Weekly current affairs quiz 11 04/12/202227/11/2022 by educationvala13 વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ21/11/2022 થી 27/11/2022પ્રશ્નો70પ્રકાર Weekly current affairs Quiz 5 Created on November 27, 2022 By educationvala13 Weekly current affairs quiz 10 Weekly current affairs quiz in gujarati 10 1 / 70 ભારતીય સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન્ડ દ્વારા "શત્રુનાશ અભ્યાસ" ક્યાં યોજવામાં આવ્યો હતો ? રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત 2 / 70 તાજેતરમાં કયા દેશ સાથે ભારતે જાવામાં ગરુડ શક્તિ સંયુક્ત યુદ્ધઅભ્યાસ શરૂ કર્યો છે ? સીરિયા મલેશિયા અલ્જેરિયા ઈન્ડોનેશિયા 3 / 70 તાજેતરમાં કયા દેશે હરસોંગ-17 અથવા મોસ્ટાર મિસાઈલ લોન્ચ કરી છે ? ઉત્તર કોરિયા જાપાન ઓસ્ટ્રેલિયા ચીન 4 / 70 નીચેનામાંથી કોણે વિજય હજારે ટ્રોફીમાં સતત પાંચ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો ? સુનીલ કુમાર એન.જગદીશ સંજુ સેમસંગ પીયૂષ કુમાર 5 / 70 નવેમ્બર 2022માં, બંડારુ વિલ્સનબાબુને નીચેનામાંથી કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવશે ? બેલારુસ પોર્ટુગલ કોમોરોસ આર્જેન્ટિના 6 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 25મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ યોજાશે ? જમ્મુ અને કાશ્મીર દેહરાદૂન નવી દિલ્હી જયપુર 7 / 70 કયા દેશના બુસાનમાં 10માં ભારતીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ? ઓસ્ટ્રેલિયા ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા જાપાન 8 / 70 FICCI એ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2022 થી કોને સન્માનિત કર્યા ? સંજય ખોસલા ઉદય સિંહ પવાર વિજય કુમાર થડાણી રાજેન્દ્ર સિંહ પવાર 9 / 70 કયા દેશે મુખ્ય ચૂંટણી કમિશનરને આગામી ચૂંટણી માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે આમંત્રણ આપ્યું છે ? નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન 10 / 70 તાજેતરમાં "ગાંધી મંડેલા" એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? નરેન્દ્ર મોદી દલાઈ લામા સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન 11 / 70 તાજેતરમાં કયા રાજ્યની બહેરા લોકોની ક્રિકેટ ટીમે T20 નેશનલ ચેમ્પિયનશિપ 2022 ટ્રોફી જીતી છે ? બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા 12 / 70 કયા કમિશને તાજેતરમાં "ઘર પોર્ટલ" શરૂ કર્યું છે ? રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સંસ્કૃતિ મંત્રાલય નીતિ આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ 13 / 70 તાજેતરમાં પીએમ મોદીએ ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, તે કયા રાજ્યમાં આવેલું છે ? સિક્કિમ આસામ ઓરિસ્સા અરુણાચલ પ્રદેશ 14 / 70 ભારતે કયા દેશ સાથે "યંગ પ્રોફેશનલ્સ સ્કીમ" શરૂ કરવાની જાહેરાત કરી છે ? ઈટાલી ફ્રાન્સ બ્રિટન જર્મની 15 / 70 નીચેનામાંથી કોણ કતારમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપના ઉદ્ઘાટનમાં હાજરી આપશે ? જગદીપ ધનખર અમિત શાહ દ્રૌપદી મુર્મુ નરેન્દ્ર મોદી 16 / 70 શૂન્ય-ગુરુત્વાકર્ષણમાં પ્રજનનનો અભ્યાસ કરવા નીચેનામાંથી કયો દેશ વાંદરાઓને અવકાશમાં મોકલશે ? ચીન જાપાન ભારત અમેરિકા 17 / 70 ભારત અને કયા દેશ વચ્ચે 13મી દ્વિપક્ષીય નૌકા કવાયત નસીમ અલ બહર 2022નું આયોજન કરવામાં આવ્યું છે? શ્રીલંકા વિયેતનામ થાઈલેન્ડ ઓમાન 18 / 70 ભારતમાં સૌથી વધુ સ્થાપિત ગ્રીડ-ઈન્ટરેક્ટિવ રિન્યુએબલ એનર્જી ક્ષમતાની યાદીમાં કયું રાજ્ય ટોચ પર છે ? કેરળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક 19 / 70 કયા જાણીતા નવલકથાકારને 2022 માટે જેસીબી સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે ? સુરેન્દ્ર વર્મા ગીતાંજલિ શ્રી ખાલિદ જાવેદ કાશીનાથ સિંહ 20 / 70 કઈ દિગ્ગજ પંજાબી અભિનેત્રીનું 69 વર્ષની વયે નિધન થયું છે ? નિર્મલ ઋષિ ઉપાસના સિંઘ પ્રીતિ સપ્રુ દલજીત કૌર 21 / 70 ઉત્તરાખંડ હાઈકોર્ટને નૈનીતાલથી ક્યાં ખસેડવામાં આવશે ? સાતતાલ હલ્દવાની મસૂરી ભીમતાલ 22 / 70 એશિયન કપ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે ? નેહા અગ્રવાલ અંકિતા દાસ શ્રીજા અકુલા મનિકા બત્રા 23 / 70 પ્રતિષ્ઠિત ડૉ. કલામ સેવા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? વિપિન રામ કુમાર વિષ્ણુ શર્મા રવિ કુમાર સાગર જય પ્રકાશ નારાયણ 24 / 70 તાજેતરમાં ભારતીય સેનાની પ્રથમ મહિલા સ્કાયડાઇવર કોણ બની છે ? માધુરી કાનિટકર રાજશ્રી રામસેતુ શીલા એસ મથાઈ લાન્સ નાઈક મંજુ 25 / 70 આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ગાર્ડ ઓફ ઓનર ક્યાં આપવામાં આવ્યું છે ? પેરિસ ઢાકા સિડની લંડન 26 / 70 કયા રાજ્યમાં નવીનીકરણ કરાયેલ તવાંગ યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે ? અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ ઉત્તરાખંડ 27 / 70 વિશ્વ ટેલિવિઝન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 20 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 28 / 70 તાજેતરમાં કોને યુનેસ્કો મદનજીત સિંહ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ? ઈબ્રાહિમ એગ ઈદબાલ્ટનાત ફ્રાન્કા મા-ઈહ સુલેમ યોંગ મેનન બાર્બ્યુ અનારકલી કૌર માનદ 29 / 70 ઈન્ટરનેશનલ કમિટિ ફોર વેટ્સ એન્ડ મેઝર્સના સભ્ય તરીકે ચૂંટાયેલા 7મા ભારતીય કોણ બન્યા છે ? બીજુ ગોવિંદ પુણ્ય પ્રસુન બાજપાઈ દીપક ચૌરસિયા વેણુ ગોપાલ અચંતા 30 / 70 તાજેતરમાં ONGCના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અરુણ કુમાર સિંહ રોહિત મિશ્રા જગવીર વર્મા પ્રસીદ કુમાર 31 / 70 કોણે 72મી ઈન્ટર સર્વિસીસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2022-23 જીતી છે ? આર્મી રેડ ટીમ ભારતીય નૌકાદળ એકપણ નહિ ભારતીય વાયુસેના 32 / 70 23 થી 25 નવેમ્બર દરમિયાન ઈન્ડો-પેસિફિક પ્રાદેશિક સંવાદની ચોથી આવૃત્તિ ક્યાં યોજાઈ રહી છે ? દેહરાદૂન નવી દિલ્હી ગુવાહાટી લખનૌ 33 / 70 કઈ રાજ્ય સરકારે "અમર સરકાર" પોર્ટલ શરૂ કર્યું છે ? ઝારખંડ ઓડિશા ત્રિપુરા સિક્કિમ 34 / 70 ભારતનું પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ માળખું કઈ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ? કેરળ તમિલનાડુ છત્તીસગઢ કર્ણાટક 35 / 70 કયા રાજ્યના સીતામઢી જિલ્લામાં સીતા માતાની 251 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ? ઉત્તર પ્રદેશ બિહાર આસામ પંજાબ 36 / 70 કયા દેશના બ્રામ્પટનમાં હરકીરત સિંહ ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થનાર પ્રથમ પાઘડીધારી શીખ બન્યા છે ? બાંગ્લાદેશ નેધરલેન્ડ ઈન્ડોનેશિયા કેનેડા 37 / 70 નોર્થ ઈસ્ટ ઓલિમ્પિક ગેમ્સમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે ? અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ મણિપુર 38 / 70 થાઈલેન્ડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં કુટુંબ નિયોજનમાં નેતૃત્વ માટે એક્સેલ એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો ? ઓસ્ટ્રેલિયા ભારત બાંગ્લાદેશ નેપાળ 39 / 70 કોવિડ-19 રાહત પ્રયાસો માટે કયા પત્રકારને "જયપુર ફૂટ યુએસએ" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? ડેનિશ મંજૂર ભટ્ટ રાજીવ મસંદ પ્રણય રોય વિક્રમ ચંદ્રા 40 / 70 કયા દેશની સંસદે તાજેતરમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પસાર કર્યો છે ? અમેરિકા ઓસ્ટ્રેલિયા રશિયા બ્રિટન 41 / 70 કયા દેશના ઈતિહાસકાર સિમોન સેબેગે "ધ વર્લ્ડ એ ફેમિલી હિસ્ટ્રી" નામનું પુસ્તક લખ્યું છે ? બ્રિટન ઈજિપ્ત ભારત ડેનમાર્ક 42 / 70 કયા કથક નૃત્યાંગનાને સુમિત્રા ચરત રામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? મંજરી ચતુર્વેદી સાસ્વતી સેન ઉમા શર્મા શોવના નારાયણ 43 / 70 તાજેતરમાં કયા ક્ષેત્ર માટે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2022ની જાહેરાત કરવામાં આવી હતી ? મત્સ્યોદ્યોગ પશુપાલન આપેલા બધા જ ડેરી 44 / 70 કયા ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટનનું તાજેતરમાં 59 વર્ષની વયે અવસાન થયું છે ? દિપક મંડલ અભિષેક યાદવ રોલીન બોર્જેસ બાબુ મણિ 45 / 70 કયા ભૂતપૂર્વ IAS અધિકારીને ચૂંટણી પંચના નવા ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે ? અરુણ ગોયલ કિશોર કુમાર સચિન પ્રકાશ સુલતાન સિંહ 46 / 70 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં કઈ બેંકને રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપવામાં આવી છે ? બેંક ઓફ બરોડા એચ.ડી.એફ.સી. બેંક પંજાબ નેશનલ બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 47 / 70 કયા અભિનેતા-નિર્માતાને 2022 માટે IFFI ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? આશુતોષ ગોવારિકર રાજકુમાર હિરાણી અનુરાગ કશ્યપ ચિરંજીવી કોનિડેલા 48 / 70 નીચેનામાંથી કયા એશિયાઈ દેશે આત્મહત્યા નિવારણ નીતિ રજૂ કરી ? મલેશિયા ભારત ચીન શ્રીલંકા 49 / 70 તાજેતરમાં UrbanGabru દ્વારા કયા ક્રિકેટરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? રોહિત શર્મા હાર્દિક પંડ્યા વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ 50 / 70 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ? 25 27 31 29 51 / 70 પીએમ મોદીએ તાજેતરમાં કયા રાજ્યમાં 600 મેગાવોટના કામેંગ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને સમર્પિત કર્યો છે ? સિક્કિમ ઉત્તર પ્રદેશ મિઝોરમ અરુણાચલ પ્રદેશ 52 / 70 તાજેતરમાં તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ 2021 કોને આપવામાં આવ્યો છે ? કુંવર ભવાની સિંહ નયના ધાકડી શુભમ ધનંજય વનમાળી આપેલા બધા 53 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ ગ્રીન પોર્ટ્સ અને શિપિંગ માટે ભારતના પ્રથમ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે ? ધર્મેન્દ્ર પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર નરેન્દ્ર સિંહ તોમર સર્બાનંદ સોનોવાલ 54 / 70 ભારતનું બંધારણ વર્ષ 1950 માં સ્વીકારવામાં આવ્યું હતું, આ માટે દર વર્ષે બંધારણ દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ? 27 નવેમ્બર 29 નવેમ્બર 16 નવેમ્બર 26 નવેમ્બર 55 / 70 તાજેતરમાં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? અરવિંદ વિરમાણી અમિતાભ કાન્ત વિવેક યાદવ આલોક પાંડે 56 / 70 કયા રાજ્યે તેની પ્રથમ અને ભારતની 35મી જૈવવિવિધતા હેરિટેજ સાઇટને સૂચિત કરી છે ? તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર 57 / 70 મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ? 23 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 22 નવેમ્બર 58 / 70 ભારત અને ફ્રાન્સ વચ્ચે ગરુડ 7 સંયુક્ત વાયુસેના કવાયત ક્યાં યોજાઈ હતી ? ગાંધીનગર જયપુર જોધપુર જેસલમેર 59 / 70 કયા શહેરમાં એરફોર્સના એર ફેસ્ટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ? નાગપુર અંબાલા પણજી મુંબઈ 60 / 70 કયા રાજ્યે પૂર્વોત્તરમાં પ્રથમ યુનાની દવા પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે ? સિક્કિમ ત્રિપુરા નાગાલેન્ડ આસામ 61 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકાર બાંગ્લાદેશથી ભાગી ગયેલા ચિન કુકી સમુદાયના 270 આદિવાસીઓને આશ્રય આપશે ? આસામ સિક્કિમ મિઝોરમ ત્રિપુરા 62 / 70 નવેમ્બર 2022માં, ભારતે એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી નીચેનામાંથી કઈ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ? અગ્નિ-4 અગ્નિ-1 અગ્નિ-3 અગ્નિ-2 63 / 70 ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં સંયુક્ત દરિયાઈ દળોની આગેવાની હેઠળના ઓપરેશન "સી સ્વોર્ડ 2" માં નૌકાદળના ક્યા જહાજે ભાગ લીધો હતો ? INS તારકશ INS વિક્રાંત INS ત્રિકાંડ INS વિરાટ 64 / 70 કઈ રાજ્ય સરકારે "મુખ્યમંત્રી શિક્ષણ પુરસ્કાર યોજના" શરૂ કરી છે ? ઓડિશા તેલંગાણા છત્તીસગઢ પંજાબ 65 / 70 નીચેનામાંથી કયા રાજ્યમાં 3 ટ્રાન્સજેન્ડરોને સરકારી શાળાના શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ દિલ્હી 66 / 70 નીચેનામાંથી કયો દેશ નો મની ફોર ટેરર કોન્ફરન્સનું આયોજન કરી રહ્યો છે ? અફઘાનિસ્તાન ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ 67 / 70 કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સારસ આજીવિકા મેળા 2022નું ઉદ્ઘાટન ક્યાં કર્યું ? નવી દિલ્હી મુંબઈ શ્રીનગર હૈદરાબાદ 68 / 70 તાજેતરમાં કોને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? રતિકા રામાસામી પૂર્ણિમા દેવી બર્મન ઐશ્વર્યા શ્રીધર લતિકા નાથ 69 / 70 તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 68 માં 55 માં 61 માં 70માં 70 / 70 નીચેનામાંથી કોને નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? પ્રકાશ ત્રિજ્યા સૂરજ ભાન વિકાસ મલ્હોત્રા અભિષેક કુમાર Your score isThe average score is 69% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related