Talati mock test 13/02/202313/02/2023 by educationvala13 Talati Mock test 0% 609 Created on February 13, 2023 By educationvala13 Talati mock test 1 / 25 એક કારની ઝડપ 25 m/s છે તો તેની ઝડપ km/hr માં કેટલી થાય ? 90 48 50 75 2 / 25 "ભુજોડી" શું છે ? ભૂજની બાંધણીનું સ્થાનિક નામ કચ્છમાં વસ્તી એક જાતિ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડીનું નામ ભુજની એમ્બ્રોઈડરી ની એક જાત 3 / 25 શેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ચરોતર કાનમ ભાલ નળકાંઠો 4 / 25 જો A એ B ની માતા છે. C એ A નો પુત્ર છે , D એ E નો ભાઈ છે , E એ B ની પુત્રી છે. D ની દાદી કોણ છે ? C D A B 5 / 25 એડવોકેટ જનરલ ને નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ વિધાનમંડળ સંસદ રાજ્યપાલ 6 / 25 સમાસ ઓળખાવો :- અગ્રેસર કર્મધારય ઉપપદ તત્પુરુષ આપેલ પૈકી એક પણ નહીં 7 / 25 અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરો ને કેટલા રૂપિયાનું જીવન વીમા કવચ આપવામાં આવશે ? 52 લાખ 48 લાખ 30 લાખ 25 લાખ 8 / 25 રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય માટે લાદી શકાય? 1 વર્ષ માટે 6 માસ માટે 3 માસ માટે 2 વર્ષ માટે 9 / 25 પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે? તબલા સિતાર સરોદ ગિટાર 10 / 25 સપાટીને કેટલા પરિમાણ હોય છે ? 1 2 3 0 11 / 25 સૌરાષ્ટ્રની નદીઓ કેવું નદી તંત્ર રચે છે ? કેન્દ્રગામી નદીતંત્ર ત્રિજ્યાકાર નદીતંત્ર સમાંતર નદીતંત્ર વૃક્ષાકાર નદીતંત્ર 12 / 25 ચકદાહ એક્સપ્રેસ તરીકે કોણ ઓળખાય છે ? ઝુલન ગોસ્વામી આપેલ પૈકી એક પણ નહીં શાંતા રંગાસ્વામી સ્મૃતિ મંધાના 13 / 25 કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ? 26 28 22 30 14 / 25 સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે ભારતે તાજેતરમાં કયા દેશ સાથે ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા સંમતિ આપી છે ? રશિયા અમેરિકા વિયેતનામ ફ્રાન્સ 15 / 25 He died ........... cancer. with for from of 16 / 25 મકરંદ દવે નું જન્મસ્થળ જણાવો ? જામ જોધપુર ગોંડલ રાજકોટ અમરેલી 17 / 25 ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ આવેલા છે? 22 5 1 10 18 / 25 વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવાય છે ? 14 ઓગસ્ટ 11 ઓગસ્ટ 13 ઓગસ્ટ 12 ઓગસ્ટ 19 / 25 સૌપ્રથમ લઘુગુણક વિશેનો ખ્યાલ રજૂ કરનાર ગણિતશાસ્ત્રી? ગાઉસ જહોન નેપિયર યુક્લિડ જ્યોર્જ કેન્ટર 20 / 25 વન નેશન - વન ફર્ટીલાઈઝર યોજના સમગ્ર દેશમાં ક્યારથી અમલમાં આવી ? 31 Oct 2022 31 Jan 2022 2 Oct 2022 6 April 2022 21 / 25 માનવમૂત્રનો PH જણાવો 7.35 3.0 6.0 5.2 22 / 25 જો x ના 30% ના 15%=18 હોય તો x=......... 400 420 900 380 23 / 25 ચૂંટણી પંચ ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 24 જાન્યુઆરી 1950 26 જાન્યુઆરી 1950 25 જાન્યુઆરી 1950 27 જાન્યુઆરી 1952 24 / 25 કચ્છમાં ઘાસમાંથી બનાવેલા ઝૂંપડાને શું કહેવાય છે ? વાંઢ ખોલકા નેસ ભુંગા 25 / 25 ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી ? 2004 2005 2003 2008 Your score isThe average score is 46% LinkedIn Facebook VKontakte 0% Restart quiz કેટલા માર્ક આવ્યા તેનો સ્ક્રીનશોટ અમારી સાથે whatsapp માં શેર કરો જેથી તમને ફ્રીમાં મટીરીયલ મળી રહે Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related