Talati Mock Test (free) | talati mock test in gujarati

We have prepared a mock test similar to exam as per complete syllabus for junior clerk and Talati exam to be held in 2023 by (GPSSB) Gujarat panchayat seva selection board. Which will definitely be useful for the students in the exam. | talati test | education vala instudy talati test | ojas talati test | talati test paper | talati test online | talati test series | talati test pdf |talati mock test pdf |talati mantri mock test | | talati imp questions | talati | talati test online | તલાટી મોક ટેસ્ટ | તલાટી ટેસ્ટ | તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ | ગ્રામ પંચાયત સેક્રેટરી | ગ્રામ પંચાયત સેક્રેટરી મોક ટેસ્ટ | talati mock test by education vala

also this test is useful for junior clerk | junior clerk mock test | junior clerk mock test in gujarati | junior clerk mock test 2023 | junior clerk mock test by education vala

339
Created on By
educationvala13

TALATI MOCK TEST IN GUJARATI

TALATI MOCK TEST IN GUJARATI | talati mock test

1 / 25

The cart was driven ........ bullocks.

2 / 25

ભારત એક ..........................દેશ છે ?

3 / 25

કયુંં જોડકું ખોટુંં છે ?

4 / 25

 'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' ‌‌‌‌ ‌- છંદ ઓળખાવો.

5 / 25

 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનુંં નામ આપો.

6 / 25

સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

7 / 25

 જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય?

8 / 25

મતદાન કરવા માટે  ઉંમર જણાવો?

9 / 25

પરદેશની ભૂમિ પર હિન્‍દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

10 / 25

Fill in the blank with article. "He dies ....... year ago."

11 / 25

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં કયારે હોય છે ?

12 / 25

લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે ?

13 / 25

 ભારતીય સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો ?

14 / 25

'બારમો ચંદ્રમાં હોવો' - આ રુઢિપ્રયોગનો અર્થ જણાવો.

15 / 25

ખેલો ઈન્‍ડિયા ગેમ 2023 નું આયોજન કયાં કરવામાં આવશે ?

16 / 25

 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં'- આ રચનાના કવિનું નામ જણાવો

17 / 25

 નળ "અ: ટાંકી 15 કલાકમાં ભરાઈ જાય છે તથા નળ 'બ' થી ટાંકી ભરાતા 30 કલાક થાય છે. જો બંને નળ સાથે ચાલુ રાખતા ટાંકી ભરાતા કેટલા કલાક થશે ?

18 / 25

કેશવાનંદ ભારતી કેશમાં કેશવાનંદ ભારતી કોણ હતા ?

19 / 25

Chose the correct Antonyms : "Abundant".

20 / 25

ભારતમાં સૌપ્રથમ નૉબેલ વિજેતા કોણ હતા ?

21 / 25

મહી અને શેઢી નદીની વચ્ચેનો આવેલો ભૌગોલિક પ્રદેશ કયા નામે જાણીતો છે ?

22 / 25

નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી ?

23 / 25

વેલિંગ્ટન કયા દેશની રાજધાની છે ?

24 / 25

'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો.

25 / 25

થાંગટા લોકનૃત્ય કયા રાજ્યનું લોક નૃત્ય છે ?

Your score is

The average score is 56%

0%

Talati mock test in gujarati

ટેસ્ટ ટેસ્ટ અહીથી આપો
Talati mock test 1Talati test
Talati mock test 2Talati test
Talati mock test 3Talati test
Talati mock test 4Talati test
Talati mock test 5Talati test

Gujarati Sahitya Most IMP

GUJARATI SAHITYA PDF DOWMLOD
TALATI MOCK TEST IN GUJARATI
TALATI MOCK TEST IN GUJARATI

FAQ FOR TALATI MOCK TEST 2023

What is work in Talati?

તલાટીમાં શું કામ છે?
તલાટીની ફરજોમાં ગામડાના પાક અને જમીનના રેકોર્ડની જાળવણી અને કર અને સિંચાઈના બાકી લેણાંનો સમાવેશ થાય છે.

talati mock test pdf here ?

yes we provide talati mock test pdf

talati old paper downlod?

yes in our site EDUCATION VALA provide old talati paper

this questions is imp for talati 2023 ?

yes

Leave a Comment

error: Content is protected !!