talati test | Talati mock test | talati mock test in gujarati

We have prepared a mock test similar to exam as per complete syllabus for junior clerk and Talati exam to be held in 2023 by (GPSSB) Gujarat panchayat seva selection board. Which will definitely be useful for the students in the exam.

| talati imp questions | talati | talati test online

talati test | education vala instudy talati test | ojas talati test | talati test paper | talati test online | talati test series | talati test pdf |talati mock test pdf |talati mantri mock test |

0%
320
Created on By
educationvala13

Talati mock test in Gujarati

Here Talati mock test in Gujarati of Talati Cum Mantri (Class-3) exam recently declared by GPPSB is given here.

1 / 30

 સ્કંદગુપ્તના ગિરિનગર ખાતેના સૂબાનું નામ શું હતું ?

2 / 30

 20 એપ્રિલ, 1526 માં બાબર અને ઈબ્રાહિમ લોદી વચ્ચે કયું યુદ્ધ થયું હતું?

3 / 30

 ઘઉં કરતા ચોખા 20% સસ્તા છે. તો ચોખા ધઉં કરતા કેટલા ટકા મોંઘા છે?

4 / 30

દર વર્ષ પાઈ (3.14) દીવસ ક્યારે મનાવવામાં આવે છે ?

5 / 30

which is material noun

6 / 30

ભારતમાં પ્રથમ વસતી ગણતરી 1872માં કયા વાઈસરોયના સમયગાળા માં કરવામાં આવી?

7 / 30

પાણીમાં ડુબાડેલી પેન્‍સિલ કયા ગુણધર્મના કારણે થોડી વાંકી દેખાય છે?

8 / 30

ગુપ્ત સંવતની શરુઆત કોણે કરી હતી ?

9 / 30

ધરતીના ચિત્રકાર' તરીકે કયા ચિત્રકારને ઓળખવામાં આવે છે?

10 / 30

 51 વિધાર્થીઓની એક હરોળ માં સુનિલનો ક્રમ ડાબી બાજુથી 27મો અને સહદેવનો જમણી બાજુથી 27મો ક્ર્મ છે તો સુનિલ અને સહદેવવચ્ચે કેટલા વિધાર્થીઓ હશે ?

11 / 30

રંગ તરંગ (ભાગ 1 થી 6) નિબંધસંગ્રહ ન લેખક કોણ છે?

12 / 30

 સમરસ ગ્રામ પંચાયત યોજનાનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવે છે ?

13 / 30

 કીર્તિદેવનો મુજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?

14 / 30

 જણસ શબ્દ નું શિષ્ટ રૂપ આપો.

15 / 30

તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય અભ્યાસ કાકાડુ-2022 નું આયોજન કર્યું ?

16 / 30

Find opposite meaning of ORIENT

17 / 30

Hetal cut the paper,……...? (Put proper question tag ?)

18 / 30

ગઝલ મૂળ ક્યાનો સાહિત્ય પ્રકાર છે ?

19 / 30

શાર્દુલવિક્રિડીત છંદનું બંધારણ સૂત્ર કયું છે?

20 / 30

અક્ષાંસ અને રેખાંશની ગણતરી માટે જીપીએસ (GPS) રીસીવર ઓછામાં ઓછા ................ઉપગ્રહનો ઉપયોગ કરે છે.

21 / 30

પંચાયતના ત્રણેય સ્તરે સામાજીક ન્યાય સમિતિની ભલામણ કોણે કરી હતી ?

22 / 30

પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાની સરસરી.......થાય.?

23 / 30

જય ને 12 સાયન્સની પરીક્ષામાં 210 માર્કસ આવે છે. જો જય 30% મેળવે છે તો કુલ કેટલા માર્કસનું પેપર હશે ?

24 / 30

સંધી છૂટી પાડો : હેત્વાભાસ

25 / 30

 Ms powerpoint માં કોઇ ચોક્ક્સ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનુ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?

26 / 30

They asked me my name' change the voice.

27 / 30

 ક્ષોભ આવરણમાં કાર્બન મોનોકસાઈડની રાસાયણિક આયુ .................છે.

28 / 30

 સેવ (SAVE) કાર્યક્રમ કોના સંરક્ષણ માટે છે?

29 / 30

ગંગા નદીનો એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે. બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે?

30 / 30

 He is not very popular, He has ……friends.

Your score is

The average score is 41%

0%

ટેસ્ટ ટેસ્ટ અહીથી આપો
Talati mock test 1Talati test
Talati mock test 2Talati test
Talati mock test 2Talati test
આ ટેસ્ટના માર્ક અમારી સાથે શેર કરો

What is work in Talati?

તલાટીમાં શું કામ છે?
તલાટીની ફરજોમાં ગામડાના પાક અને જમીનના રેકોર્ડની જાળવણી અને કર અને સિંચાઈના બાકી લેણાંનો સમાવેશ થાય છે.

talati mock test pdf here ?

yes we provide talati mock test pdf

talati old paper downlod?

yes in our site EDUCATION VALA provide old talati paper

this questions is imp for talati 2023 ?

yes

2 thoughts on “talati test | Talati mock test | talati mock test in gujarati”

Leave a Comment

error: Content is protected !!