Talati mock test 13/02/202313/02/2023 by educationvala13 Talati Mock test 0% 604 Created on February 13, 2023 By educationvala13 Talati mock test 1 / 25 માનવમૂત્રનો PH જણાવો 3.0 6.0 7.35 5.2 2 / 25 કચ્છમાં ઘાસમાંથી બનાવેલા ઝૂંપડાને શું કહેવાય છે ? વાંઢ નેસ ખોલકા ભુંગા 3 / 25 શેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ભાલ નળકાંઠો કાનમ ચરોતર 4 / 25 He died ........... cancer. with for of from 5 / 25 રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય માટે લાદી શકાય? 2 વર્ષ માટે 3 માસ માટે 1 વર્ષ માટે 6 માસ માટે 6 / 25 સૌપ્રથમ લઘુગુણક વિશેનો ખ્યાલ રજૂ કરનાર ગણિતશાસ્ત્રી? જહોન નેપિયર ગાઉસ જ્યોર્જ કેન્ટર યુક્લિડ 7 / 25 જો A એ B ની માતા છે. C એ A નો પુત્ર છે , D એ E નો ભાઈ છે , E એ B ની પુત્રી છે. D ની દાદી કોણ છે ? B D C A 8 / 25 ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ આવેલા છે? 10 5 1 22 9 / 25 એડવોકેટ જનરલ ને નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાજ્યપાલ સંસદ વિધાનમંડળ રાષ્ટ્રપતિ 10 / 25 સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે ભારતે તાજેતરમાં કયા દેશ સાથે ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા સંમતિ આપી છે ? વિયેતનામ રશિયા ફ્રાન્સ અમેરિકા 11 / 25 પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે? ગિટાર સિતાર તબલા સરોદ 12 / 25 જો x ના 30% ના 15%=18 હોય તો x=......... 420 400 380 900 13 / 25 સપાટીને કેટલા પરિમાણ હોય છે ? 1 2 0 3 14 / 25 સમાસ ઓળખાવો :- અગ્રેસર કર્મધારય તત્પુરુષ ઉપપદ આપેલ પૈકી એક પણ નહીં 15 / 25 એક કારની ઝડપ 25 m/s છે તો તેની ઝડપ km/hr માં કેટલી થાય ? 90 48 50 75 16 / 25 અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરો ને કેટલા રૂપિયાનું જીવન વીમા કવચ આપવામાં આવશે ? 52 લાખ 25 લાખ 48 લાખ 30 લાખ 17 / 25 "ભુજોડી" શું છે ? ભૂજની બાંધણીનું સ્થાનિક નામ કચ્છમાં વસ્તી એક જાતિ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડીનું નામ ભુજની એમ્બ્રોઈડરી ની એક જાત 18 / 25 ચૂંટણી પંચ ની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 26 જાન્યુઆરી 1950 24 જાન્યુઆરી 1950 25 જાન્યુઆરી 1950 27 જાન્યુઆરી 1952 19 / 25 મકરંદ દવે નું જન્મસ્થળ જણાવો ? ગોંડલ રાજકોટ અમરેલી જામ જોધપુર 20 / 25 કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ? 22 28 26 30 21 / 25 વન નેશન - વન ફર્ટીલાઈઝર યોજના સમગ્ર દેશમાં ક્યારથી અમલમાં આવી ? 31 Jan 2022 31 Oct 2022 6 April 2022 2 Oct 2022 22 / 25 સૌરાષ્ટ્રની નદીઓ કેવું નદી તંત્ર રચે છે ? ત્રિજ્યાકાર નદીતંત્ર કેન્દ્રગામી નદીતંત્ર સમાંતર નદીતંત્ર વૃક્ષાકાર નદીતંત્ર 23 / 25 વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવાય છે ? 13 ઓગસ્ટ 12 ઓગસ્ટ 14 ઓગસ્ટ 11 ઓગસ્ટ 24 / 25 ચકદાહ એક્સપ્રેસ તરીકે કોણ ઓળખાય છે ? આપેલ પૈકી એક પણ નહીં સ્મૃતિ મંધાના શાંતા રંગાસ્વામી ઝુલન ગોસ્વામી 25 / 25 ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી ? 2003 2005 2008 2004 Your score isThe average score is 46% LinkedIn Facebook VKontakte 0% Restart quiz કેટલા માર્ક આવ્યા તેનો સ્ક્રીનશોટ અમારી સાથે whatsapp માં શેર કરો જેથી તમને ફ્રીમાં મટીરીયલ મળી રહે Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related