Weekly current affairs quiz 20 29/01/2023 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ22/01/2023 થી 29/01/2023પ્રશ્નો70પ્રકારMcq 0% 3 Created on January 29, 2023 By educationvala13 Weekly current affairs quiz 20 Weekly current affairs quiz in gujarati 20 1 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે અંધત્વને અંકુશમાં લેવાની નીતિ લાગુ કરી ? મિઝોરમ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ 2 / 70 ટાટા ટ્રસ્ટના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? દિનેશ પંત સિદ્ધાર્થ શર્મા વરુણ કુમાર વિધી કુમારી 3 / 70 કયા રાજ્યના ગંજમ જિલ્લાનું આસ્કા પોલીસ સ્ટેશન દેશનું નંબર વન પોલીસ સ્ટેશન બન્યું છે ? ગોવા ઓડિશા આસામ ઉત્તરાખંડ 4 / 70 તાજેતરમાં વેદાંત લિમિટેડના એકમ કેઈર્ન ઓઈલ એન્ડ ગેસના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? નિક વોકર સુનીલ દુગ્ગલ અરુણ મિશ્રા જોન મથાઈ 5 / 70 પરાક્રમ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 20 જાન્યુઆરી 22 જાન્યુઆરી 23 જાન્યુઆરી 21 જાન્યુઆરી 6 / 70 તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડમાં રિલાયન્સ જીઓ કયા સ્થાને છે ? 7માં 8માં 9માં 10માં 7 / 70 માર્શલ ટાપુઓમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? સુખવિન્દર સિંઘ જીબી જ્યોર્જ અભિષેક અગ્નિહોત્રી જોન પુનિયા 8 / 70 તાજેતરમાં કોના દ્વારા સ્વદેશી રીતે વિકસિત મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે ? IIT જોધપુર IIT કાનપુર IIT મદ્રાસ IIT મુંબઈ 9 / 70 2023 માં કુલ કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવશે ? 126 128 129 127 10 / 70 તાજેતરમાં કયા પ્રખ્યાત આર્કિટેક્ચરનું નિધન થયું છે ? રાજ રેવાલ બિમલ પટેલ બાલકૃષ્ણ દોશી લૌરી બેકર 11 / 70 તાજેતરમાં યુનેસ્કોએ કયા દિવસે અફઘાન છોકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે ? 24 જાન્યુઆરી 2024 22 જાન્યુઆરી 2024 25 જાન્યુઆરી 2024 23 જાન્યુઆરી 2024 12 / 70 પ્રથમ ઈન્ડિયા સ્ટેક ડેવલપર્સ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? નાગપુર જયપુર નવી દિલ્હી ગુરુગ્રામ 13 / 70 ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ? દેહરાદૂન હરિદ્વાર લખનૌ ચંદીગઢ 14 / 70 ફેબ્રુઆરી 2023માં યુથ20 જૂથની પ્રથમ બેઠક કયા શહેરમાં યોજાશે ? નાગપુર ગુવાહાટી લખનૌ દેહરાદૂન 15 / 70 પરાક્રમ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલા ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યા હતા ? 21 14 28 25 16 / 70 2023માં કેટલા ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે ? 8 7 9 6 17 / 70 તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કયા વર્ષ સુધીમાં ભારતીય અર્થતંત્ર 26 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે ? 2030 2040 2047 2057 18 / 70 કયા મંત્રાલયે 26 થી 31 જાન્યુઆરી, 2023 દરમિયાન લાલ કિલ્લાની બાજુમાં છ દિવસીય મેગા ઈવેન્ટ "ભારત પર્વ" નું આયોજન કર્યું છે ? સંસ્કૃત મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય પ્રવાસન મંત્રાલય 19 / 70 દેશમાં મહિલાઓ અને બાળકોના રસીકરણનો ડિજિટલ રેકોર્ડ રાખવા માટે કયા મંત્રાલયે U-WIN પ્લેટફોર્મ શરૂ કર્યું છે ? સંરક્ષણ મંત્રાલય આરોગ્ય મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય 20 / 70 અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશને કયા શહેરમાં પ્રથમ STEM ઈનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે ? નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ બેંગ્લોર 21 / 70 રાજ્યમાં "વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ 2023"નું આયોજન કરવામાં આવ્યું છે ? ત્રિપુરા નાગાલેન્ડ સિક્કિમ આસામ 22 / 70 ભારતની મુલાકાત દરમિયાન કયા દેશના ઉપરાષ્ટ્રપતિનું નિધન થયું છે ? ગેમ્બિયા યુગાન્ડા ઈરાન કેન્યા 23 / 70 ભારતીય નૌકાદળે તાજેતરમાં કયા રાજ્યમાં મેગા કવાયત "AMPHEX 2023" હાથ ધરી છે ? આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર 24 / 70 તાજેતરમાં અમુલના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ? ભિખાભાઈ બારૈયા અજિત શર્મા શામળભાઈ બી પટેલ આલોક સિંહ 25 / 70 તાજેતરમાં કયા રાજ્યોની સરકારે ખેડૂતો માટે જળ સંરક્ષણ યોજના શરૂ કરી છે ? આંધ્રપ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર 26 / 70 શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ફિલ્મ ફેસ્ટિવલ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન કયા ભારતીય શહેરમાં યોજાશે ? નવી દિલ્હી મુંબઈ ભોપાલ ગુવાહાટી 27 / 70 સીએસસી એકેડમીએ કોની સાથે 10,000 મહિલાઓને સાયબર કૌશલ્યમાં તાલીમ આપવાની જાહેરાત કરી છે ? ગૂગલ એમેઝોન ઓપ્પો ઈન્ડિયા માઈક્રોસોફ્ટ 28 / 70 કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે શ્રેષ્ઠ સસ્ટેનેબલ ગ્રીનફીલ્ડ એરપોર્ટનો એવોર્ડ જીત્યો છે ? રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ, ભુવનેશ્વર મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ, ગોવા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી 29 / 70 નીચેનામાંથી ક્યા દેશને ભારત "ફ્રેન્ડશિપ પાઈપલાઈન" દ્વારા ડીઝલની સપ્લાય શરૂ કરવા જઈ રહ્યું છે ? બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભુતાન 30 / 70 તાજેતરમાં IIM અમદાવાદના નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? ભરત ભાસ્કર પંકજ મિશ્રા સુનિલ વૈષ્ણવ પંકજ મોહન 31 / 70 26 જાન્યુઆરી 2023 ના રોજ કેટલામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ? 77માં 76માં 74માં 75માં 32 / 70 નીચેનામાંથી કઈ કંપની એપલને પછાડીને વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની છે ? ફ્લિપકાર્ટ એમેઝોન રિલાયન્સ ઓયો 33 / 70 નીચેનામાંથી કઈ ઓનલાઈન પેમેન્ટ કંપનીએ 350 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું છે ? Paytm Phone pay Amazon pay Google Pay 34 / 70 ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2022 નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ? બેન સ્ટોક્સ ગેરહાર્ડ ઈરાસ્મસ માર્કો જેન્સેન બાબર આઝમ 35 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં "100 ડેઝ ટુ બીટ પ્લાસ્ટિક" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? ચંદીગઢ નવી દિલ્હી હરિયાણા જમ્મુ અને કાશ્મીર 36 / 70 કઈ સેનાએ ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં પ્રલય કવાયત કરવાની જાહેરાત કરી છે ? ભારતીય સેના આ બધા ભારતીય વાયુસેના ભારતીય નૌકાદળ 37 / 70 દરિયાઈ માર્ગે ટપાલ અને પાર્સલ પોહચાડવા માટે ઈન્ડીયન પોસ્ટે ક્યાં રાજ્યમાં તરંગ મેઈલ સેવા શરૂ કરી છે ? મુંબઈ કર્ણાટક ગોવા ગુજરાત 38 / 70 ક્રિસ હિપકિન્સ નીચેનામાંથી કયા દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે ? ઓસ્ટ્રેલિયા આઈસલેન્ડ ન્યુઝીલેન્ડ પાકિસ્તાન 39 / 70 કયા ભારતીય-અમેરિકન અવકાશયાત્રીને યુએસ એરફોર્સમાં આર્મી બ્રિગેડિયર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? રાજા જે ચારી વિપિન ચંદ્ર અશોક સુતા રામપાલ ચાર્ય 40 / 70 તમામ આદિવાસીઓને મૂળભૂત દસ્તાવેજો પ્રદાન કરનાર દેશનો પ્રથમ જિલ્લો કયો બન્યો છે ? બીજાપુર નારાયણપુર વાયનાડ દાંતેવાડા 41 / 70 તાજેતરમાં ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલનું ટાઈટલ કોણે જીત્યું છે ? લક્ષ્ય સેન સાત્વિક સાઈરાજ ટાંકીરેડ્ડી વિક્ટર એક્સેલસન કુનલાવત વિટિદર્શન 42 / 70 મધ્ય રેલવેના જનરલ મેનેજર તરીકે કોણે પદભાર સંભાળ્યો છે ? મુકેશ ચૌધરી બિશંબર દયાળ જગદીશ શર્મા નરેશ લાલવાણી 43 / 70 કલવરી વર્ગની કઈ પાંચમી સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે ? વાગીર કરંજ વેલા ખાંદેરી 44 / 70 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2023 માટે કોની પસંદગી કરવામાં આવી છે ? અન્વી વિજય ઝાંઝરુકિયા અભિનવ જી ગૌરી મહેશ્વરી શૌર્યજીત ખૈરે 45 / 70 ક્યા દેશના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ? રશિયા યુએઈ ઈજિપ્ત અમેરિકા 46 / 70 નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને કયા શહેરમાં સ્થિત કલિંગા સ્ટેડિયમમાં સૌથી મોટી માનવ લાલ રિબન ચેઈનની રચના કરી છે ? ભુવનેશ્વર આગ્રા મુંબઈ રાયપુર 47 / 70 ભારતના કયા શહેરમાં દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે ? ચંદીગઢ પુણે ચેન્નાઈ જયપુર 48 / 70 તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના કયા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? ડેવિડ મિલર હાશિમ અમલા ફાફ ડુ પ્લેસિસ એબી ડી વિલિયર્સ 49 / 70 નીચેનામાંથી કોણે તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ્સ પર માહિતીપ્રદ ડેટાબેઝ બહાર પાડ્યો છે ? નીતિ આયોગ સેબી નાણા મંત્રાલય યુનેસ્કો 50 / 70 નેશનલ જિયોગ્રાફિક ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 51 / 70 ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કયા કરવામાં આવી હતી ? જૂનાગઢ અમદાવાદ બોટાદ ગાંધીનગર 52 / 70 તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2023થી સન્માનિત કર્યા છે ? 12 બાળકો 11 બાળકો 10 બાળકો 9 બાળકો 53 / 70 શૂટિંગ વર્લ્ડ કપ 2023ના પ્રશાસક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? એ. કે. સિકરી સિંહરાજ અધના અભિનવ બિન્દ્રા સમરેશ જંગ 54 / 70 તાજેતરમાં DGCA ના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? માટીદાર પાલ સિંહ અરુણ કુમાર વિક્રમ દેવ દત્ત આશુતોષ જિંદાલ 55 / 70 આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 25 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 56 / 70 તાજેતરમાં AI-સક્ષમ 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીમાં સંશોધનને આગળ વધારવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કીન્ડ્રિલ ઈન્ડીયા સાથે કોણે ભાગીદારી કરી છે ? IIT મુંબઈ IIT તિરુપતિ IIT રૂરકી IIS બેંગ્લોર 57 / 70 કયા રેલવે સ્ટેશનને IGBC દ્વારા ગ્રીન રેલવે સ્ટેશન સર્ટિફિકેશનનું પ્લેટિનમ રેટિંગ આપવામાં આવ્યું છે ? હૈદરાબાદ મુંબઈ કોલકાતા વિશાખાપટ્ટનમ 58 / 70 FIH એ તાજેતરમાં હોકી મેન્સ વર્લ્ડ કપ માટે કયા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે ? જે.એસ.પી. ફાઉન્ડેશન ગુજરાત ફાઉન્ડેશન ટાટા ફાઉન્ડેશન જે.એસ.ડબલ્યુ. ફાઉન્ડેશન 59 / 70 તાજેતરમાં કોણે નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા સ્નૂકર ઓપન ક્રાઉન 2023 જીત્યો છે ? આદિત્ય મહેતા પંકજ અડવાણી લક્ષ્મણ રાવત મનન ચંદ્ર 60 / 70 તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતનું પ્રથમ ઓનલાઈન ગેમિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે ? મહારાષ્ટ્ર મેઘલાય આસામ ઉત્તર પ્રદેશ 61 / 70 નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે તાજેતરમાં "સ્કૂલ ઓફ એમિનન્સ" પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? પંજાબ સરકાર કેરળ સરકાર પુણે સરકાર ગુજરાત સરકાર 62 / 70 તાજેતરમાં ઓડિશામાં "આંતરરાષ્ટ્રીય હસ્તકલા સમિટ"નું ઉદ્ઘાટન કોણે કર્યું ? દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી અમિત શાહ નવીન પટનાયક 63 / 70 રાષ્ટ્રીય મતદાતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 22 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 64 / 70 પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? શુભા મુદ્ગલ ઉષા ઉથુપ આશા ભોસલે પ્રભા અત્રે પંડિત 65 / 70 વર્ષ 2022 માટે સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક શ્રેણીમાં કયા વૈજ્ઞાનિકને "ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ" આપવામાં આવ્યો છે ? ગોવિંદ સ્વરૂપ કમલા સોહોની દીપન ઘોષ આર વિષ્ણુ પ્રસાદ 66 / 70 હોકી વર્લ્ડ કપ 2023માં કયા દેશે હોકી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી છે ? પાકિસ્તાન જાપાન નેધરલેન્ડ સ્પેન 67 / 70 ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા વધારવા માટે BSF દ્વારા કઈ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે ? ઓપરેશન મુક્તિ ઓપરેશન જાગૃતિ ઓપરેશન એલર્ટ ઓપરેશન સિક્યુરિટી 68 / 70 કયા ખેલાડીને ICC "T20 ક્રિકેટર ઓફ ધ યર" તરીકે પસંદ કરવામાં આવ્યો છે ? સૂર્યકુમાર યાદવ બેન સ્ટોક્સ સિકંદર રઝા મોહમ્મદ રિઝવાન 69 / 70 તાજેતરમાં વિશ્વ બેંક દ્વારા દક્ષિણ એશિયાના સૌથી નબળા અર્થતંત્ર તરીકે કયા દેશને જાહેર કરવામાં આવ્યો છે ? બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન નેપાળ 70 / 70 આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ભારતના કયા રાજ્યોને સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2023 આપવામાં આવ્યો હતો ? કેરળ અને રાજસ્થાન તમિલનાડુ અને આસામ હરિયાણા અને ઉત્તર પ્રદેશ ઓડિશા અને મિઝોરમ Your score isThe average score is 52% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related