Talati mock test 13/02/202313/02/2023 by educationvala13 Talati Mock test 0% 607 Created on February 13, 2023 By educationvala13 Talati mock test 1 / 25 પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે? ગિટાર સિતાર સરોદ તબલા 2 / 25 અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરો ને કેટલા રૂપિયાનું જીવન વીમા કવચ આપવામાં આવશે ? 30 લાખ 52 લાખ 25 લાખ 48 લાખ 3 / 25 ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ આવેલા છે? 1 5 22 10 4 / 25 સમાસ ઓળખાવો :- અગ્રેસર ઉપપદ કર્મધારય તત્પુરુષ આપેલ પૈકી એક પણ નહીં 5 / 25 કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ? 30 28 22 26 6 / 25 સપાટીને કેટલા પરિમાણ હોય છે ? 3 0 1 2 7 / 25 સૌપ્રથમ લઘુગુણક વિશેનો ખ્યાલ રજૂ કરનાર ગણિતશાસ્ત્રી? જહોન નેપિયર ગાઉસ યુક્લિડ જ્યોર્જ કેન્ટર 8 / 25 વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવાય છે ? 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 12 ઓગસ્ટ 14 ઓગસ્ટ 9 / 25 માનવમૂત્રનો PH જણાવો 6.0 3.0 7.35 5.2 10 / 25 ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી ? 2004 2005 2003 2008 11 / 25 ચૂંટણી પંચ ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 25 જાન્યુઆરી 1950 27 જાન્યુઆરી 1952 26 જાન્યુઆરી 1950 24 જાન્યુઆરી 1950 12 / 25 રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય માટે લાદી શકાય? 6 માસ માટે 2 વર્ષ માટે 1 વર્ષ માટે 3 માસ માટે 13 / 25 જો A એ B ની માતા છે. C એ A નો પુત્ર છે , D એ E નો ભાઈ છે , E એ B ની પુત્રી છે. D ની દાદી કોણ છે ? D B A C 14 / 25 શેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ભાલ ચરોતર કાનમ નળકાંઠો 15 / 25 એક કારની ઝડપ 25 m/s છે તો તેની ઝડપ km/hr માં કેટલી થાય ? 48 50 90 75 16 / 25 "ભુજોડી" શું છે ? ભૂજની બાંધણીનું સ્થાનિક નામ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડીનું નામ ભુજની એમ્બ્રોઈડરી ની એક જાત કચ્છમાં વસ્તી એક જાતિ 17 / 25 કચ્છમાં ઘાસમાંથી બનાવેલા ઝૂંપડાને શું કહેવાય છે ? વાંઢ નેસ ભુંગા ખોલકા 18 / 25 સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે ભારતે તાજેતરમાં કયા દેશ સાથે ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા સંમતિ આપી છે ? રશિયા ફ્રાન્સ અમેરિકા વિયેતનામ 19 / 25 વન નેશન - વન ફર્ટીલાઈઝર યોજના સમગ્ર દેશમાં ક્યારથી અમલમાં આવી ? 2 Oct 2022 6 April 2022 31 Jan 2022 31 Oct 2022 20 / 25 જો x ના 30% ના 15%=18 હોય તો x=......... 380 900 400 420 21 / 25 મકરંદ દવે નું જન્મસ્થળ જણાવો ? રાજકોટ અમરેલી ગોંડલ જામ જોધપુર 22 / 25 ચકદાહ એક્સપ્રેસ તરીકે કોણ ઓળખાય છે ? શાંતા રંગાસ્વામી ઝુલન ગોસ્વામી સ્મૃતિ મંધાના આપેલ પૈકી એક પણ નહીં 23 / 25 He died ........... cancer. for with from of 24 / 25 એડવોકેટ જનરલ ને નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સંસદ વિધાનમંડળ રાજ્યપાલ 25 / 25 સૌરાષ્ટ્રની નદીઓ કેવું નદી તંત્ર રચે છે ? ત્રિજ્યાકાર નદીતંત્ર કેન્દ્રગામી નદીતંત્ર વૃક્ષાકાર નદીતંત્ર સમાંતર નદીતંત્ર Your score isThe average score is 46% LinkedIn Facebook VKontakte 0% Restart quiz કેટલા માર્ક આવ્યા તેનો સ્ક્રીનશોટ અમારી સાથે whatsapp માં શેર કરો જેથી તમને ફ્રીમાં મટીરીયલ મળી રહે Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related