December 2022 monthly Current affairs 31/12/2022 by educationvala13 Monthly current affairs Quiz SubjectMonthly current affairsMonthDecember 2022Questions310TypeMcq 2 Created on December 31, 2022 By educationvala13 December 2022 Monthly current affairs quiz December 2022 Monthly current affairs quiz 1 / 310 કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કયા શહેરમાં ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ દેહરાદૂન નવી દિલ્હી શિમલા 2 / 310 તાજેતરમાં આમ આદમી પાર્ટી ભારતની કેટલામાં નંબરની રાષ્ટ્રીય પાર્ટી બની ? 9માં 7માં 10માં 5માં 3 / 310 ભારતના કયા વૈજ્ઞાનિકને વિનફ્યુચર સ્પેશિયલ પ્રાઈઝ 2022 મળ્યો છે ? રાજ રેડ્ડી પ્રો. થલપ્પિલ પ્રદીપ પ્રફુલ્લા ચંદ્ર રાય મેઘનાદ સહા 4 / 310 વિશ્વ બેંકના અહેવાલ "માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ" અનુસાર કયો દેશ 100 બિલિયન ડોલર રેમિટન્સ મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ? અમેરિકા ભારત ચીન બાંગ્લાદેશ 5 / 310 સૌરાષ્ટ્રે કોને હરાવીને વિજય હજારે ટ્રોફી 2022 જીતી છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ આસામ પંજાબ 6 / 310 ભારતના કયા શહેરમાં વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે ? હૈદરાબાદ નવી દિલ્હી ચંદીગઢ મુંબઈ 7 / 310 તાજેતરમાં "ધ લાઈટ વી કેરીઃ ઓવરકમિંગ ઈન અનસર્ટેન ટાઈમ્સ" નામનું પુસ્તક કોણે લખ્યું છે ? કમલા હેરિસ મિશેલ ઓબામા રૂથ બેડર ગિન્સબર્ગ નેન્સી પેલોસી 8 / 310 કયા ક્રિકેટરે એક ઓવરમાં 7 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? ઋતુરાજ ગાયકવાડ રિષભ પંત અભિનવ મુકુંદ સૂર્યકુમાર યાદવ 9 / 310 ન્યુયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ ખાતે "RRR" માટે કયા ફિલ્મ નિર્માતાએ શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે ? એસએસ રાજામૌલી રામ ગોપાલ વર્મા અનુરાગ કશ્યપ મણિ રત્નમ 10 / 310 જાન્યુઆરી 2023માં યોજાનાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે ? રામ સેતુ આર.આર.આર. કંટારા પુષ્પા 11 / 310 સુહેલ એજાઝ ખાનને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? યુગાન્ડા બાંગ્લાદેશ સિંગાપુર સાઉદી અરેબિયા 12 / 310 ઈન્ટરેશનલ વન ડે ક્રિકેટ માં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે ? વિરાટ કોહલી શિખર ધવન રોહિત શર્મા ઈશાન કિશાન 13 / 310 કયો દેશ સ્ટેન્ડિંગ વિથ યુક્રેનિયન પીપલ પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરશે ? ભારત બ્રાઝિલ જાપાન ફ્રાન્સ 14 / 310 તાજેતરમાં ફોર્બ્સ એશિયા હીરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદીમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? સાવિત્રી જિંદાલ રતન ટાટા મુકેશ અંબાણી ગૌતમ અદાણી 15 / 310 કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કયા શહેરમાં "યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે 2022" કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ? વારાણસી કાનપુર દેહરાદૂન રાયપુર 16 / 310 નીચેનામાંથી કયા રાજ્યના 7 વર્ષના ગેટો સોરાએ ટોપ એરેના જુનિયર ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ 17 / 310 ભારતીય નૌસેના દિવસ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ? 05 ડિસેમ્બર 06 ડિસેમ્બર 07 ડિસેમ્બર 04 ડિસેમ્બર 18 / 310 નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? હંસરાજ ગંગારામ આહીર પ્રવેશ અરોરા જગદીશ વર્મા વિપિન શર્મા 19 / 310 નવેમ્બર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ 2022 માટે કયા ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે ? જોસ બટલર શાકિબ અલ હસન સ્ટીવ સ્મિથ કેન વિલિયમસન 20 / 310 તાજેતરમાં કઈ બેંકે રાજસ્થાનમાં તેનો ફ્લેગશિપ પ્રોગ્રામ "MSME પ્રેરણા" શરૂ કર્યો છે ? HDFC બેંક ભારતીય બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કોટક મહિન્દ્રા બેંક 21 / 310 સરકારી ક્ષેત્રમાં ડેટા સિક્યુરિટી કાઉન્સિલ એવોર્ડ કોણે જીત્યો ? Jio UIDAI Sarthi Tata Communications 22 / 310 કઈ ભારતીય ટીવી કલાકાર જાપાની અબજોપતિ યુસાકુ મેઝાવાની સાથે ચંદ્રની આસપાસની સફર માટે જશે ? રામ કપૂર અનુષ્કા સેન મુકેશ ખન્ના દેવ જોશી 23 / 310 તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ? કર્ણમ મલ્લેશ્વરી મેરી કોમ પીટી ઉષા ગીતા ફોગટ 24 / 310 12 જાન્યુઆરી 2023 ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં રાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવશે ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ કર્ણાટક 25 / 310 ભારતીય સેનાના સુદર્શન ચક્ર કોર્પ્સ દ્વારા સુદર્શન પ્રહર કવાયત કયા રાજ્યમાં હાથ ધરવામાં આવી છે ? તમિલનાડુ કર્ણાટક બિહાર રાજસ્થાન 26 / 310 કયા શહેરે સૌર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ છૂટક મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું આયોજન કર્યું છે ? પુણે ગુરુગ્રામ ઈન્દોર ભોપાલ 27 / 310 તાજેતરમાં કઈ બેંકે નાણાકીય સુરક્ષા પર EAG એવોર્ડ 2022 જીત્યો છે ? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા કોટક મહિન્દ્રા બેંક 28 / 310 કઈ રાજ્ય સરકારે ડિસેમ્બર 2022માં ધેમાજી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ? છત્તીસગઢ આસામ નાગાલેન્ડ મિઝોરમ 29 / 310 કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે ? મદ્રાસ હાઈકોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટ મુંબઈ હાઈકોર્ટ કલકત્તા હાઈકોર્ટ 30 / 310 કયા ભારતીય-અમેરિકનને અમેરિકાનો "પ્રેસિડેન્શિયલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ" એવોર્ડ આપવામાં આવ્યો છે ? કૃષ્ણ વવિલાલા સંદીપ ત્રિપાઠી બાલ્કિશન વર્મા ત્રિલોક અગ્રવાલ 31 / 310 તાજેતરમાં કયા દેશને ભારત સરકાર દ્વારા 100 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપવામાં આવી હતી ? ઈન્ડોનેશિયા માલદીવ્સ શ્રીલંકા બાંગ્લાદેશ 32 / 310 અબુ ધાબી સ્પેસ ડિબેટમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણ કરશે ? ડૉ. જીતેન્દ્ર સિંહ સુબ્રહ્મણ્યમ જયશંકર અર્જુન મુંડા અનુરાગ સિંહ ઠાકુર 33 / 310 કઈ ભારતીય અભિનેત્રી ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે ? દીપિકા પાદુકોણ શ્રદ્ધા કપૂર પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ 34 / 310 ભારતે કયા દેશની સેના સાથે સૌપ્રથમ એર કોમ્બેટ કવાયત વીર ગાર્ડિયન હાથ ધરી હતી ? જાપાન અફઘાનિસ્તાન ઈન્ડોનેશિયા પાકિસ્તાન 35 / 310 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં "ગૃહ પ્રવેશ કાર્યક્રમ" નું ઉદ્ઘાટન કર્યું છે ? ગુવાહાટી પટના નાગપુર અગરતલા 36 / 310 જીએમઆર દિલ્હી એરપોર્ટ દ્વારા કઈ એરલાઈન્સને "સેફ્ટી પરફોર્મર ઓફ ધ યર" એવોર્ડ આપવામાં આવ્યો છે ? એર ઈન્ડિયા સ્પાઈસજેટ એર એસિયા ઈન્ડિગો 37 / 310 તાજેતરમાં મહાકવિ સુબ્રમણ્યમ ભરથિયારની પ્રતિમાનું ક્યાં અનાવરણ કરવામાં આવ્યું હતું ? રાજકોટ વારાણસી અયોધ્યા રાંચી 38 / 310 નીચેનામાંથી કયું રાજ્ય 23મા હોર્નબિલ ફેસ્ટિવલ 2022નું આયોજન કરશે ? મિઝોરમ સિક્કિમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ 39 / 310 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? એસ.એસ.રાઠૌર હસમુખ અઢિયા અને એસ.એસ.રાઠૌર બંનેની આમાંથી કોઈ નહિ હસમુખ અઢિયા 40 / 310 નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના અધ્યક્ષ તરીકે કોને નામ આપવામાં આવ્યું છે ? મુકેશ કુમાર જૈન અનુબ્રતા વિશ્વાસ ઋષિ ગુપ્તા રાજીવ લક્ષ્મણ કરંદીકર 41 / 310 તાજેતરમાં લોન્ચ થનાર "ફિટ એટ એની એજ" પુસ્તકના લેખક કોણ છે ? એમ. કે. જોષી સંજય બારુ મિશેલ ઓબામા પી. વી. અય્યર 42 / 310 કયા કેન્દ્રીય મંત્રીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પ્રથમ જામીન બોન્ડ વીમો લોન્ચ કર્યો છે ? નીતિન ગડકરી રાજનાથ સિંહ સર્બાનંદ સોનોવાલ નિર્મલા સીતારમણ 43 / 310 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં તેની તમામ યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક છત્તીસગઢ તમિલનાડુ 44 / 310 તાજેતરમાં કયા મંત્રાલયે ઈ-ગવર્નન્સ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ જીત્યો ? શિક્ષણ મંત્રાલય નાણા મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય 45 / 310 કૃષિ મંત્રાલય દ્વારા મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? રાષ્ટ્રપતિ ભવનમાં સંસદમાં ઈન્ડિયા ગેટ પર લાલ કિલ્લા પર 46 / 310 સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને કયા શહેરમાં ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023ના ઉદઘાટન સમારોહનું આયોજન કર્યું છે ? રોમ કાઠમંડુ મેલબોર્ન લંડન 47 / 310 તાજેતરમાં NHAI ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક કુમાર જતીન વર્મા સંતોષ કુમાર દાસ રાજેન્દ્ર શર્મા 48 / 310 નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમમાં ઓક્ટોબર મહિના માટે કયા જિલ્લાને દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે ? વાયનાડ નાગપુર મથુરા બોકારો 49 / 310 સરકારે રૂફટોપ સોલર સ્કીમને કયા વર્ષ સુધી લંબાવી છે ? 2026 2025 2024 2023 50 / 310 અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલ્વે મંત્રાલય દ્વારા કેટલા નાના સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે ? 1000 963 700 500 51 / 310 રાષ્ટ્રીય ગણિત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 19 ડિસેમ્બર 21 ડિસેમ્બર 20 ડિસેમ્બર 22 ડિસેમ્બર 52 / 310 1 ડિસેમ્બર 2022 નાં રોજ BSF એ તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો ? 57 મો 56 મો 55 મો 58 મો 53 / 310 દેશનું સૌથી મોટું કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશન કયા રાજ્યમાં શરૂ થયું છે ? ઉત્તર પ્રદેશ પંજાબ કેરળ હરિયાણા 54 / 310 ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યુઅલ કાર કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે ? મારુતિ સુઝુકી હ્યુન્ડાઈ કિયા મોટર્સ ટાટા મોટર્સ 55 / 310 કઈ IIT એ પાણીથી ચાલતી "ઈલેક્ટ્રિક-લેસ હીટિંગ સિસ્ટમ" શરૂ કરી છે ? IIT કાનપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગુવાહાટી 56 / 310 તાજેતરમાં બિહારના નવા ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? અનિરુદ્ધ ચૌહાણ સુખવિન્દર ભટ્ટ વિશાલ યાદવ રાજવિંદર સિંહ ભટ્ટી 57 / 310 ટાઈમ મેગેઝિન દ્વારા 2022 માટે "પર્સન ઓફ ધ યર" તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? એન્જેલા મર્કેલ જો બિડેન નરેન્દ્ર મોદી વોલોડીમીર ઝેલેન્સકી 58 / 310 ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની કર્ણાટક શાખાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? લક્ષ્મી વેંકટેશ એસ.એસ. પ્રકાશ સુનીલ અવસ્થી પ્રકાશ રેડ્ડી 59 / 310 નીચેનામાંથી કયા એથ્લેટ્સ વિશે સૌથી વધુ લખાયેલ યાદીમાં ટોચ પર છે ? હિમા દાસ સૂર્યકુમાર યાદવ નીરજ ચોપરા મીરાબાઈ ચાનુ 60 / 310 ભારતે કયા દેશ સાથે "સૂર્ય કિરણ-XVI" સંયુક્ત તાલીમ કવાયતનું આયોજન કર્યું છે ? શ્રીલંકા રશિયા મંગોલિયા નેપાળ 61 / 310 આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ બનાવવામાં કયું રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ ટોચ પર છે ? જમ્મુ અને કાશ્મીર હરિયાણા નવી દિલ્હી તેલંગાણા 62 / 310 તાજેતરમાં ભારતીય રેલ્વેએ દેશની સૌથી લાંબી એસ્કેપ ટનલનું ઉદ્ઘાટન કર્યું ? લેહ કાશ્મીર શિમલા અનંતનાગ 63 / 310 સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય કલા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? જયપુર મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી 64 / 310 તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ Vનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ? શ્રીલંકા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ભારત 65 / 310 ખેલો ઈન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ફૂટબોલ મહિલા ક્રિકેટ જિમ્નેસ્ટિક્સ ટ્રેક સાયકલિંગ 66 / 310 ભારતમાં વર્ષ 2022 માં Google પર સૌથી વધુ સર્ચ થયેલો વિષય કયો છે ? એશિયા કપ ફિફા વર્લ્ડકપ ઈ-શ્રમ કાર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગ 67 / 310 એશિયા જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? સરોજિની ગોગટે ઉન્નતિ હુડ્ડા શિખા ગૌતમ અનુપમા ઉપાધ્યાય 68 / 310 ભારતીય રિઝર્વ બેંકે કયા દેશની નાણાકીય સત્તા સાથે કરન્સી સ્વેપ કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? વિયેતનામ નેપાળ માલદીવ ભુતાન 69 / 310 ભારતીય સેનાએ કયા શહેરમાં પ્રથમ બે માળના 3D પ્રિન્ટેડ રહેણાંક એકમનું ઉદ્ઘાટન કર્યું છે ? અમદાવાદ જયપુર મુંબઈ દેહરાદૂન 70 / 310 ભારતીય નાભિકિય વિદ્યુત નિગમ લિમિટેડ (ભાવિની) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે પદભાર સંભાળ્યો છે ? અનિતા સેનગુપ્તા કે. વી. સુરેશ કુમાર પ્રફુલ્લ ચંદ્ર રાય રાજ રેડ્ડી 71 / 310 કયા દેશની નૌકાદળે તાજેતરમાં ક્રુઝ મિસાઈલ સામે લાંબા અંતરની ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ? ઈટાલી જાપાન ઈઝરાયેલ રશિયા 72 / 310 બીસીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો છે ? રોજર ફેડરર નીરજ ચોપરા વિરાટ કોહલી બેથ મીડ 73 / 310 "ચિપકો આંદોલન" પર આધારિત કોના દ્વારા લખાયેલ પુસ્તકને કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF એવોર્ડ આપવામાં આવ્યો છે ? શેખર પાઠક અમીશ ત્રિપાઠી રાજેશ તલવાર ગજેન્દ્ર ઠાકુર 74 / 310 નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ કર્યું ? મેઘાલય ત્રિપુરા આસામ નાગાલેન્ડ 75 / 310 રેહાન અહેમદ કયા દેશનો સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટર બન્યો છે ? પાકિસ્તાન ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા 76 / 310 તાજેતરમાં FSSAI એ ઉત્તર પ્રદેશની કઈ જેલને ખોરાકની ગુણવત્તા માટે "ફાઈવ સ્ટાર રેટિંગ" આપ્યું છે ? આગ્રા લખનૌ બુલંદશહર કાનપુર 77 / 310 તાજેતરમાં કોણે ભારતની શ્રેષ્ઠ વૈશ્વિક સ્પર્ધાત્મક પાવર કંપનીનો એવોર્ડ જીત્યો છે ? TATA પાવર અદાણી ગ્રુપ NHPC JSW એનર્જી 78 / 310 તાજેતરમાં શ્રીલંકા અને કયો દેશ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા સંમત થયા છે ? જાપાન રશિયા અમેરિકા ઈરાન 79 / 310 નીચેનામાંથી કયા દેશે તાજેતરમાં ડિસેમ્બર મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે ? જાપાન ભારત અમેરિકા ચીન 80 / 310 કયા દેશમાં થીજી ગયેલા તળાવની નીચેથી 48500 વર્ષ જૂનો "ઝોમ્બી વાયરસ" મળી આવ્યો છે ? જર્મની ડેનમાર્ક રશિયા ફ્રાન્સ 81 / 310 કયા દેશના ફૂટબોલર કરીમ બેન્ઝેમાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? પોર્ટુગલ આર્જેન્ટિના ફ્રાન્સ અમેરિકા 82 / 310 દૃષ્ટિહીન લોકો માટે T20 વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિની યજમાની ક્યો દેશ કરશે ? ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન 83 / 310 તાજેતરમાં કયા રાજ્યમાં અંડર ધ યર થિયેટર ફેસ્ટિવલની 13મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ? હરિયાણા તેલંગાણા આસામ ઓડિશા 84 / 310 તાજેતરમાં કોને ધ એમીસરી ઓફ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? સદગુરુ બિક્રમ ચૌધરી ગુરુમાઈ ચિદવિલાસનંદ શ્રી શ્રી રવિ શંકર 85 / 310 નીચેનામાંથી કયો દેશ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022નું આયોજન કરશે ? ચીન શ્રીલંકા ભારત જાપાન 86 / 310 મહિલા હોકી FIH નેશન્સ કપ 2022 કોણે જીત્યો છે ? સ્પેન પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ભારત 87 / 310 તાજેતરમાં પુષ્પ કમલ દહલ પ્રચંડને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ભુતાન બાંગ્લાદેશ સિંગાપોર નેપાળ 88 / 310 વિશ્વ માટી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 03 ડિસેમ્બર 02 ડિસેમ્બર 05 ડિસેમ્બર 04 ડિસેમ્બર 89 / 310 તાજેતરમાં કોને અટલ સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? પ્રવીણ સિંહ અમિત કુમાર પ્રભુ ચંદ્ર મિશ્રા દિનેશ કુમાર 90 / 310 કઈ રાજ્ય સરકારે "ઓપન એર મ્યુઝિયમ" વિકસાવવાની જાહેરાત કરી છે ? તમિલનાડુ કર્ણાટક મેઘાલય નાગાલેન્ડ 91 / 310 કયા રાજ્યએ પ્રથમ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ફેસ્ટિવલ 2022 નું આયોજન કર્યું છે ? મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ગુજરાત 92 / 310 તાજેતરમાં કયા શહેરમાં અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડે તેનું પ્રથમ લોન્ચ પેડ સ્થાપ્યું છે ? ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ બેંગલુરુ 93 / 310 "ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન"ની એશિયા અને પેસિફિક ક્ષેત્રીય બેઠકની યજમાન કયો દેશ કરશે ? સિંગાપોર ઈન્ડોનેશિયા નેપાળ ડેનમાર્ક 94 / 310 ભારતીય નૌકાદળના જહાજો કોચી, કાવારત્તી અને સુમેધાએ કયા દેશની નૌકાદળ દ્વારા આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂમાં ભાગ લીધો હતો ? ઈન્ડોનેશિયા શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ 95 / 310 તાજેતરમાં ભારતનો 77મો ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો છે ? આદિત્ય મિત્તલ દિબયેન્દુ બરુઆ અભિજિત કુંટે પ્રવિણ થિપસે 96 / 310 યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 09 ડિસેમ્બર 97 / 310 ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? રાજીવ શુક્લા વિજેન્દર શર્મા રાજેશ અરોરા સંદીપ વર્મા 98 / 310 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બાલસ્નેહી બસ સેવા શરૂ કરી ? પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર 99 / 310 આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 04 ડિસેમ્બર 06 ડિસેમ્બર 07 ડિસેમ્બર 05 ડિસેમ્બર 100 / 310 ભારતે કયા દેશ સાથે હરિમૌન શક્તિ સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ? મલેશિયા ઈન્ડોનેશિયા સીરિયા અલ્જેરિયા 101 / 310 કયું ભારતીય શહેર / પ્રખ્યાત સાઈટ તાજેતરમાં યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવી છે ? ઉનાકોટીના શિલ્પો વડનગર શહેર સૂર્ય મંદિર, મોઢેરા આપેલા તમામ 102 / 310 તાજેતરમાં કયા શહેરમાં ડાન્સ ટુ ડેકાર્બોનાઈઝ નામનો અનોખો સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ? દેહરાદૂન કોલકાતા નવી દિલ્હી મુંબઈ 103 / 310 સુશાસન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 104 / 310 તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2022માં ગોલ્ડન બોલ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ? લિયોનેલ મેસ્સી માર્કો એસેન્સિયો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નિકો વિલિયમ્સ 105 / 310 વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? સૌમ્ય સ્વામીનાથન બ્રોક ચિશોમ જેરેમી ફરાર માર્ગારેટ ચાન 106 / 310 ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ આઈ હેવ ઈલેક્ટ્રીક ડ્રીમ્સ કઈ ભાષામાં બનાવવામાં આવી છે ? સ્પેનિશ મરાઠી અંગ્રેજી તેલુગુ 107 / 310 1971માં પાકિસ્તાન પર વિજયની યાદમાં "વિજય દિવસ" ક્યા દિવસે મનાવવામાં આવે છે ? 16 ડિસેમ્બર 14 ડિસેમ્બર 17 ડિસેમ્બર 15 ડિસેમ્બર 108 / 310 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ધર્મેન્દ્ર કુમાર મીનેશ સી શાહ જગદીશ શર્મા ત્રિદેવ સિંહ 109 / 310 25મા શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? વેંકૈયા નાયડુ પ્રતિભા પાટીલ દ્રૌપદી મુર્મુ રામનાથ કોવિંદ 110 / 310 મેરિયમ-વેબસ્ટર દ્વારા વર્ષ 2022 માટે કયા શબ્દને વર્ષનો શ્રેષ્ઠ શબ્દ જાહેર કરવામાં આવ્યો છે ? સમય ગેસલાઈટિંગ ઈન્ફોસિસ જિમિંગ 111 / 310 પીએમ મોદી દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ઉત્તર પ્રદેશ ગોવા હિમાચલ પ્રદેશ ગુજરાત 112 / 310 વર્લ્ડ ચેમ્પિયન 2022 માટે ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા કયા ખેલાડીને નોમિનેટ કરવામાં આવ્યા છે ? રોજર ફેડરર રાફેલ નડાલ એન્ડી મરે નોવાક જોકોવિક 113 / 310 કઈ રાજ્ય સરકારે એનિમિયા નાબૂદી કાર્યક્રમ "AMLAN" શરૂ કર્યો છે ? હરિયાણા તેલંગાના ઓડિશા તમિલનાડુ 114 / 310 SEBI દ્વારા BSEના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રવેશ અગ્રવાલ કૈલાશ વર્મા દિનેશ કુમાર સુંદરરામન રામામૂર્તિ 115 / 310 નવી દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટના કયા ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે ? માર્કંડેય કાત્જુ હેમંત ગુપ્તા સ્વતંત્ર કુમાર દીપક વર્મા 116 / 310 Puma India દ્વારા તાજેતરમાં કઈ અભિનેત્રીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે ? દિયા મિર્ઝા કેટરિના કૈફ સુષ્મિતા સેન અનુષ્કા શર્મા 117 / 310 કયો દેશ ફૂટબોલ ક્લબ વિશ્વ કપ 2023ની મેજબાની કરશે ? રશિયા મોરક્કો ફ્રાન્સ આર્જેન્ટિના 118 / 310 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વખત "જનજાતિય વિન્ટર ફેસ્ટિવલ"નું આયોજન કરવામાં આવ્યું છે ? જમ્મુ અને કાશ્મીર નવી દિલ્હી હરિયાણા ઓડિશા 119 / 310 કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ "કલ્યાણી ફોરેસ્ટા" ક્યાં લોન્ચ કરી છે ? જયપુર હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ 120 / 310 કઈ બેંકે બેંકર્સ બેંક ઓફ ધ યર એવોર્ડ 2022 જીત્યો છે ? કેનેરા બેંક કોટક મહિન્દ્રા બેંક પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 121 / 310 ઈરાકને પાછળ છોડીને કયો દેશ પ્રથમ વખત ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર બન્યો છે ? યુએઈ અમેરિકા રશિયા ઈરાન 122 / 310 કઈ બેંકે તાજેતરમાં ફ્લેગશિપ જેન્ડર ટૂલકીટ લોન્ચ કરી છે ? વિશ્વ બેંક ભારતીય રિઝર્વ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક ફેડરલ બેંક 123 / 310 ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત "કાઝિંદ-2022" કયા રાજ્યના ઉમરોઈમાં આયોજિત કરવામાં આવી છે ? તમિલનાડુ નાગાલેન્ડ આસામ મેઘાલય 124 / 310 મહિલા પેરા-બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર 2022 માટે કોની પસંદગી કરવામાં આવી છે ? મનીષા રામદાસ દીપા મલિક અવની લેખા જ્યોતિ બાલિયાન 125 / 310 કયા રાજ્યની "શિશુપાલ ટેકરી" ને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવશે ? ઝારખંડ છત્તીસગઢ તમિલનાડુ કર્ણાટક 126 / 310 કઈ રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને પોંગલ ભેટ તરીકે રૂપિયા 1000 આપવાની જાહેરાત કરી છે ? કેરળ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ 127 / 310 કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સૌથી મોટું અને ચોથું બિઝનેસ જેટ ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે ? સબરીમાલા ઈન્ટરનેશનલ એરપોર્ટ તિરુપતિ એરપોર્ટ મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ 128 / 310 તાજેતરમાં બહાર પાડવામાં આવેલા 11મા વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 69માં 67માં 66માં 68માં 129 / 310 ઓનલાઈન જુગાર રોકવા માટે કયા રાજ્યએ ટાસ્ક ફોર્સની રચના કરી છે ? હિમાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ 130 / 310 ભારતીય સેનાના એરાવત વિભાગે કયા રાજ્યમાં પૂર્વ સંચાર બોધનું આયોજન કર્યું છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ 131 / 310 તાજેતરમાં WHO એ નીચેનામાંથી કયા રોગનું નવું નામ Mpox જાહેર કર્યું છે ? આમાંથી કોઈ નહીં હંતા વાયરસ કોવિડ-19 મંકી પોક્સ 132 / 310 તાજેતરમાં કોને એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? દિનેશ કુમાર શુક્લા મનીષ કુમાર પ્રદીપ બેનર્જી કબીર સિંહ 133 / 310 વન વિભાગે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રોજેક્ટ વણિકરણ શરૂ કર્યો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ 134 / 310 ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ લિસ્ટમાં કયા હિમાલયની ઔષધીય વનસ્પતિનો સમાવેશ કરવામાં આવ્યો છે ? મેઝોટ્રોપિસ પેલિટા ડેક્ટીલોરિઝા હટાગિરિયા ફ્રિટિલરિયા સિરોસા આપેલ તમામ 135 / 310 કયું શહેર જાન્યુઆરી 2023માં 17મા પ્રવાસી ભારતીય દિવસની યજમાની કરશે ? અયોધ્યા લખનૌ ઈન્દોર પ્રયાગરાજ 136 / 310 કયો દેશ 13મી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન મિનિસ્ટ્રીયલ મીટિંગ 2024ની યજમાની કરશે ? યુએઈ સ્પેન ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન 137 / 310 કયા રાજ્યમાં વિકલાંગ લોકો માટે પ્રથમ "ધ પર્પલ ફેસ્ટ"નું આયોજન કરવામાં આવ્યું છે ? છત્તીસગઢ ઝારખંડ ગોવા મહારાષ્ટ્ર 138 / 310 કઈ રાજ્ય સરકારે સફાઈ કર્મચારી આયોગની સ્થાપના માટેના બિલને મંજૂરી આપી ? ત્રિપુરા મેઘાલય ઉત્તર પ્રદેશ આસામ 139 / 310 કોને યુનાઈટેડ વિશ્વ કુશ્તી રાઈઝિંગ સ્ટાર ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા છે ? નીરજ ચોપરા અમિત પંખાલ વિશ્વજીત રાય લવલીના 140 / 310 તાજેતરમાં તંદૂર રેડગ્રામને GI ટેગ આપવામાં આવ્યું હતું, તે કયા રાજ્યનું છે ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ આસામ તેલંગાણા 141 / 310 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં અટલ બિહારી વાજપેયીના ભવ્ય સ્મારક અને પ્રતિમાના નિર્માણની જાહેરાત કરી છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ 142 / 310 નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ચંદ્રમોહન વર્મા કિશનલાલ જૈન જગદીશ મુખી કેવી શાજી 143 / 310 કયા શહેરમાં સૌપ્રથમ ઈન્ડિયા ગ્લોબલ ઈન્ડિયા ફોરમ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? દુબઈ ઢાકા લંડન ટોક્યો 144 / 310 તાજેતરમાં કઈ IIT સંસ્થા દ્વારા કૃત્રિમ હૃદય વિકસાવવામાં આવ્યું છે ? IIT કાનપુર IIT દિલ્હી IIT ગુવાહાટી IIT મદ્રાસ 145 / 310 બીબીસીની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં કઈ ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ? સ્નેહા જવાલે આપેલા તમામ પ્રિયંકા ચોપરા સિરીશા બંધલા ગીતાંજલિ શ્રી 146 / 310 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પીએ સંગમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું છે ? મેઘાલય ત્રિપુરા આસામ સિક્કિમ 147 / 310 કઈ અભિનેત્રીને PETA ઈન્ડિયાની 2022 પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે ? સોનાક્ષી સિંહા વિદ્યા બાલન માધુરી દીક્ષિત પ્રિયંકા ચોપરા 148 / 310 કયા ભારતીય સ્ટાર્ટઅપને "ધ અર્થશોટ એવોર્ડ 2022" આપવામાં આવ્યો છે ? નિન્જાકાર્ટ ખેતી વેગ્રો દેહાત 149 / 310 ભારતે કોને હરાવીને ત્રીજો અંધ T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો છે ? ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન બાંગ્લાદેશ દક્ષિણ આફ્રિકા 150 / 310 બ્રિટનના એક પ્રતિષ્ઠિત મેગેઝિન દ્વારા તૈયાર કરવામાં આવેલી સર્વકાલીન 50 મહાન અભિનેતાઓ અને અભિનેત્રીઓની યાદીમાં કયા બોલિવૂડ અભિનેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે ? આમિર ખાન શાહરૂખ ખાન અક્ષય કુમાર સલમાન ખાન 151 / 310 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં બે મંદિરો માટે પ્રસાદ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ? તેલંગાણા ઓડિશા કેરળ હરિયાણા 152 / 310 ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં પ્લેટિનમ આઈકોન એવોર્ડ ક્યા મિશનને આપવામાં આવ્યો છે ? અટલ ઈનોવેશન મિશન ડિજિટલ ઈન્ડિયા મિશન સ્માર્ટ સિટી મિશન રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન 153 / 310 કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સાન ફ્રાન્સિસ્કો અને કયા શહેર વચ્ચે સીધી ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું છે ? કોલકાતા હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ 154 / 310 તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રવિણ આમરે અંશુમન ગાયકવાડ હૃષીકેશ કાનિટકર સંદીપ પાટીલ 155 / 310 ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાઈલટ કોણ બની છે ? અફરોઝા સૈયદા અનવરા તૈમૂર આફિયા સાનિયા મિર્ઝા 156 / 310 કયા દેશના જીડીપીમાં YouTube એ રૂપિયા 10,000 કરોડનું યોગદાન આપ્યું છે ? પાકિસ્તાન શ્રીલંકા ભારત અમેરિકા 157 / 310 "હાર્વર્ડ યુનિવર્સિટી" ના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? લોરેન્સ સમર્સ લોરેન્સ બેકો દ્રુ ગિલપિન ફોસ્ટ ક્લાઉડિન ગે 158 / 310 કઈ ટીમે ટેનિસ પ્રીમિયર લીગ 2022નું ટાઈટલ જીત્યું છે ? બેંગલુરુ સ્પાર્ટન્સ ગુજરાત પેન્થર્સ રાજસ્થાન ટાઈગર્સ હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ 159 / 310 તાજેતરમાં ICG એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર Mk-III ક્યાં કાર્યરત કરવામાં આવ્યું છે ? ચેન્નાઈ અંબાલા જોધપુર મુંબઈ 160 / 310 કયા રાજ્યમાં વિશ્વ કક્ષાની કાયકિંગ કેનોઇંગ એકેડમીની સ્થાપના કરવામાં આવશે ? ઉત્તરાખંડ આસામ હિમાચલ પ્રદેશ સિક્કિમ 161 / 310 બે વર્ષના અંતરાલ પછી તાજેતરમાં કયા રાજ્યમાં કાર્તિગાઈ દીપમ રથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ 162 / 310 કયો દેશ સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ? અમેરિકા ભારત જાપાન રશિયા 163 / 310 કઈ રાજ્ય સરકારે "વન ડિસટ્રિક્ટ વન સ્પોર્ટસ" યોજના શરૂ કરી છે ? છત્તીસગઢ ઝારખંડ પંજાબ ઉત્તર પ્રદેશ 164 / 310 સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને કોણે સંબોધન કર્યું હતું ? નરેન્દ્ર મોદી નીતિન ગડકરી દ્રૌપદી મુર્મુ અમિત શાહ 165 / 310 રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 24 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 166 / 310 કયા દેશમાં ગુરદીપ રંધાવા રાજકીય પક્ષના સ્ટેટ પ્રેસિડિયમમાં ચૂંટાયા છે ? કેનેડા જર્મની બ્રિટન ભારત 167 / 310 કઈ કંપની FIH ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ 2023ની સત્તાવાર ભાગીદાર બની છે ? ફ્લિપકાર્ટ બી.એસ.એન.એલ. ટાટા સ્ટીલ રિલાયન્સ 168 / 310 ભારતે કયા દેશ સાથે મોંગલા બંદર બનાવવાની જાહેરાત કરી છે ? સિંગાપોર મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ 169 / 310 કયા કેન્દ્રીય મંત્રી ની અધ્યક્ષતામાં ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ? સુબ્રહ્મણ્યમ જયશંકર નિર્મલા સીતારમણ અમિત શાહ રાજનાથ સિંહ 170 / 310 નોઈઝ દ્વારા તેની સ્માર્ટવોચ માટે કોને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? રોહિત શર્મા દિનેશ કાર્તિક રિષભ પંત વિરાટ કોહલી 171 / 310 હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? સુખવિન્દર સિંહ સુખુ સુધીર શર્મા મુકેશ અગ્નિહોત્રી સુંદર સિંહ ઠાકુર 172 / 310 આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 89માં 88માં 87માં 90માં 173 / 310 તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ? 2025 2022 2023 2024 174 / 310 કયા શહેરમાં "જેસી બોઝ : અ સત્યાગ્રહી વૈજ્ઞાનિક" પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ? મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ કોલકાતા 175 / 310 કઈ રાજ્ય સરકારે "પ્રસૂન જોશી"ને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ? ઝારખંડ ઓડિશા બિહાર ઉત્તરાખંડ 176 / 310 કયા રાજ્યના મુખ્યમંત્રીએ 19 શહેરો અને નગરોમાં "ડ્રિંક ફ્રોમ ટેપ" સુવિધા શરૂ કરી છે ? ઓડિશા ગુજરાત મુંબઈ ઉત્તરાખંડ 177 / 310 કયા દેશે નવો ટ્રાન્સજેન્ડર કાયદો પસાર કર્યો છે જે 16 વર્ષથી વધુ ઉંમરના કોઈપણને તેમનું લિંગ બદલવાની મંજૂરી આપે છે ? ઈટાલી જર્મની સ્પેન બ્રિટન 178 / 310 ભારત અને કયા દેશે તાજેતરમાં સ્થળાંતર અને ગતિશીલતા સંમેલન પર હસ્તાક્ષર કર્યા છે ? ફ્રાન્સ અમેરિકા જર્મની ઈટાલી 179 / 310 કયા દેશે સૂર્યની જેમ શુદ્ધ ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઐતિહાસિક ન્યુક્લિયર ફ્યુઝનની જાહેરાત કરી છે ? અમેરિકા રશિયા ઈઝરાયેલ જાપાન 180 / 310 આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે ? સેમ કુરન ઈશાન કિશન કેમરન ગ્રીન બેન સ્ટોક્સ 181 / 310 તાજેતરમાં નેશનલ કેડેટ કોર્પ્સના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 75 માં 74 માં 77 માં 76 માં 182 / 310 કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કોને મળ્યો છે ? બંને ને ધ ગોલ્ડન વિંગ્સ ઓફ વોટરકોક્સ આમાંથી કોઈ નહીં અપોન એન્ટ્રી 183 / 310 ભારતના કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં, ચિલ્લાઈ કલાન શરૂ કરવામાં આવ્યું છે ? જમ્મુ અને કાશ્મીર નવી દિલ્હી ઝારખંડ હરિયાણા 184 / 310 કઈ રાજ્ય સરકારે ક્લીન-એ-થોનનું આયોજન કર્યું ? કર્ણાટક ગોવા તમિલનાડુ મહારાષ્ટ્ર 185 / 310 ભારત સરકારે કેટલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સ્થાપવાની મંજૂરી આપી છે ? 21 22 23 24 186 / 310 ઈન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ? 07 06 05 04 187 / 310 તાજેતરમાં NTPC એ ગ્રીન મિથેનોલ ઉત્પાદન માટે કયા દેશની ટેકનીમોન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે ? ઈઝરાયેલ અમેરિકા ઈટાલી જાપાન 188 / 310 તાજેતરમાં કયું રાજ્ય લોકાયુક્ત બિલ પસાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ તમિલનાડુ 189 / 310 તાજેતરમાં ઉપપ્રમુખ જગદીપ ધનખરે કઈ બિલ્ડીંગમાં શિલ્પ ગુરુ અને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા છે ? રાષ્ટ્રપતિ ગૃહ સાંસ્કૃતિક મકાન મહિલા ભવન વિજ્ઞાન ભવન 190 / 310 ગ્લોબલ એવિએશન સેફ્ટી રેન્કિંગ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 55 માં 48 માં 46 માં 49 માં 191 / 310 યુનાઈટેડ નેશન્સ પ્રો-વુમન કમિશનમાંથી તાજેતરમાં કયા દેશને બહાર કાઢવામાં આવ્યો છે ? ઈરાક ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન 192 / 310 ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અમિત અગ્રવાલ ગંજી કમલા વી રાવ વિમલ કુમાર રોહિત રાવ 193 / 310 કયા દેશમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ પર ત્રીજી વૈશ્વિક ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ? ઈરાક ઈરાન ઓમાન સુદાન 194 / 310 તાજેતરમાં કયા સરકારી નિગમને IEI ઈન્ડસ્ટ્રી એક્સેલન્સ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? NMDC SEBI ONGC NABARD 195 / 310 કયા રાજ્યના સેથારીચમ સંગતમ ને ગ્રામીણ વિકાસના પ્રયાસો માટે રોહિણી નૈયર એવોર્ડ આપવામાં આવ્યો છે ? કેરળ નાગાલેન્ડ તમિલનાડુ ત્રિપુરા 196 / 310 તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્પેસ રજિસ્ટ્રીએ તારાનું નામ કોના નામ પર રાખ્યું છે ? જવાહરલાલ નેહરુ નરેન્દ્ર મોદી APJ અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી 197 / 310 તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના કયા શહેરમાં ત્રણ દિવસીય હથિયાર ફાયરિંગ સ્પર્ધા યોજાઈ હતી ? આપેલા તમામ ઉધમપુર બાંદીપુર અનંતનાગ 198 / 310 તાજેતરમાં કયા રાજ્યમાં 9મી આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ગોવા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ 199 / 310 તાજેતરમાં કોણે વારાણસી અને બેંગ્લોર એરપોર્ટ પર "ડિજિયાત્રા" સુવિધા શરૂ કરી છે ? હરદીપ સિંહ પુરી જ્યોતિરાદિત્ય સિંધિયા અજય સિંહ વિજય સિંહ 200 / 310 તાજેતરમાં વર્ષ 2022 માટે કોને એકલવ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? મનીષા પંડ્યા પુજા ભટ્ટ સ્વાતિ સિંહ કિરણ દેશમુખ 201 / 310 બેગ્યુટ બ્રેડ સંબંધિત કયા દેશના કુટીર જ્ઞાનને યુનેસ્કો સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? ફ્રાન્સ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા 202 / 310 હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો છે ? અનુરાધા રાય ગુલામ મોહમ્મદ શેખ બદ્રી નારાયણ રશ્મિ ચૌધરી 203 / 310 વિશ્વની ટોચની 500 કંપનીઓની હુરુન ગ્લોબલ 2022ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 8 માં 2 જા 5 માં 3 જા 204 / 310 આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 04 ડિસેમ્બર 03 ડિસેમ્બર 02 ડિસેમ્બર 05 ડિસેમ્બર 205 / 310 તાજેતરમાં કયા વર્ષ સુધીમાં વિસ્તારા એરલાઈન્સ એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે ? માર્ચ 2024 માર્ચ 2023 માર્ચ 2025 માર્ચ 2026 206 / 310 નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? કિરણ શર્મા સી અચલેન્દ્ર રેડ્ડી વિશ્વાસ કુમાર વિપિન વર્મા 207 / 310 નીચેનામાંથી કોની તાજેતરમાં આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ? વિકાસ જીત રાવ પ્રકાશ રેડ્ડી જવાહર રેડ્ડી અભિનવ ખુરાના 208 / 310 મિલેટ્સ સ્માર્ટ ન્યુટ્રીટીવ ફૂડ કોન્ક્લેવમાં મુખ્ય અતિથિ તરીકે કયા કેન્દ્રીય મંત્રી હાજરી આપશે ? અમિત શાહ પિયુષ ગોયલ રાજનાથ સિંહ ધર્મેન્દ્ર પ્રધાન 209 / 310 પરિવાર પહેચાન કાર્ડ શરૂ કરનાર દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? નવી દિલ્હી જમ્મુ અને કાશ્મીર લક્ષદ્વીપ પુડુચેરી 210 / 310 લોંગેવાલા યુદ્ધની 51મી વર્ષગાંઠ નિમિત્તે કયા રાજ્યમાં પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ 211 / 310 "કિસાન ડ્રોન" માટે DGCA દ્વારા દ્વિ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની છે ? સ્કાયલાર્ક ડ્રોન ગરુડ એરોસ્પેસ IG ડ્રોન કરમન ડ્રોન 212 / 310 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અલગ દિવ્યાંગ વિભાગ સ્થાપવાની જાહેરાત કરી છે ? મહારાષ્ટ્ર આસામ હિમાચલ પ્રદેશ રાજસ્થાન 213 / 310 આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 27 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 26 ડિસેમ્બર 214 / 310 તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જગદીશ કુમાર ચંદ્રમોહન શર્મા વિવેક કુમાર અનિલ કુમાર લાહોટી 215 / 310 ઈંગ્લેન્ડનો લેગ સ્પિનર રેહાન અહેમદ ડેબ્યૂમાં કેટલી વિકેટ લેનારો સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટર બન્યો છે ? 4 વિકેટ 6 વિકેટ 3 વિકેટ 5 વિકેટ 216 / 310 ફેડરલ રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય મૂળના મહિલા વાઈસ ચેરમેન કોણ બન્યા છે ? સુષ્મિતા શુક્લા મનીષા રાણા કિરણ ખેર પિંકી પંડિત 217 / 310 "બ્રહ્મોસ" મિસાઈલ ખરીદનાર પ્રથમ દેશ કયો બન્યો છે ? યુક્રેન રશિયા ફિલિપાઈન્સ જાપાન 218 / 310 તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાની કઈ જગ્યાએ ફકત એક જ મતદાર માટે મતદાર મથક ઊભું કરવામાં આવ્યું હતું ? બાણેજ ઉના ગીર ગઢડા તાલાળા 219 / 310 તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું છે ? ગતિ મૈંડુસ અજાર અર્નય 220 / 310 કયા દેશની એલિડા ગૂવેરાને પ્રથમ "કેઆર ગૌરી અમ્મા નેશનલ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવ્યા છે ? નોર્વે ક્યુબા કોંગો કતાર 221 / 310 કોના દ્વારા લખાયેલ પુસ્તક "બ્રેવ હાર્ટ્સ ઓફ ઈન્ડિયા, વિગ્નેટસ ફ્રોમ ઈન્ડિયન હિસ્ટ્રી"નું વિમોચન કરવામાં આવ્યું છે ? વિક્રમ શેઠ વિક્રમ સંપત સલમાન રશ્દી અરુંધતી રોય 222 / 310 આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે REC એ કયા રાજ્યમાં "બિજલી ઉત્સવ"નું આયોજન કર્યું છે ? ઝારખંડ ત્રિપુરા આસામ છત્તીસગઢ 223 / 310 નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતનું પ્રથમ ડાર્ક નાઈટ સ્કાય રિઝર્વ બનાવવામાં આવશે ? દિલ્હી લદ્દાખ ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર 224 / 310 વિશ્વના દસ પુનર્જીવિત કુદરતી કાર્યક્રમોમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા ભારતીય કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે ? જાગૃતિ કાર્યક્રમ ફિટ ઈન્ડિયા કાર્યક્રમ આપેલા તમામ નમામિ ગંગે કાર્યક્રમ 225 / 310 કોના દ્વારા લખાયેલ પુસ્તક "મિરેકલ ઓફ ફેસ યોગા" નું વિમોચન કરવામાં આવ્યું છે ? મુકુલ દેવા માનસી ગુલાટી રજત ચૌધરી અનુજા ચૌહાણ 226 / 310 કોણે નવી દિલ્હીમાં હોકી વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કર્યું ? નરેન્દ્ર મોદી અમિત શાહ કિરેન રિજિજુ અનુરાગ ઠાકુર 227 / 310 આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 06 ડિસેમ્બર 09 ડિસેમ્બર 07 ડિસેમ્બર 08 ડિસેમ્બર 228 / 310 કેન્દ્ર સરકાર દ્વારા કયા દિવસને પ્રથમ "વીર બાલ દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો ? 20 ડિસેમ્બર 26 ડિસેમ્બર 22 ડિસેમ્બર 15 ડિસેમ્બર 229 / 310 નીચેનામાંથી કોણે 2021-2022નો રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે ? સુદીપ સેન એક પણ નહિ કમલ ઝા રાના દશુપ્તા 230 / 310 યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં કયા ભૂતપૂર્વ આરોગ્ય સચિવની નિમણૂક કરવામાં આવી છે ? મનીષા શર્મા પ્રીતિ સુદાન ગુમાન સિંહ સુષ્મિતા શર્મા 231 / 310 તમામ જિલ્લાઓમાં 5G સેવા મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? ગુજરાત તેલંગાણા તમિલનાડુ હરિયાણા 232 / 310 સૌપ્રથમ સબમરીન વિરોધી જહાજ "અરનાલા" ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે ? કોચીન કોલકાતા મુંબઈ ચેન્નાઈ 233 / 310 તાજેતરમાં 2032 ઓલિમ્પિક આયોજન સમિતિના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સિન્ડી હૂક લેરી ફિન્ક બિલ હિલ્ફ એન્ડ્રુ મેકેન્ઝી 234 / 310 દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય કોણ બન્યા છે ? બોબી લક્ષ્મી નારાયણ ત્રિપાઠી ગૌરી સાવંત સત્યશ્રી શર્મિલા 235 / 310 તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ચંદ્રયાન રાશિદ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે ? સંયુક્ત આરબ અમીરાત ઈરાક સાઉદી અરેબિયા ઈરાન 236 / 310 આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 237 / 310 ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે ? ભુપેન્દ્ર પટેલ કુબેર ડિંડોર મુલુભાઈ બેરા હર્ષ સંઘવી 238 / 310 તાજેતરમાં વચગાળાના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ વિનેશ પવાર શક્તિકાંત દાસ જગદીશ કુમાર મિશ્રા 239 / 310 તાજેતરમાં કયા દેશે સિગારેટની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ 240 / 310 ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારમાં કયા દેશના રમત પત્રકાર ગ્રાન્ટ વાહલનું અવસાન થયું હતું ? જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના 241 / 310 ટીબી જેવા રોગને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો માટે કઈ રાજ્ય સરકારને પુરસ્કાર આપવામાં આવ્યો છે ? નાગાલેન્ડ મેઘાલય આસામ તમિલનાડુ 242 / 310 કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? ડૉ. સંદીપ અટાવર ડૉ. પી.સી. રથ ડૉ. વિવેક જવાલી ડૉ. અજય કૌલ 243 / 310 સિત્વિની રાબુકાને ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ? ફિજી દક્ષિણ આફ્રિકા દક્ષિણ સુદાન આઈસલેન્ડ 244 / 310 નીચેનામાંથી કઈ રાજ્ય કેબિનેટે માનસિક સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી છે ? પંજાબ કેબિનેટ કેટલ કેબિનેટ મેઘાલય કેબિનેટ ગુજરાત કેબિનેટ 245 / 310 પૃથ્વીના પાણીનું સર્વેક્ષણ કરવા માટે કઈ અવકાશ એજન્સીએ આંતરરાષ્ટ્રીય મિશન "સ્ટોવ" શરૂ કર્યું છે ? નાસા સ્પેસ એક્ષ જક્ષા ઈસરો 246 / 310 કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવકમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? રાજસ્થાન મેઘાલય પંજાબ હરિયાણા 247 / 310 મેડિકલ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે કઈ રાજ્ય સરકારે મનનાલા નલ્લાથર્વુ મન્દ્રમ યોજના શરૂ કરી છે ? ઓડિશા આસામ રાજસ્થાન તમિલનાડુ 248 / 310 7મી ગ્લોબલ ટેક્નોલોજી સમિટ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે ? નાગપુર કાનપુર નવી દિલ્હી મુંબઈ 249 / 310 કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર માટે કયા તમિલ લેખકની પસંદગી કરવામાં આવી છે ? શિવશંકરી નાંજિલ નાદાન પેરુમલ મુરુગન અન્નામલાઈ ઉર્ફે ઈમાયમ 250 / 310 તાજેતરમાં ડેનમાર્કમાં વિપક્ષ સાથે મળીને નવી સરકાર કોણે બનાવી છે ? જેકબ હેનરી ઝુમા મેટ ફ્રેડરિકસન લાર્સ લોક રાસમુસેન જેકબ એલેમેન-જેન્સન 251 / 310 તાજેતરમાં કયા દેશે ભારતની 16 ફાર્મસી અને ફાર્મા કંપનીઓની પ્રોડક્ટ ને બેકલિસ્ટ કરી છે ? નેપાળ શ્રીલંકા મ્યામાર ચીન 252 / 310 ભારત અને યુએસ વચ્ચે સંગમ કવાયતની 7મી આવૃત્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે ? ગોવા ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ કેરળ 253 / 310 કયા શહેરમાં 43મું ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ સ્થાપવામાં આવશે ? ભુવનેશ્વર રાંચી લખનૌ વિશાખાપટ્ટનમ 254 / 310 કયો દેશ ફિફા વર્લ્ડ કપ 2022નો વિજેતા બન્યો ? ફ્રાન્સ આર્જેન્ટિના ઈરાન મેક્સિકો 255 / 310 ભારતની પ્રથમ ડ્રોન તાલીમ પરિષદનું ઉદ્ઘાટન કયા કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ? અનુરાગ ઠાકુર અમિત શાહ પિયુષ ગોયલ રાજનાથ સિંહ 256 / 310 કયા રાજ્યમાં દેશનું પ્રથમ અને વિશ્વનું બીજું પાયદળ મ્યુઝિયમ સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યું છે ? ઝારખંડ મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન 257 / 310 માનવ અધિકાર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 07 ડિસેમ્બર 08 ડિસેમ્બર 10 ડિસેમ્બર 09 ડિસેમ્બર 258 / 310 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 259 / 310 રાષ્ટ્રીય ખેડૂત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 21 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 260 / 310 કોલસા મંત્રાલય 1 ડિસેમ્બર 2022ના રોજ કયા શહેરમાં રોકાણકાર પરિષદનું આયોજન કરશે ? નવી દિલ્હી રાંચી મુંબઈ કોલકાતા 261 / 310 કયા રાજ્યે તેની દેશી બદ્રી ગાયના આનુવંશિક વિકાસનું આયોજન કર્યું છે ? ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ સિક્કિમ હિમાચલ પ્રદેશ 262 / 310 કયા કેન્દ્રીય મંત્રીએ "ડૉક્ટર આપકે દ્વાર" મોબાઈલ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે ? અમિત શાહ મનસુખ માંડવીયા અરવિંદ કેજરીવાલ આર.કે. સિંહ 263 / 310 દિના બોલ્યુઆર્ટે કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? પેરુ બ્રિટન કેનેડા દક્ષિણ આફ્રિકા 264 / 310 નીચેનામાંથી કયા રાજ્યમાં ડિસેમ્બર 2022માં ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ? નાગાલેન્ડ મિઝોરમ ગોવા આસામ 265 / 310 વિવો પ્રો કબડ્ડી લીગ 2022 ની 9મી સીઝન કઈ ટીમે જીતી છે ? પુનેરી પલ્ટન હરિયાણા સ્ટીલર્સ જયપુર પિંક પેન્થર્સ પટના પાઈરેટ્સ 266 / 310 "કાલા પાણી" નવલકથા માટે વર્ષ 2022 માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે ? સ્વદેશ વર્મા અનુરાધા રોય એમ રાજેન્દ્રન બદ્રી નારાયણ 267 / 310 વાંચનને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ "ફ્રેન્ડ્સ ઓફ લાયબ્રેરી" યોજના શરૂ કરી છે ? ઉત્તર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ દિલ્હી 268 / 310 કયા રાજ્યની બરાક ખીણમાં પ્રથમ સિલેટ સિલચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ આસામ 269 / 310 કયા રાજ્યના સીડ્સ ફાર્મને દેશનું પ્રથમ "કાર્બન ન્યુટ્રલ ફાર્મ" જાહેર કરવામાં આવ્યું છે ? હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ કેરળ 270 / 310 નીચેનામાંથી કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમીનનું તાજેતરમાં નિધન થયું છે ? ક્વોટા જાપાન સાઉદી અરેબિયા ચીન 271 / 310 કયું રાજ્ય ભારતમાં પોતાનું ક્લાઈમેટ ચેન્જ મિશન શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ? હિમાચલ પ્રદેશ કેરળ ગુજરાત તમિલનાડુ 272 / 310 ગીતા જયંતી કયા દિવસે ઉજવવામાં આવે છે ? 01 ડિસેમ્બર 03 ડિસેમ્બર 02 ડિસેમ્બર 04 ડિસેમ્બર 273 / 310 કઈ રાજ્ય સરકારે તાજેતરમાં "અરુણોદય 2.0 યોજના" શરૂ કરી છે ? હરિયાણા આસામ કર્ણાટક મધ્ય પ્રદેશ 274 / 310 રેડ પ્લેનેટ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 25 નવેમ્બર 28 નવેમ્બર 26 નવેમ્બર 27 નવેમ્બર 275 / 310 આંતરરાષ્ટ્રીય બલૂન ફેસ્ટિવલની 8મી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાશે ? તેલંગાણા તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર 276 / 310 ફોર્બ્સની ટોચની 25 સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા કોણ છે ? ઝુલન ગોસ્વામી સાનિયા મિર્ઝા સાયના નેહવાલ પીવી સિંધુ 277 / 310 ભારત અને કયા દેશ વચ્ચે અગ્નિયોદ્ધા કવાયતની 13 આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ? રશિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા સિંગાપોર 278 / 310 તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી શરૂ કરાવી છે ? બિલાસપુર થી નાગપુર જયપુર થી જબલપુર હરિદ્વાર થી છત્તીસગઢ અમદાવાદ થી મુંબઈ 279 / 310 21-24 જાન્યુઆરી 2023 દરમિયાન 8મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાશે ? કાનપુર પટના ભોપાલ મૈસુર 280 / 310 ઈન્ટરનેશનલ માઉન્ટેન ફિલ્મ ફેસ્ટિવલની 20મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી હતી ? ઢાકા પણજી ગંગટોક કાઠમંડુ 281 / 310 કયા દેશના એડન હેઝાર્ડે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? આર્જેન્ટિના બેલ્જિયમ જાપાન પોર્ટુગલ 282 / 310 કઈ IIT સંસ્થાના સંશોધકોએ દરિયાઈ મોજાઓમાંથી વીજળી ઉત્પન્ન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT કાનપુર IIT દિલ્હી IIT ગુવાહાટી IIT મદ્રાસ 283 / 310 તાજેતરમાં નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? જગદીશ વર્મા વિપિન કુમાર ત્રિમૂર્તિ અગ્રવાલ રાજીવ કુમાર વિશ્નોઈ 284 / 310 ગુરુ નાનક દેવ યુનિવર્સિટી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા A ગ્રેડ મેળવનારી ભારતની એકમાત્ર યુનિવર્સિટી બની, તે કયા રાજ્યમાં આવેલી છે ? ગુરુગ્રામ, હરિયાણા જયપુર, રાજસ્થાન મુંબઈ, મહારાષ્ટ્ર અમૃતસર, પંજાબ 285 / 310 ભારતીય મૂળના વિજ્ઞાન શિક્ષક વીણા નાયરને કયા દેશમાં માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન અધ્યાયનમાં શ્રેષ્ઠતા માટે 2022નો વડાપ્રધાન એવોર્ડ મળ્યો છે ? કેનેડા ઓસ્ટ્રેલિયા બ્રિટન અમેરિકા 286 / 310 વિશ્વ એઈડ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 03 ડિસેમ્બર 01 ડિસેમ્બર 04 ડિસેમ્બર 02 ડિસેમ્બર 287 / 310 વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાનો કાર્યકાળ કેન્દ્ર સરકાર દ્વારા ક્યા સુધી લંબાવવામાં આવ્યો છે ? 30 એપ્રિલ 2024 30 માર્ચ 2026 30 એપ્રિલ 2023 30 ડિસેમ્બર 2022 288 / 310 ભારત અને કયા દેશ વચ્ચે સમન્વયિત પેટ્રોલિંગ અભિયાનની 39મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ? શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ સિંગાપોર 289 / 310 કયું શહેર અર્બન-20 સમિટ 2023નું આયોજન કરશે ? નાગપુર ભોપાલ અમદાવાદ જયપુર 290 / 310 મિસિસ વર્લ્ડ 2022 કોણ બન્યું છે ? સરગમ કૌશલ શનીક સિંઘ પ્રિયંકા રાની જૈન એલેના રિવેરા 291 / 310 ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં આર્જેન્ટિના માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો ? લિયોનેલ મેસ્સી સુનીલ ચેત્રી લ્યુથર ક્રિશ્ચિયાનો રોનાલ્ડો 292 / 310 તાજેતરમાં કઈ કાર નિર્માતા કંપની અને ઈઝી જેટ કંપનીએ પ્રથમ વખત હાઈડ્રોજન ઈંધણ પર ચાલતું એરક્રાફ્ટ એન્જિન બનાવ્યું છે ? રોલ્સ રોયસ હોન્ડા મહિન્દ્રા હીરો 293 / 310 નીચેનામાંથી કયા મંત્રીની તાજેતરમાં ગતિ શક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે ? અજય સિંહ સંજય વર્મા અશ્વિની વૈષ્ણવ વિજય સિંહ 294 / 310 ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કયા રાજ્યના 10 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડિજિટાઈઝેશન હબનું ઉદ્ઘાટન કર્યું છે ? કર્ણાટક ઓડિશા હરિયાણા તમિલનાડુ 295 / 310 તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ ગ્રાહકો માટે રાઈટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે ? પિયુષ ગોયલ ધર્મેન્દ્ર પ્રધાન વિરેન્દ્ર કુમાર અર્જુન મુંડા 296 / 310 તાજેતરમાં ભારતીય નેવીમાં પાંચમી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન શામિલ કરવામાં આવી, તેનું નામ શું છે ? INS વાગીર INS કરંજ INS હંસ INS સુરત 297 / 310 નીચેનામાંથી કોણે નવા મહેસૂલ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો ? વૈશાલી ભટ્ટ કવિતા ચૌધરી વિક્રમજીત સંજય મલ્હોત્રા 298 / 310 તાજેતરમાં ટેસ્ટમાં 10,000 રન બનાવનાર અને 50 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી કોણ બન્યો છે ? જો રૂટ શાકિબ અલ હસન વિરાટ કોહલી રવિચંદ્રન અશ્વિન 299 / 310 ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2022 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? ગેસલાઇટિંગ પર્માક્રિસિસ ગોબ્લિન મોડ હોમર 300 / 310 તાજેતરમાં કયા મરાઠી લાવાણી ગાયકનું અવસાન થયું છે ? સંદીપ ખરે સલિલ કુલકર્ણી સુલોચના ચવ્હાણ હૃદયનાથ મંગેશકર 301 / 310 તાજેતરમાં કયા લેફ્ટનન્ટ જનરલને આર્મીના એન્જિનિયર-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ લેફ્ટનન્ટ જનરલ અરવિંદ વાલિયા 302 / 310 નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા નવી ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ? મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય નાણા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય 303 / 310 તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નીચેનામાંથી કયો પક્ષ જીત્યો ? કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સમાજવાદી પાર્ટી 304 / 310 કયા દેશની ફિલ્મ "નરગેસી" એ IFFI 53માં ICFT યુનેસ્કો ગાંધી મેડલ જીત્યો છે ? બાંગ્લાદેશ ઈરાની શ્રીલંકા ઈન્ડોનેશિયા 305 / 310 નીચેનામાંથી કયો દેશ 1 ડિસેમ્બર 2022 ના રોજ 1 વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ કરશે ? ચીન ભારત બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા 306 / 310 તાજેતરમાં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? નેહા અગ્રવાલ મેઘા અહલાવત અંકિતા દાસ શ્રી અકૂલા 307 / 310 ભારતની પ્રથમ બૌદ્ધ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે ? ત્રિપુરા આસામ મેઘાલય ઓડિશા 308 / 310 ટેસ્ટ એટલાસ મુજબ, 2022 માટે શ્રેષ્ઠ વાનગીઓની વૈશ્વિક યાદીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ? 10માં 7માં 5માં 8માં 309 / 310 કઈ રાજ્ય સરકારે "લમ્પી રોગ" માટે મફત રસીકરણની જાહેરાત કરી છે ? ઓડિશા રાજસ્થાન તમિલનાડુ તેલંગાણા 310 / 310 મોહન માનસીગાનીને કયા દેશના મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફિસરનો એવોર્ડ મળ્યો છે ? બ્રિટન ફ્રાન્સ જર્મની અમેરિકા Your score isThe average score is 49% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related