૂ થઈ હતી ? કેનેડા સ્વિટ્ઝર્લેન્ડ અમેરિકા ભારત 42 / 70 બાર્સેલોનાએ કોને હરાવીને સ્પેનિશ સુપર કપ ફાઈનલ 2023 જીતી છે ? રીઅલ મેડ્રિડ વેલેન્સિયા મેન યુનાઈટેડ રિયલ બેટિસ 43 / 70 કઈ મિસાઈલનું ભારતમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ? પૃથ્વી-3 પૃથ્વી-2 અગ્નિ-4 અગ્નિ-5 44 / 70 કયા દેશમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળો FITUR 2023 નું આયોજન કરવામાં આવ્યું છે ? ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના સ્પેન આઈસલેન્ડ 45 / 70 ભારતીય રેલ્વેએ "ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન" ક્યાંથી ક્યાં સુધી શરૂ કરવાની જાહેરાત કરી છે ? અયોધ્યા થી જનકપુર (નેપાળ) આગ્રા થી દિલ્હી શ્રીનગર થી મુંબઈ કોલકાતા થી ઢાકા 46 / 70 75 મી આર્મી ડે પરેડનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? ગુજરાત બેંગલુરુ રાજસ્થાન ઉત્તરપ્રદેશ 47 / 70 કઈ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ 48 / 70 નીચેનામાંથી કઈ કંપનીએ હાઈડ્રોજન સંચાલિત ટ્રકના વિકાસની જાહેરાત કરી છે ? મહિન્દ્રા અદાણી રિલાયન્સ ટાટા 49 / 70 કયા રાજ્યમાં "બંધારણીય સાક્ષરતા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર 50 / 70 ભારતનું પ્રથમ 3x પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG) કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક 51 / 70 ભારતીય સેના દિવસ કયા દિવસે ઊજવવામાં આવે છે ? 15 જાન્યુઆરી 13 જાન્યુઆરી 14 જાન્યુઆરી 16 જાન્યુઆરી 52 / 70 કયું ભારતીય શહેર વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું 18મું વૈશ્વિક કેન્દ્ર બનશે ? જયપુર ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ 53 / 70 G 20ની સ્વાસ્થ્ય સમૂહની પહેલી બેઠક કયા યોજાય હતી ? દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર કેરળ 54 / 70 તાજેતરમાં વિકાસશીલ દેશો માટે નવા "આરોગ્ય મૈત્રી" પ્રોજેક્ટની જાહેરાત કોણે કરી છે ? જગદીપ ધનખર દ્રૌપદી મુર્મુ અમિત શાહ નરેન્દ્ર મોદી 55 / 70 કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસે "સાયબર કોંગ્રેસ પહેલ" શરૂ કરી છે ? રાજસ્થાન હરિયાણા ઓડિશા તેલંગાણા 56 / 70 સંયુક્ત રાષ્ટ્રની 28મી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP28) માટે પ્રમુખ તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે ? સુલતાન અહેમદ અલ જાબેર બોરિસ જોન્સન વ્લાદિમીર પુટિન નરેન્દ્ર મોદી 57 / 70 પર્યાવરણ મંત્રાલય દ્વારા સંરક્ષિત છોડની યાદીમાં કયા ફૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ડિસ્પાયરોસ સેલેબિકા સિલોટમ નુડમ નીલાકુરિંજી કટેનાઈટીસ સ્કવામિગેરા 58 / 70 ઓડિશા સરકારે ઓ.પી.ગી.સી.માં કેટલા ટકા ભાગીદારીનું વિનિવેશ કરવાની દરખાસ્ત કરી છે ? 49 69 39 59 59 / 70 કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય કયા શહેરમાં 10 થી 12 એપ્રિલ 2023 દરમિયાન પ્રથમ વૈશ્વિક પ્રવાસન રોકાણકાર સમિટનું આયોજન કરશે ? નવી દિલ્હી દેહરાદૂન લખનૌ ચેન્નાઈ 60 / 70 તાજેતરમાં કોના દ્વારા નેશનલ સ્ટાર્ટ એવોર્ડ્સ 2022 ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ? પીએમ મોદી અનુરાગ ઠાકુર નીતિન ગડકરી પિયુષ ગોયલ 61 / 70 ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કઈ બેંકે તેના નફામાં 12 ટકાનો વધારો કર્યો છે ? દેના બેંક ઓફ ઈન્ડીયા બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા એસ.ડી.એફ.સી. બેંક 62 / 70 ભારતમાં સૌથી વધુ ઓનલાઈન ગેમ્સ રમતા રાજ્યોમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ 63 / 70 તાજેતરમાં હવામાન વિભાગનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો ? 149મો 147મો 148મો 75 મો 64 / 70 ઈન્ટરનેશનલ વન-ડે ક્રિકેટમાં 200 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર કોણ બન્યો છે ? ઈશાન કિશન રોહિત શર્મા શુભમન ગીલ વિરાટ કોહલી 65 / 70 રાજસ્થાનના જેસલમેરમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે સૌપ્રથમ સંયુક્ત કવાયત "સાયક્લોન-1" હાથ ધરવામાં આવી છે ? ફ્રાન્સ જાપાન રશિયા ઈજિપ્ત 66 / 70 નીચેનામાંથી કયો જિલ્લો ભારતનો પ્રથમ બંધારણ સાક્ષર જિલ્લો બન્યો છે ? લખનૌ કોઈમ્બતુર કોલ્લમ બેંગ્લોર 67 / 70 અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? કર્ણાટક રાજસ્થાન છત્તીસગઢ તમિલનાડુ 68 / 70 ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી કોણ બન્યો છે ? રોહિત શર્મા વિરાટ કોહલી શુભમન ગીલ શિખર ધવન 69 / 70 છત્તીસગઢના કયા જિલ્લામાં કુપોષણ મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ? જશપુર દુર્ગ સુરગુજા કોટબા 70 / 70 નેશનલ હેલ્થ ઓથોરિટીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રવીણ શર્મા કિરોન ખેર વિનોદ કુમાર ભૂપેશ વર્મા Your score isThe average score is 31% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related