04 February current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • મિન્હાદ જિલ્લાનું નામ બદલીને હિંદ શહેર
  • સૌથી વધુ GST વળતર
  • ડ્રગ કંટ્રોલર જનરલ
  • વિઝિટ ઈન્ડિયા યર-2023 પહેલ
  • મૈનુુએલા રોકા બોટે
  • રેસલિંગ ફેડરેશનની મોનિટરિંગ કમિટી
  • બંગાળ સબ એરિયાના નવા જનરલ ઓફિસર કમાન્ડિંગ
  • યુનિલિવરના નવા CEO
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર
  • સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે ટાસ્ક ફોર્સની સ્થાપના
વિષયકરંટ અફેર્સ
તારીખ04/02/2023 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
36
Created on By educationvala13

04 February current affairs quiz

04 February current affairs quiz in gujarati

1 / 10

કયા દેશના રાશિદ અલ મકતુમે અલ મિન્હાદ જિલ્લાનું નામ બદલીને હિંદ શહેર રાખ્યું છે ?

2 / 10

સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે ભારતે તાજેતરમાં કયા દેશ સાથે ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા સંમતિ આપી છે ?

3 / 10

ફેબ્રુઆરી 2023 માં યુનિલિવરના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?

4 / 10

તાજેતરમાં બંગાળ સબ એરિયાના નવા જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે ?

5 / 10

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર કોણ બન્યો છે ?

6 / 10

મૈનુુએલા રોકા બોટેનેે કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

7 / 10

ભારતના આગામી ડ્રગ કંટ્રોલર જનરલ તરીકે કોની ભલામણ કરવામાં આવી છે ?

8 / 10

કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ કયા રાજ્યમાં વિઝિટ ઈન્ડિયા યર-2023 પહેલ શરૂ કરી છે ?

9 / 10

આરબીઆઈના અભ્યાસ મુજબ, કયા રાજ્યને જુલાઈ 2017 થી જૂન 2022 સુધી કેન્દ્ર તરફથી સૌથી વધુ GST વળતર મળ્યું ?

10 / 10

રેસલિંગ ફેડરેશનની મોનિટરિંગ કમિટીમાં કયા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

Your score is

The average score is 33%

0%

Current affairs PDF

04 February 2023Download

Leave a Comment

error: Content is protected !!