Talati Mock test

0%
331
Created on By
educationvala13

Talati mock test

Most imp questions for talati and junior clerk

1 / 25

મૂલ્ય વર્ધિત કર (VAT) સૌપ્રથમ........... માં દાખલ કરવામાં આવ્યું ?

2 / 25

ગાંધીજીએ....... ને વીતી ગયેલી તારીખ નો ચેક કહ્યો છે.

3 / 25

નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ?

4 / 25

મહેનતનો રોટલો નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે ?

5 / 25

બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી ?

6 / 25

પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ?

7 / 25

તાલુકા પંચાયતમાં કેટલી વસ્તી વધતા બે સભ્યો વધે છે ?

8 / 25

તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો :- કળાવું

9 / 25

નીચેના આપેલામાંથી કયા જિલ્લા દરિયા કિનારા સાથે જોડાયેલા નથી?

1. રાજકોટ  2. સુરેન્દ્રનગર. 3. ગીર સોમનાથ  4. સુરત 5. પોરબંદર

 

10 / 25

કોઈ વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમત નો ગુણોત્તર 4:5 હોય તો નફાની ટકાવારી શોધો

11 / 25

ભારત શેરડીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો ક્રમ ધરાવે છે ?

12 / 25

હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ?

13 / 25

સંખ્યાઓ 10,15 અને 20 ના ગુ.સા. અ અને લ .સા. અ નો ગુણાકાર .......છે

14 / 25

રંગાસ્વામી કપ કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે ?

15 / 25

Give Synonym :- zest

16 / 25

માંગરોળ કયા જિલ્લાનો તાલુકો છે?

17 / 25

નીચેનામાંથી કયો કર આયાત ઉપર લાગશે.

18 / 25

.........water of the river is dirty.

19 / 25

વિશેષણ શોધીને લખો :- ધર્મ એ વાદળી બુટ પહેરિયા હતા

20 / 25

અલંકાર ઓળખાવો :-  "એ કામિનીનો કંઠ સાંભળી, કોકિલા થઈ કાળી."

21 / 25

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક .......

22 / 25

Shubham saw ..........girls dancing on the stage

23 / 25

નીચેનામાંથી કઈ સંખ્યાને 6 વડે નિ:શેષ ભાંગી શકાય નહીં

24 / 25

નીરજ ચોપરા કયા રાજ્યના વતની છે ?

25 / 25

My income is ..........that of yours

Your score is

The average score is 49%

0%

ટેસ્ટ ટેસ્ટ અહીથી આપો
Talati mock test 1Talati mock test
Talati mock test 2Talati mock test
આ ટેસ્ટના માર્ક અમારી સાથે શેર કરો

whatsapp માં સ્ક્રીનશોટ શેર કરવા અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!