Weekly current affairs 14 24/12/202218/12/2022 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ11/12/2022 થી 18/12/2022પ્રશ્નો70પ્રકારMcq 0 Created on December 18, 2022 By educationvala13 Weekly current affairs quiz 14 Weekly current affairs quiz in gujarati 14 1 / 70 નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમમાં ઓક્ટોબર મહિના માટે કયા જિલ્લાને દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે ? મથુરા વાયનાડ નાગપુર બોકારો 2 / 70 તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નીચેનામાંથી કયો પક્ષ જીત્યો ? ભારતીય જનતા પાર્ટી સમાજવાદી પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી 3 / 70 કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કયા શહેરમાં "યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે 2022" કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ? કાનપુર વારાણસી દેહરાદૂન રાયપુર 4 / 70 તાજેતરમાં કયા દેશે સિગારેટની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે ? ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ 5 / 70 કઈ ભારતીય ટીવી કલાકાર જાપાની અબજોપતિ યુસાકુ મેઝાવાની સાથે ચંદ્રની આસપાસની સફર માટે જશે ? રામ કપૂર દેવ જોશી મુકેશ ખન્ના અનુષ્કા સેન 6 / 70 કયા રાજ્યના સીડ્સ ફાર્મને દેશનું પ્રથમ "કાર્બન ન્યુટ્રલ ફાર્મ" જાહેર કરવામાં આવ્યું છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ કેરળ 7 / 70 કઈ રાજ્ય સરકારે સફાઈ કર્મચારી આયોગની સ્થાપના માટેના બિલને મંજૂરી આપી ? ત્રિપુરા આસામ મેઘાલય ઉત્તર પ્રદેશ 8 / 70 તાજેતરમાં આમ આદમી પાર્ટી ભારતની કેટલામાં નંબરની રાષ્ટ્રીય પાર્ટી બની ? 5માં 7માં 9માં 10માં 9 / 70 કયા શહેરમાં સૌપ્રથમ ઈન્ડિયા ગ્લોબલ ઈન્ડિયા ફોરમ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે ? લંડન ટોક્યો દુબઈ ઢાકા 10 / 70 બે વર્ષના અંતરાલ પછી તાજેતરમાં કયા રાજ્યમાં કાર્તિગાઈ દીપમ રથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત 11 / 70 દિના બોલ્યુઆર્ટે કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? કેનેડા બ્રિટન દક્ષિણ આફ્રિકા પેરુ 12 / 70 નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ કર્યું ? નાગાલેન્ડ મેઘાલય આસામ ત્રિપુરા 13 / 70 જીએમઆર દિલ્હી એરપોર્ટ દ્વારા કઈ એરલાઈન્સને "સેફ્ટી પરફોર્મર ઓફ ધ યર" એવોર્ડ આપવામાં આવ્યો છે ? સ્પાઈસજેટ ઈન્ડિગો એર ઈન્ડિયા એર એસિયા 14 / 70 આર્ટન કેપિટલ દ્વારા પ્રકાશિત પાસપોર્ટ યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 87માં 88માં 89માં 90માં 15 / 70 કયો દેશ સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ? રશિયા જાપાન અમેરિકા ભારત 16 / 70 પરિવાર પહેચાન કાર્ડ શરૂ કરનાર દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? નવી દિલ્હી પુડુચેરી લક્ષદ્વીપ જમ્મુ અને કાશ્મીર 17 / 70 કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સૌથી મોટું અને ચોથું બિઝનેસ જેટ ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે ? કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ તિરુપતિ એરપોર્ટ સબરીમાલા ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ 18 / 70 ભારત અને કયા દેશ વચ્ચે સમન્વયિત પેટ્રોલિંગ અભિયાનની 39મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ? ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ સિંગાપોર 19 / 70 કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કયા શહેરમાં ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું ? શિમલા દેહરાદૂન નવી દિલ્હી મુંબઈ 20 / 70 કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ? ડૉ. પી.સી. રથ ડૉ. વિવેક જવાલી ડૉ. સંદીપ અટાવર ડૉ. અજય કૌલ 21 / 70 નવેમ્બર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ 2022 માટે કયા ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે ? સ્ટીવ સ્મિથ શાકિબ અલ હસન કેન વિલિયમસન જોસ બટલર 22 / 70 ભારતીય રિઝર્વ બેંકે કયા દેશની નાણાકીય સત્તા સાથે કરન્સી સ્વેપ કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? માલદીવ ભુતાન વિયેતનામ નેપાળ 23 / 70 તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી શરૂ કરાવી છે ? જયપુર થી જબલપુર હરિદ્વાર થી છત્તીસગઢ બિલાસપુર થી નાગપુર અમદાવાદ થી મુંબઈ 24 / 70 વન વિભાગે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રોજેક્ટ વણિકરણ શરૂ કર્યો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ 25 / 70 દેશનું સૌથી મોટું કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશન કયા રાજ્યમાં શરૂ થયું છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા કેરળ પંજાબ 26 / 70 25મા શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? વેંકૈયા નાયડુ રામનાથ કોવિંદ પ્રતિભા પાટીલ દ્રૌપદી મુર્મુ 27 / 70 ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત "કાઝિંદ-2022" કયા રાજ્યના ઉમરોઈમાં આયોજિત કરવામાં આવી છે ? મેઘાલય નાગાલેન્ડ તમિલનાડુ આસામ 28 / 70 જાન્યુઆરી 2023માં યોજાનાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે ? પુષ્પા આર.આર.આર. રામ સેતુ કંટારા 29 / 70 કોના દ્વારા લખાયેલ પુસ્તક "મિરેકલ ઓફ ફેસ યોગા" નું વિમોચન કરવામાં આવ્યું છે ? મુકુલ દેવા અનુજા ચૌહાણ માનસી ગુલાટી રજત ચૌધરી 30 / 70 ઈરાકને પાછળ છોડીને કયો દેશ પ્રથમ વખત ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર બન્યો છે ? ઈરાન યુએઈ અમેરિકા રશિયા 31 / 70 ભારત સરકારે કેટલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સ્થાપવાની મંજૂરી આપી છે ? 23 24 21 22 32 / 70 કયા દેશે સૂર્યની જેમ શુદ્ધ ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઐતિહાસિક ન્યુક્લિયર ફ્યુઝનની જાહેરાત કરી છે ? ઈઝરાયેલ જાપાન રશિયા અમેરિકા 33 / 70 ઈન્ટરનેશનલ માઉન્ટેન ફિલ્મ ફેસ્ટિવલની 20મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી હતી ? પણજી કાઠમંડુ ઢાકા ગંગટોક 34 / 70 કયો દેશ સ્ટેન્ડિંગ વિથ યુક્રેનિયન પીપલ પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરશે ? ફ્રાન્સ બ્રાઝિલ જાપાન ભારત 35 / 70 કયા શહેરમાં 43મું ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ સ્થાપવામાં આવશે ? ભુવનેશ્વર લખનૌ વિશાખાપટ્ટનમ રાંચી 36 / 70 વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? માર્ગારેટ ચાન જેરેમી ફરાર બ્રોક ચિશોમ સૌમ્ય સ્વામીનાથન 37 / 70 ભારતીય સેનાના એરાવત વિભાગે કયા રાજ્યમાં પૂર્વ સંચાર બોધનું આયોજન કર્યું છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ 38 / 70 કયા રાજ્યે તેની દેશી બદ્રી ગાયના આનુવંશિક વિકાસનું આયોજન કર્યું છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ 39 / 70 કયા રાજ્યની "શિશુપાલ ટેકરી" ને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવશે ? છત્તીસગઢ કર્ણાટક ઝારખંડ તમિલનાડુ 40 / 70 તાજેતરમાં કયા મરાઠી લાવાણી ગાયકનું અવસાન થયું છે ? હૃદયનાથ મંગેશકર સલિલ કુલકર્ણી સંદીપ ખરે સુલોચના ચવ્હાણ 41 / 70 કયા રાજ્યમાં વિકલાંગ લોકો માટે પ્રથમ "ધ પર્પલ ફેસ્ટ"નું આયોજન કરવામાં આવ્યું છે ? ગોવા મહારાષ્ટ્ર ઝારખંડ છત્તીસગઢ 42 / 70 કયું શહેર જાન્યુઆરી 2023માં 17મા પ્રવાસી ભારતીય દિવસની યજમાની કરશે ? પ્રયાગરાજ અયોધ્યા લખનૌ ઈન્દોર 43 / 70 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ધર્મેન્દ્ર કુમાર જગદીશ શર્મા ત્રિદેવ સિંહ મીનેશ સી શાહ 44 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં અંડર ધ યર થિયેટર ફેસ્ટિવલની 13મી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે ? તેલંગાણા હરિયાણા ઓડિશા આસામ 45 / 70 યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 11 ડિસેમ્બર 09 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 46 / 70 ટીબી જેવા રોગને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો માટે કઈ રાજ્ય સરકારને પુરસ્કાર આપવામાં આવ્યો છે ? તમિલનાડુ નાગાલેન્ડ મેઘાલય આસામ 47 / 70 વિશ્વના દસ પુનર્જીવિત કુદરતી કાર્યક્રમોમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા ભારતીય કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે ? નમામિ ગંગે કાર્યક્રમ આપેલા તમામ જાગૃતિ કાર્યક્રમ ફિટ ઈન્ડિયા કાર્યક્રમ 48 / 70 આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ બનાવવામાં કયું રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ ટોચ પર છે ? નવી દિલ્હી જમ્મુ અને કાશ્મીર હરિયાણા તેલંગાણા 49 / 70 રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 11 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 50 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં 9મી આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ગોવા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ 51 / 70 તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું છે ? ગતિ અર્નય અજાર મૈંડુસ 52 / 70 પીએમ મોદી દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ? ગોવા ઉત્તર પ્રદેશ ગુજરાત હિમાચલ પ્રદેશ 53 / 70 તાજેતરમાં ટેસ્ટમાં 10,000 રન બનાવનાર અને 50 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી કોણ બન્યો છે ? જો રૂટ વિરાટ કોહલી શાકિબ અલ હસન રવિચંદ્રન અશ્વિન 54 / 70 ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કયા રાજ્યના 10 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડિજિટાઈઝેશન હબનું ઉદ્ઘાટન કર્યું છે ? તમિલનાડુ ઓડિશા કર્ણાટક હરિયાણા 55 / 70 ભારતે કયા દેશ સાથે "સૂર્ય કિરણ-XVI" સંયુક્ત તાલીમ કવાયતનું આયોજન કર્યું છે ? મંગોલિયા નેપાળ શ્રીલંકા રશિયા 56 / 70 ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ લિસ્ટમાં કયા હિમાલયની ઔષધીય વનસ્પતિનો સમાવેશ કરવામાં આવ્યો છે ? મેઝોટ્રોપિસ પેલિટા ફ્રિટિલરિયા સિરોસા આપેલ તમામ ડેક્ટીલોરિઝા હટાગિરિયા 57 / 70 21-24 જાન્યુઆરી 2023 દરમિયાન 8મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાશે ? કાનપુર પટના મૈસુર ભોપાલ 58 / 70 કઈ બેંકે તાજેતરમાં ફ્લેગશિપ જેન્ડર ટૂલકીટ લોન્ચ કરી છે ? ભારતીય રિઝર્વ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક વિશ્વ બેંક ફેડરલ બેંક 59 / 70 ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે ? મુલુભાઈ બેરા ભુપેન્દ્ર પટેલ કુબેર ડિંડોર હર્ષ સંઘવી 60 / 70 કઈ ટીમે ટેનિસ પ્રીમિયર લીગ 2022નું ટાઈટલ જીત્યું છે ? બેંગલુરુ સ્પાર્ટન્સ હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ રાજસ્થાન ટાઈગર્સ ગુજરાત પેન્થર્સ 61 / 70 ફેડરલ રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય મૂળના મહિલા વાઈસ ચેરમેન કોણ બન્યા છે ? સુષ્મિતા શુક્લા કિરણ ખેર પિંકી પંડિત મનીષા રાણા 62 / 70 હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? સુખવિન્દર સિંહ સુખુ સુધીર શર્મા મુકેશ અગ્નિહોત્રી સુંદર સિંહ ઠાકુર 63 / 70 તાજેતરમાં મહાકવિ સુબ્રમણ્યમ ભરથિયારની પ્રતિમાનું ક્યાં અનાવરણ કરવામાં આવ્યું હતું ? રાજકોટ વારાણસી રાંચી અયોધ્યા 64 / 70 તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ ચંદ્રયાન રાશિદ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે ? ઈરાન સાઉદી અરેબિયા ઈરાક સંયુક્ત આરબ અમીરાત 65 / 70 કયા ભારતીય-અમેરિકનને અમેરિકાનો "પ્રેસિડેન્શિયલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ" એવોર્ડ આપવામાં આવ્યો છે ? બાલ્કિશન વર્મા સંદીપ ત્રિપાઠી ત્રિલોક અગ્રવાલ કૃષ્ણ વવિલાલા 66 / 70 ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારમાં કયા દેશના રમત પત્રકાર ગ્રાન્ટ વાહલનું અવસાન થયું હતું ? ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના જાપાન અમેરિકા 67 / 70 ઈન્ટરેશનલ વન ડે ક્રિકેટ માં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે ? વિરાટ કોહલી શિખર ધવન રોહિત શર્મા ઈશાન કિશાન 68 / 70 કયા દેશના એડન હેઝાર્ડે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? પોર્ટુગલ જાપાન આર્જેન્ટિના બેલ્જિયમ 69 / 70 વિશ્વની ટોચની 500 કંપનીઓની હુરુન ગ્લોબલ 2022ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 2 જા 8 માં 3 જા 5 માં 70 / 70 તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના કયા શહેરમાં ત્રણ દિવસીય હથિયાર ફાયરિંગ સ્પર્ધા યોજાઈ હતી ? આપેલા તમામ બાંદીપુર અનંતનાગ ઉધમપુર Your score isThe average score is 0% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related