Weekly current affairs 10 03/12/202213/11/2022 by educationvala13 Weekly current affairs Quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સભાગ10પ્રશ્નો70પ્રકારMcq 2 Created on November 13, 2022 By educationvala13 Weekly current affairs quiz 10 Weekly current affairs quiz in gujarati 10 1 / 70 નીચેનામાંથી કયા દેશે સૌથી લાંબી પેસેન્જર ટ્રેન ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે ? ભારત સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન ચીન 2 / 70 નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અશોક સુતા કિશોર કે બાસા રાજેશ અરોરા અમિત શર્મા 3 / 70 આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? નરિંદર બાત્રા મોહમ્મદ તૈયબ ઈકરામ સેફ અહેમદ માર્ક કુડ્રોન 4 / 70 દક્ષિણ ભારતની પ્રથમ "વંદે ભારત " એક્સપ્રેસ ટ્રેન કયા બે શહેરો વચ્ચે ચલાવવામાં આવી છે ? બેંગલોર થી કોઈમ્બતુર બેંગલોર થી મુંબઈ મૈસુર થી ચેન્નાઈ ચેન્નાઈ થી કોચી 5 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ 10 મિનિટનો યોગ અને ધ્યાન ફરજિયાત બનાવ્યા છે ? પંજાબ કેરળ હિમાચલ પ્રદેશ કર્ણાટક 6 / 70 દેશનું પ્રથમ મહિલા મોહલ્લા ક્લિનિક ક્યાં ખોલવામાં આવ્યું છે ? પંજાબ સુરત નવી દિલ્હી ઉત્તરાખંડ 7 / 70 ભારતીય પુરુષોની સ્ક્વોશ ટીમે નીચેનામાંથી કયો મેડલ જીત્યો ? ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ આમાંથી કોઈ નહીં બ્રોન્ઝ મેડલ 8 / 70 ઈન્ડિયન નેશનલ કાર્ટોગ્રાફિક એસોસિએશનની 42મી ઈન્ટરનેશનલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે ? દેહરાદૂન લખનૌ રાંચી શ્રીનગર 9 / 70 કંબોડિયામાં આસિયાન-ભારત સ્મારક સમિટમાં ભારતનું નેતૃત્વ કોણ કરશે ? જગદીપ ધનખર નરેન્દ્ર મોદી અમિત શાહ દ્રૌપદી મુર્મુ 10 / 70 કયા રાજ્યમાં અદાણી ગ્રુપે દેશની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી વિન્ડ ટર્બાઈન સ્થાપિત કરી છે ? મધ્યપ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત 11 / 70 તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લખપતિ દીદીના મેળાની શરૂઆત કરવામાં આવી હતી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ 12 / 70 તાજેતરમાં કયા ક્રિકેટરને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે ? આપેલા તમામ ચાર્લોટ એડવર્ડ્સ અબ્દુલ કાદિર શિવનારાયણ ચંદ્રપાલ 13 / 70 ઈન્ડોનેશિયા દ્વારા તાજેતરમાં કયા દેશને G20 ધર્મ ફોરમની અધ્યક્ષતા સોંપવામાં આવી હતી ? ભારત અમેરિકા પાકિસ્તાન અફઘાનિસ્તાન 14 / 70 કયા પ્રખ્યાત મલયાલમ લેખકને એઝુથાચન એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? સી.વી.રામન એ. સેતુમાધવન ચાંતુ મેનન કે. એમ. પણિક્કર 15 / 70 નીચેનામાંથી કઈ ભારતીય કંપનીએ 24મા વર્લ્ડ કોમ્યુનિકેશન એવોર્ડ્સમાં ક્લાઉડ નેવિટ એવોર્ડ જીત્યો છે ? વી જીઓ એરટેલ આપેલા તમામ 16 / 70 તાજેતરમાં બેન્જામિન નેતન્યાહુ કયા દેશના વડાપ્રધાન બન્યા ? સંયુક્ત આરબ અમીરાત ઈઝરાયેલ યુક્રેન ઈરાન 17 / 70 રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 નવેમ્બર 11 નવેમ્બર 09 નવેમ્બર 10 નવેમ્બર 18 / 70 કયા શહેરમાં દેશના પ્રથમ ડબલ ડેકર હાઈવેની જાહેરાત કરવામાં આવી છે ? મેરઠ નોઈડા મુંબઈ અમૃતસર 19 / 70 કયા રાજ્ય સરકારે "ટ્રીઝ આઉટસાઈડ ફોરેસ્ટ ઈન ઈન્ડિયા" કાર્યક્રમ શરૂ કર્યો છે ? તમિલનાડુ હરિયાણા કેરળ તેલંગાણા 20 / 70 ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કયા શહેરને 2041 સુધીમાં કાર્બન ન્યુટ્રલ પ્રવાસન સ્થળ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ? મથુરા-વૃંદાવન અલ્હાબાદ આગ્રા વારાણસી 21 / 70 17મા પ્રવાસી ભારતીય સંમેલન 2023માં કયા દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહશે ? યુગાન્ડા થાઈલેન્ડ ડેનમાર્ક ગયાના 22 / 70 ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં "ઉમ્મીદ યોજના" ગ્રામીણ મહિલાઓની આકાંક્ષાઓને સમર્થન પૂરું પાડે છે ? જમ્મુ અને કાશ્મીર ચંદીગઢ હરિયાણા રાજસ્થાન 23 / 70 એક વર્ષમાં 1000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે ? વિરાટ કોહલી કે એલ રાહુલ રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ 24 / 70 તાજેતરમાં નીચેનામાંથી કોને લાવા મોબાઈલ કંપની દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? વિરાટ કોહલી અલ્લુ અર્જુન કાર્તિક આર્યન હાર્દિક પંડ્યા 25 / 70 4000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે ? રોહિત શર્મા વિરાટ કોહલી જોશ બટલર બાબર આઝમ 26 / 70 તાજેતરમાં ગેરાર્ડ પિકે નિવૃત્તિ જાહેર કરી છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ફૂટબોલ ટેનિસ હોકી ક્રિકેટ 27 / 70 નીચેનામાંથી કયું મંત્રાલય લંડનમાં 7-9 નવેમ્બર 2022 દરમિયાન વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં ભાગ લેશે ? નીતિ આયોગ સંરક્ષણ મંત્રાલય પ્રવાસન મંત્રાલય કૃષિ મંત્રાલય 28 / 70 અમેરિકામાં બેઈલી કે. એશફોર્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ બન્યા છે ? શ્રીનિવાસ રામાનુજન સુભાષ બાબુ બીરબલ સહની પ્રફુલ્લચંદ્ર રે 29 / 70 તાજેતરમાં કાયદા પંચના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પંકજ શર્મા રોહિત મહેરા વિનોદ ખન્ના ઋતુરાજ અવસ્થી 30 / 70 કઈ રાજ્ય સરકારે 2023 ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવાની જાહેરાત કરી છે ? રાજસ્થાન કેરળ ઉત્તરપ્રદેશ ઓડિશા 31 / 70 નીચેનામાંથી કોણ T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો ? વિરાટ કોહલી રિઝવાન સુર્યકુમાર યાદવ રોહિત શર્મા 32 / 70 દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 33 / 70 મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા કોણ બની છે ? રેશ્મા શેટ્ટી અરુણા મિલર જયશ્રી ઉલ્લાલ નીરજા સેઠી 34 / 70 શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 08 નવેમ્બર 10 નવેમ્બર 09 નવેમ્બર 07 નવેમ્બર 35 / 70 પૂર્વોત્તરનું સૌપ્રથમ ફિશરીઝ મ્યુઝિયમ કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું હતું ? આસામ સિક્કિમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ 36 / 70 તાજેતરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે ? 106 વર્ષ 100 વર્ષ 107 વર્ષ 105 વર્ષ 37 / 70 કઈ રાજ્ય સરકારે "મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજના"નું અનાવરણ કર્યું છે ? ઓડિશા ગોવા રાજસ્થાન ઉત્તરપ્રદેશ 38 / 70 ભારતમાં ક્યૂએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2023 માં કઈ યુનિવર્સિટી ટોચ પર છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT બેંગલોર 39 / 70 કયા રાજ્યમાં રાઈઝિંગ સન વોટર ફેસ્ટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? આસામ ગુજરાત ઓડિશા મેઘાલય 40 / 70 તાજેતરમાં કયા રાજ્યને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવાઓ માટે કેન્દ્ર સરકારનો એવોર્ડ મળ્યો છે ? તેલંગાણા મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ 41 / 70 કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઈ-ઉપહાર પોર્ટલ અને સી.એમ ડેશબોર્ડ લોન્ચ કર્યું છે ? ઝારખંડ રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા 42 / 70 વિશ્વ ન્યુમોનિયા દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ? 09 નવેમ્બર 10 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 43 / 70 કયા ભારતીય શહેરમાં મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC) ની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ? મુંબઈ હૈદરાબાદ દેહરાદૂન નવી દિલ્હી 44 / 70 ઈન્ડિયા કેમ-2022 નું ઉદ્ઘાટન નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? અનુરાગ ઠાકુર જિતિન પ્રસાદ મનસુખ માંડવિયા જ્યોતિરાદિત્ય સિંધિયા 45 / 70 નીચેનામાંથી કોના દ્વારા ડિજિટલ રૂપી (રૂપિયા) પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી ? ICICI SBI BOB RBI 46 / 70 કયો દેશ વર્ષ 2023 માં યોજાનારી મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત ઈન્ડોનેશિયા 47 / 70 યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની ઑફિસ ઑફ ટેકનિકલ આસિસ્ટન્સની સહાયથી મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર ભારતનું બીજું શહેર કયું બન્યું છે ? જયપુર અમદાવાદ વડોદરા પટના 48 / 70 કઈ ટીમે પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022 જીતી ? ગુવાહાટી ભોપાલ મુંબઈ ચેન્નાઈ 49 / 70 ભારતના કયા શહેરમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે ? મુંબઈ લખનૌ ઉજ્જૈન જયપુર 50 / 70 વિશ્વમાં સૌથી સસ્તો ઉત્પાદન ખર્ચ ધરાવતા દેશોની યાદીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ? બીજા ત્રીજા ચોથા પહેલા 51 / 70 ભારતીય સેના દ્વારા તાજેતરમાં કયા સ્થળે પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી લખનૌ શ્રીનગર અવંતિપુરા 52 / 70 સમગ્ર રાજ્યમાં સોનાની સમાન કિંમત લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેલંગાણા કેરળ 53 / 70 ફોર્બ્સની "વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર રેન્કિંગ 2022" માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેટલામાં ક્રમે રહી છે ? 15 25 20 30 54 / 70 કયું રાજ્ય પરફોર્મિંગ ગ્રેડ ઈન્ડેક્સ 2021-22 માં ટોચ પર છે ? આપેલા તમામ મહારાષ્ટ્ર કેરળ પંજાબ 55 / 70 પ્રથમ કેરળ જ્યોતિ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? પરાગ અગ્રવાલ સંજીવ કપૂર એમટી વાસુદેવન નાયર શ્યામ શ્રીનિવાસન 56 / 70 ફોર્બ્સની ટોપ 20 એશિયન મહિલા સાહસિકોની યાદીમાં કઈ ભારતીય મહિલા ઉદ્યોગસાહસિકનું નામ પણ સામેલ છે ? ગઝલ અલગ નમિતા થાપર આપેલા તમામ સોમા મંડળ 57 / 70 ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? કૈલાશ વર્મા આશિષ શર્મા અરુણ મોદી રમેશ કેજરીવાલ 58 / 70 ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) દ્વારા તેના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? કેશવપાંડા શુભ્રકાંત પાંડા અમિત પાંડા શાહિત પાંડા 59 / 70 કયા દેશની સરકારે અરુણા સાઈરામને શેવેલિયર એવોર્ડથી સન્માનિત કર્યા છે ? અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની 60 / 70 ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કેટલી બેઠકો પર યોજાશે ? 102 182 183 26 61 / 70 વિશ્વ સેવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 09 નવેમ્બર 08 નવેમ્બર 07 નવેમ્બર 06 નવેમ્બર 62 / 70 કયા શહેરમાં PM ગતિ શક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન કરવામાં આવશે ? વારાણસી રાયપુર ચેન્નાઈ ગુવાહાટી 63 / 70 બાજી રાઉત રાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું હતું ? ઉત્તરાખંડ કર્ણાટક હિમાચલ પ્રદેશ ઓરિસ્સા 64 / 70 નીચેનામાંથી કોને ઉત્તરાખંડ ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું ? નીતિન ગડકરી ઋષભ પંત યોગી આદિત્યનાથ જનરલ બિપિન રાવત 65 / 70 18મી ઈન્ટરનેશનલ ટેલિમેડિસિન કોન્ફરન્સ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે ? અમદાવાદ પટના કોચી વડોદરા 66 / 70 કયા ક્રિકેટર દ્વારા લખાયેલ "વિનિંગ ધ ઈનર બેટલ" નામનું નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે ? સચિન તેંડુલકર શેન વોટસન ક્લાઈવ લોઈડ શોએબ અખ્તર 67 / 70 તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય કન્નડ રત્ન એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? ડૉ. રાજકુમાર એસ. નિજલિંગપ્પા વાય.કે.સી. વાડિયાર ડૉ. વિરેન્દ્ર હેગડે 68 / 70 ઓક્ટોબર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ? ડેવિડ વોર્નર ડેવિડ મિલર વિરાટ કોહલી સિકંદર રઝા 69 / 70 શહીદોની પત્નીઓના કલ્યાણ અને ફરિયાદોના નિવારણ માટે "વીરાંગના સેવા કેન્દ્ર" સિંગલ વિન્ડો સુવિધા કોણે શરૂ કરી છે ? માં ભરતી કે વીર ફાઉન્ડેશન ભારતીય સેના નીતિ આયોગ ભારતીય પોલીસ 70 / 70 ભારતનું પ્રથમ ખાનગી રોકેટ ભારતમાં કયા રોકેટ લોન્ચિંગ સ્ટેશન પરથી લોન્ચ કરવામાં આવશે ? સતીશ ધવન સ્પેસ સેન્ટર (શ્રીહરિકોટા) ડૉ. અબ્દુલ કલામ ટાપુ, ભદ્રક આમાંથી કોઈ નહીં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર Your score isThe average score is 47% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related