27 September current affairs

Current affairs Question : 01 1 ઓક્ટોબર 2022 ના રોજ ભારતમાં 5G સેવાઓ કોણ શરૂ કરશે ?અમિત શાહનરેન્દ્ર મોદીદ્રોપદી મૂર્મુસ્મૃતિ ઈરાની જવાબ : નરેન્દ્ર મોદી સમજૂતી : દેશમાં 1 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ શરૂ કરશે. Current affairs Question : 02 36મી નેશનલ ગેમ્સની ફાઈનલ મેચમાં કયા રાજ્યના મેન્સ ટેબલ ટેનિસમાં … Read more

27 September current affairs quiz

27 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા ભારતમાં 5G સેવાઓ T20માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન 36મી નેશનલ ગેમ્સ ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (INS) ના પ્રમુખ એક વર્ષમાં ODI, T20 અને ટેસ્ટમાં 10 વિકેટથી હારનાર પ્રથમ ક્રિકેટ ટીમ મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી 2022 ભારતીય ક્રિકેટ બેટ્સમેને તાજેતરમાં ICC T20 રેન્કિંગમાં ત્રીજું સ્થાન યુનાઈટેડ નેશન્સ હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ્સ એવોર્ડ … Read more

26 September current affairs quiz

26 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા પીએમ કેર્સ ફંડના નવા ટ્રસ્ટી ભારતનું સૌપ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન રિઝર્વ ત્રીજા લોક મંથન કાર્યક્રમનું ઉદ્ઘાટન પોલીસની આકસ્મિક રજા લંબાવનાર રાજ્ય નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના નવા ડિરેક્ટર જનરલ “તાજપુર પોર્ટ પ્રોજેક્ટ” ભારતીય ઓલિમ્પિક સંઘના બંધારણમાં સુધારો કરવા ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક એમેઝોનનો પ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ INS નિસ્તાર અને INS નિપુણ … Read more

26 September current affairs

Current affairs Question : 01 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કેર્સ ફંડના નવા ટ્રસ્ટી તરીકે કયા ઉદ્યોગપતિની નિમણૂક કરવામાં આવી છે ?સિરસ મિસ્ત્રીરતન ટાટાગૌતમ અદાણીનીતા અંબાણી જવાબ : રતન ટાટા સમજૂતી : પીએમ કેર્સ ફંડે રતન ટાટાને નવા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ … Read more

24 September current affairs quiz

24 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા દેશની સૌથી લાંબી ક્રુઝ સેવા ચેન્નાઈ ઓપન 2022નો ખિતાબ જીતનાર ખેલાડી “દૌલતાબાદ કિલ્લા” નું નામ બદલીને “દેવગીરી કિલ્લો” ચામડાના ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે “સ્કેલ” એપ વરિષ્ઠ RSS પ્રચારકનું નિધન ભારતીય કોસ્ટ ગાર્ડ્સની સયુંકત તાલીમ મોબાઈલ એટેન્ડન્સ એપ્લિકેશન નોર્થ ચેનલ પાર કરનાર પૂર્વોત્તરમાંથી પ્રથમ તરવૈયા આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ માસિક સ્વાસ્થ્ય … Read more

24 September current affairs

Current affairs Question : 01 દેશની સૌથી લાંબી ક્રુઝ સેવા ક્યાંથી ક્યાં સુધી શરૂ થશે ?વારાણસી થી બોગીબીલલખનૌ થી કાનપુરકાનપુર થી વારાણસીવારાણસી થી પટના જવાબ : વારાણસી થી બોગીબીલ સમજૂતી : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઉત્તર પ્રદેશ અને આસામ વચ્ચે પ્રવાસન અને શિપિંગને પ્રોત્સાહન આપવાની યોજના વિશે માહિતી આપી. મંત્રી સોનોવાલે કહ્યું કે ઉત્તર પ્રદેશના … Read more

23 September current affairs

Current affairs Question : 01 ભારતીય ફિલ્મ “છેલ્લો શો” ને ઓસ્કાર 2023 માટે સત્તાવાર એન્ટ્રી મળી છે, તે કઈ ભાષાની ફિલ્મ છે ?ગુજરાતીમરાઠીકન્નડતમિલ જવાબ : ગુજરાતી સમજૂતી : બોલિવૂડ હોય ઢોલીવુડ હોય કે સાઉથ, કોઈપણ ફિલ્મ માટે ઓસ્કારમાં એન્ટ્રી મેળવવી એ મોટી વાત છે. ઓસ્કાર 2023 માટે દેશ કઈ ફિલ્મ મોકલશે, લોકો તેની આતુરતાથી રાહ … Read more

23 September current affairs quiz

23 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો” INS અજય ભારતીય જહાજ વિશ્વનું પ્રથમ ક્લોનિંગ પ્રાણી “માયા” સૈફ (SAFF) મહિલા ચેમ્પિયનશિપ 2022 વિજેતા “ગ્લોબલ ફિનટેક સમિટ” 2022 “કારગિલ ઈન્ટરનેશનલ મેરેથોન” પ્રથમ ત્રિપક્ષીય વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન “વી કેર” પહેલ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ પ્રથમ ચંદ્ર રોવર “રાશીદ” વિષય કરંટ અફેર્સ તારીખ 23/09/2022 પ્રશ્નો 10 (દસ) … Read more

22 September current affairs quiz

22 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મુદ્દા મેક્સ લાઈફના બ્રાન્ડ એમ્બેસેડર રાજ્યના વિધાનસભા સત્રમાં પ્રથમ વખત મહિલા સભ્યો માટે એક દિવસ અનામત “CM દા હૈસી” પોર્ટલ નીતિ આયોગની તર્જ પર રાજ્ય સ્તરની સંસ્થા પ્રવાસન મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ નામિબિયા થી લાવેલ માદા ચિત્તાનું નામકરણ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી ડુરંડ કપ 2022 વિજેતા શાળાઓમાં … Read more

error: Content is protected !!