Gujarati grammar pdf downlod | gujarati grammar book download

Gujarati grammar pdf download Here you Downlod gujarati grammar book downlod (one click) . also other study material downlod . This gujarati grammar book pdf is one of the best pdf for upcoming all exam. You can download with a one click Hello Friends If You are Searching gujarati grammar Book PDF Then You are … Read more

Weekly Current affairs quiz 12

Weekly current affairs quiz 12

Weekly current affairs quiz વિષય સાપ્તાહિક કરંટ અફેર્સ તારીખ 28/11/2022 થી 04/12/2022 સુધી પ્રશ્નો 70 પ્રકાર Mcq

Weekly current affairs quiz 01

વિષય સાપ્તાહિક કરંટ અફેર્સ પ્રશ્નો 60 પ્રકાર Mcq (સમજૂતી સાથે) Weekly Current Affairs Weekly current affairs quiz YouTube માં વિડિયો જોવા માટે

10 September Current Affairs Quiz

10 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા જેલ કા ખાના (જેલનું ખાવાનું)” ને 5-સ્ટાર FSSAI રેટિંગ પીએમ-શ્રી યોજના (PM SHRI) લોકનાયક ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર” એવોર્ડ કેનેડામાં ભારતના આગામી હાઈ કમિશનર ભારતના પ્રથમ બાયો વિલેજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત ભૂતપૂર્વ ભારતીય બોક્સરનું અવસાન આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નવી શાળા … Read more

10 September Current Affairs

Current Affairs Questions : 01 કયા રાજ્યના ફરુખાબાદમાં “જેલ કા ખાના (જેલનું ખાવાનું)” ને 5-સ્ટાર FSSAI રેટિંગ આપવામાં આવ્યું છે ?હિમાચલ પ્રદેશઉત્તરાખંડતમિલનાડુઉત્તપ્રદેશ જવાબ : ઉત્તપ્રદેશ સમજૂતી : ઉત્તપ્રદેશના ફરુખાબાદ જિલ્લાની ફતેહગઢ સેન્ટ્રલ જેલમાં બંધ 1100 થી વધુ કેદીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા એવી છે કે તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી “ફાઈવ … Read more

9 September Current Affairs Quiz

9 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા તાજેતરમાં IPL માંથી નિવૃત્તિ જાહેર કરનાર ભારતીય ખેલાડી “સમર્થ” ઈ-ગવર્નન્સ પોર્ટલ મંથન સંમેલનનું ઉદ્ઘાટન ઈ-પ્રોસિક્યુશનનો ઉપયોગ કરનાર રાજ્ય છેલ્લા આઠ વર્ષમાં દેશમાં સૌથી વધુ રાજદ્રોહના કેસ યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝ કર્ણાટક રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર 29મા જિલ્લા તરીકે મોહલા માનપુર-અંબાગઢ ચોકીની રચના બીસીસીઆઈ (BCCI)ની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચો માટે … Read more

9 September Current Affairs

Current Affairs Question : 01 કયા ભારતીય ક્રિકેટરે તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ જાહેર કરી છે ?મહેન્દ્રસિંહ ધોનીયુવરાજ સિંહરવિચંદ્રન અશ્વિનસુરેશ રૈના જવાબ : સુરેશ રૈના સમજૂતી : ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ 35 વર્ષીય ખેલાડીએ 15 ઓગસ્ટ 2020ના રોજ મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ … Read more

8 September Current Affairs Quiz

8 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા રાજપથનું નવું નામ 36મી નેશનલ ગેમ્સના માસ્કોટનું નામ નવા વડાપ્રધાન લિઝ ટ્રસ 2022 ડચ F1 ગ્રાન્ડ પ્રિકસ વિજેતા ભારતીય આર્મી ચીફ મનોજ પાંડે કોવિડ-19 રસીના સોય-મુક્ત સંસ્કરણને મંજૂરી આપનાર પ્રથમ દેશ દુબઈ ઓપન ચેસ ટુર્નામેન્ટ વિજેતા રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની પરિષદ અફઘાનિસ્તાનના નવા વિશેષ દૂત ભારતનો પ્રથમ લિક્વિફાઈડ નેચરલ … Read more

8 September Current Affairs

Current Affairs Questions : 01 કેન્દ્ર સરકાર દ્વારા પ્રખ્યાત રોડ રાજપથનું નામ બદલાવીને શું નામ રાખવાની જાહેરાત કરવામાં આવી છે ?મહાત્મા ગાંધી રોડસત્ય રોડકર્તવ્ય પથનરેન્દ્ર મોદી રોડ જવાબ : કર્તવ્ય પથ સમજૂતી : રાજપથ તરીકે ઓળખાતા ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રસ્તાને હવે કર્તવ્ય પથ નામ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજપથ અને રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા … Read more

7 September Current Affairs Quiz

7 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતનું પ્રથમ “નાઈટ સ્કાય સેન્ચુરી” “હૈદરાબાદ મુક્તિ દિવસ” કઈ રાજ્ય સરકારને રૂપિયા 3500 કરોડનો દંડ ? 30મી દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકનું આયોજન ભારતના પ્રખ્યાત ઈતિહાસકારનું નિધન નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ કેપિટલ ફાઉન્ડેશન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ગ્રામીણ બેકયાર્ડ પિગ ફાર્મિંગ સ્કીમ જન્મ પછી … Read more

error: Content is protected !!