Weekly current affairs 07

Weekly current affairs quiz

1
Created on By
educationvala13

Weekly current affairs quiz 07

Weekly current affairs quiz in gujarati 07

1 / 70

કોની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે "ઉત્તર પૂર્વ ક્ષેત્ર માટે વડાપ્રધાન વિકાસ પહેલ" નામની નવી યોજનાને મંજૂરી આપી છે ?

2 / 70

પૂર્વીય નૌસેના કમાનએ આંધ્રપ્રદેશ કઈ કવાયત શરૂ કરી છે ?

3 / 70

સર્બિયન વૈજ્ઞાનિકોએ કઈ ટેનિસ સ્ટાર ખેલાડીના નામ પર ભમરાને નામ આપ્યું છે ?

4 / 70

અવકાશમાં શૂટ કરનાર પ્રથમ અભિનેતા કોણ બન્યું છે ?

5 / 70

ભારતીય વેપાર પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 70

કયા રેલ્વે સ્ટેશન પર, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ એલ્યુમિનિયમ ફ્રેટ રેકનું ઉદ્ઘાટન કર્યું ?

7 / 70

ઓક્ટોબર 2022માં ઈસરો દ્વારા વન વેબના કેટલા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે ?

8 / 70

કયા ટેનિસ ખેલાડીએ સાન ડિએગો ઓપન ટેનિસ ટાઈટલ જીત્યું ?

9 / 70

નીચેનામાંથી કોને સપ્ટેમ્બર 2022 માટે ICC વુમન પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

10 / 70

પાંચમી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 કયા રાજ્યમાં યોજાશે ?

11 / 70

કઈ સંસ્થાએ યુનિસેફ સાથે મળીને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે ?

12 / 70

અબ્દુલ લતીફ રાશિદ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ?

13 / 70

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પ્રથમ સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈન રોડ શો કયા રાજ્યમાં શરૂ કર્યો ?

14 / 70

કાશી તમિલ સંગમનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ?

15 / 70

કયા શહેરમાં 22મી વિશ્વ બ્લોકચેન સમિટ શરૂ કરવામાં આવી છે ?

16 / 70

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 'મિશન લાઈફ' લોન્ચ કર્યું છે ?

17 / 70

કયા ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિને 2022 માટે પ્રતિષ્ઠિત અનુવ્રત પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

18 / 70

વિશ્વ આંકડાકીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

19 / 70

ભારતે કયા દેશને હરાવીને ક્રિકેટ મહિલા એશિયા કપ 2022 જીત્યો છે ?

20 / 70

કઈ રાજ્ય સરકારે સાર્વત્રિક સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી ?

21 / 70

કયું રાજ્ય હિન્દીમાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે ?

22 / 70

દેશની ચોથી "વંદે ભારત" એક્સપ્રેસ ટ્રેન કયા સ્થળો વચ્ચે દોડશે ?

23 / 70

કઈ કંપનીએ તેનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર "Vida VI" લોન્ચ કર્યું છે ?

24 / 70

કયા દેશના લેખક રોહન કરુણાતિલકાએ નવલકથા "ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા" માટે 2022નું બુકર પ્રાઈઝ જીત્યું છે ?

25 / 70

કઈ બેંકે કે.બી.એલ. શતાબ્દી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે ?

26 / 70

ઓક્ટોબર 2022માં આદર્શ સ્વિકાને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ?

27 / 70

તાજેતરમાં "વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ"ને કયા રાજ્યના 7મા ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી આપવામાં આવી છે ?

28 / 70

પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

29 / 70

કયો દેશ વર્ષ 2023માં એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરશે ?

30 / 70

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શહીદ સૈનિક વેલફેર ફંડ માટે કઈ વેબસાઈટ લોન્ચ કરી છે ?

31 / 70

તાજેતરમાં જાહેર કરાયેલ ફ્રીડમ હાઉસના ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ?

32 / 70

પ્રખ્યાત હોલીવુડ ફ્રેન્ચાઈઝી હેરી પોટરમાં "રૂબિયસ હેગ્રીડ" ની ભૂમિકા ભજવનાર કયા અભિનેતાનું નિધન થયું છે ?

33 / 70

તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમ કોલેજનું ઉદ્ઘાટન કર્યું છે ?

34 / 70

તાજેતરમાં બેંક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ કોણ બન્યા છે ?

35 / 70

કયા શહેરમાં GI મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ?

36 / 70

T20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યો છે ?

37 / 70

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની જાહેરાત મુજબ અઠવાડિયાના કયા દિવસને સૌથી ખરાબ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

38 / 70

આર્થિક કટોકટી વચ્ચે તાજેતરમાં કયા દેશમાંથી લગભગ 500 ડોકટરોએ સ્થળાંતર કર્યું છે ?

39 / 70

ઓઆરએસના પિતા તરીકે જાણીતી કઈ વ્યક્તિનું તાજેતરમાં અવસાન થયું છે ?

40 / 70

તાજેતરમાં ત્રીજો વિશ્વ કુચીપુડી નાટ્યોત્સવ ક્યાં શરૂ થયો છે ?

41 / 70

નીચેનામાંથી કોણે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ?

42 / 70

તાજેતરમાં જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર્સ ઈન્ડેક્સની 7મી આવૃત્તિમાં કયું રાજ્ય સામાજિક-આર્થિક અને રાજકીય ન્યાયમાં પ્રથમ ક્રમે રહ્યું છે ?

43 / 70

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ગીધના સંરક્ષણ માટે એક પેનલની રચના કરી છે ?

44 / 70

તાજેતરમાં કાયદા મંત્રીઓની અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી ?

45 / 70

તાજેતરમાં સબ-13s હર્ડલ્સ દોડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે ?

46 / 70

તાજેતરમાં કોના દ્વારા નવી "ધન વર્ષ" યોજના શરૂ કરવામાં આવી છે ?

47 / 70

કયા દેશના પ્રખ્યાત ઈતિહાસકાર પ્રો. બાર્બરા મેટકાફને સર સૈયદ એક્સેલન્સ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ?

48 / 70

ઈન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલી ભારતની યજમાનીમાં કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી ?

49 / 70

કયા દેશના લોકોને યુરોપિયન સંસદનું સર્વોચ્ચ સન્માન "સખારોવ પ્રાઈઝ 2022" આપવામાં આવ્યું છે ?

50 / 70

કેન્દ્ર સરકારે કઈ નદી પર ભારતના પ્રથમ કેબલ-કમ-સસ્પેન્શન બ્રિજને મંજૂરી આપી છે ?

51 / 70

તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંરક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

52 / 70

સ્લોવાક રિપબ્લિકમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

53 / 70

તાજેતરમાં મહેસૂલ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

54 / 70

પ્રોજેક્ટ "નિસાર" કઈ બે એજન્સીઓ વચ્ચે વર્ષ 2023માં શરૂ થનાર એક મોટો પ્રોજેક્ટ છે ?

55 / 70

14મો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો ?

56 / 70

ભારતમાં તેનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર કોણે શરૂ કર્યું છે ?

57 / 70

બંધન બેંક દ્વારા કયા ભારતીય ક્રિકેટને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

58 / 70

જાન્યુઆરી 2023માં 17મો પ્રવાસી ભારતીય દિવસ કયા ભારતીય શહેરમાં યોજાશે ?

59 / 70

કયા વરિષ્ઠ ICAS અધિકારીએ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ?

60 / 70

નીચેનામાંથી કોણે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022નો ખિતાબ જીત્યો છે ?

61 / 70

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કયા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે ?

62 / 70

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?

63 / 70

કઈ IIT માં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આઈ.ઈન્વેન્ટીવ નું ઉદ્ઘાટન કર્યું છે ?

64 / 70

તાજેતરમાં કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

65 / 70

પ્રથમ ગેમ્સ ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગ કયા શહેરમાં યોજાશે ?

66 / 70

ઈન્ડિયન નેવલ એકેડમીએ ઈન્ડિયન નેવી સેલિંગ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કયા રાજ્યમાં કર્યું છે ?

67 / 70

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનની જાહેરાત મુજબ માછલી ઉત્પાદન માં ભારત કેટલામાં ક્રમે છે ?

68 / 70

કયું એકમાત્ર રાજ્ય છે જેણે 2022 ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા માટે જલ જીવન મિશનનું લક્ષ્ય હાંસલ કર્યું છે ?

69 / 70

ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ?

70 / 70

ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના કયા શહેરમાં રાજમાતા વિજયરાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો ?

Your score is

The average score is 47%

0%

Leave a Comment

error: Content is protected !!