Weekly Current affairs quiz 12

Weekly current affairs quiz

વિષયસાપ્તાહિક કરંટ અફેર્સ
તારીખ28/11/2022 થી 04/12/2022 સુધી
પ્રશ્નો70
પ્રકારMcq
2
Created on By educationvala13

Weekly current affairs quiz 12

Weekly current affairs quiz in gujarati 12

1 / 70

કયા દેશમાં ગુરદીપ રંધાવા રાજકીય પક્ષના સ્ટેટ પ્રેસિડિયમમાં ચૂંટાયા છે ?

2 / 70

કયું શહેર 4 થી 7 ડિસેમ્બર દરમિયાન પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન કરશે ?

3 / 70

ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતું ત્રીજું મોટું સર્વેક્ષણ જહાજ "ઈક્ષક" ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે ?

4 / 70

ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ આઈ હેવ ઈલેક્ટ્રીક ડ્રીમ્સ કઈ ભાષામાં બનાવવામાં આવી છે ?

5 / 70

નીચેનામાંથી કયા રાજ્યમાં ડિસેમ્બર 2022માં ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ?

6 / 70

7મી ગ્લોબલ ટેક્નોલોજી સમિટ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે ?

7 / 70

દેશનું પ્રથમ સંકલિત રોકેટ ડિઝાઈન, ઉત્પાદન અને પરીક્ષણ કેન્દ્ર "સ્કાયરૂટ" કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે ?

8 / 70

તાજેતરમાં KVIC ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?

9 / 70

ભારત અને કયા દેશ વચ્ચે અગ્નિયોદ્ધા કવાયતની 13 આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ?

10 / 70

તાજેતરમાં કયા મંત્રીએ "ઈન્ડિયા : ધ મધર ઓફ ડેમોક્રેસી" પુસ્તકનું વિમોચન કર્યું છે ?

11 / 70

તાજેતરમાં WHO એ નીચેનામાંથી કયા રોગનું નવું નામ Mpox જાહેર કર્યું છે ?

12 / 70

તાજેતરમાં કયા શહેરમાં અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડે તેનું પ્રથમ લોન્ચ પેડ સ્થાપ્યું છે ?

13 / 70

તાજેતરમાં PSLV-C54 દ્વારા કયો ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો ?

14 / 70

ભારતનું બંધારણ વર્ષ 1950 માં સ્વીકારવામાં આવ્યું હતું, આ માટે દર વર્ષે બંધારણ દિવસ ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ?

15 / 70

કયા કેન્દ્રીય મંત્રીએ "ડૉક્ટર આપકે દ્વાર" મોબાઈલ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે ?

16 / 70

તમામ જિલ્લાઓમાં 5G સેવા મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

17 / 70

ભારતની પ્રથમ બૌદ્ધ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે ?

18 / 70

કોલસા મંત્રાલય 1 ડિસેમ્બર 2022ના રોજ કયા શહેરમાં રોકાણકાર પરિષદનું આયોજન કરશે ?

19 / 70

તાજેતરમાં કયા મંત્રાલયે ઈ-ગવર્નન્સ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ જીત્યો ?

20 / 70

કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં વાર્ષિક યુવા ઉત્સવ સોંજલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ?

21 / 70

ભારતે કયા દેશ સાથે હરિમૌન શક્તિ સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ?

22 / 70

SEBI દ્વારા BSEના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

23 / 70

રેડ પ્લેનેટ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ?

24 / 70

પાકિસ્તાનના નવા આર્મી ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

25 / 70

કઈ કંપની ભારતની સૌથી મોટી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરીને રૂપિયા 7,000 કરોડમાં હસ્તગત કરવા તૈયાર છે ?

26 / 70

ભારત અને કયા દેશ વચ્ચે "ઓસ્ટ્રા હિંદ 2022" દ્વિપક્ષીય કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે ?

27 / 70

અનવર ઈબ્રાહીમ કયા દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે ?

28 / 70

નીચેનામાંથી કયો દેશ 1 ડિસેમ્બર 2022 ના રોજ 1 વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ કરશે ?

29 / 70

ફિફા વર્લ્ડ કપમાં અમ્પાયરીંગ કરનાર પ્રથમ મહિલા કોણ બની છે ?

30 / 70

સીડીપીની ક્લાઈમેટ એક્શન લિસ્ટમાં દક્ષિણ એશિયાનું કયું શહેર ટોચ પર રહ્યું છે ?

31 / 70

કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર માટે કયા તમિલ લેખકની પસંદગી કરવામાં આવી છે ?

32 / 70

કઈ રાજ્ય સરકારે એનિમિયા નાબૂદી કાર્યક્રમ "AMLAN" શરૂ કર્યો છે ?

33 / 70

નીચેનામાંથી કોણે નવા મહેસૂલ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો ?

34 / 70

તાજેતરમાં કયા દેશને ભારત સરકાર દ્વારા 100 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપવામાં આવી હતી ?

35 / 70

તાજેતરમાં નેશનલ કેડેટ કોર્પ્સના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ?

36 / 70

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

37 / 70

ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની કર્ણાટક શાખાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

38 / 70

કઝાકિસ્તાન દેશના રાષ્ટ્રપતિનું પદ કોણે સંભાળ્યું ?

39 / 70

ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ એમ્પ્લોયબિલિટી યુનિવર્સિટી રેન્કિંગ અને સર્વે રિપોર્ટમાં કઈ ભારતીય સંસ્થાઓએ ટોચના 100માં સ્થાન મેળવ્યું છે ?

40 / 70

કયા શહેરે સૌર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ છૂટક મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું આયોજન કર્યું છે ?

41 / 70

ગીતા જયંતી કયા દિવસે ઉજવવામાં આવે છે ?

42 / 70

નીચેનામાંથી કોણ FIFA વર્લ્ડ કપની પાંચ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે ?

43 / 70

કઈ રાજ્ય સરકારે ક્લીન-એ-થોનનું આયોજન કર્યું ?

44 / 70

વિશ્વ એઈડ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

45 / 70

તાજેતરમાં કયા રાજ્યે 22 લાખ ખેડૂતોની 14 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી છે ?

46 / 70

કયા ક્રિકેટરે એક ઓવરમાં 7 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

47 / 70

તાજેતરમાં 82 વર્ષની વયે બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું અવસાન થયું છે ?

48 / 70

ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટની ભૂમિકા સ્થાપિત કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

49 / 70

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાનો કાર્યકાળ કેન્દ્ર સરકાર દ્વારા ક્યા સુધી લંબાવવામાં આવ્યો છે ?

50 / 70

તાજેતરમાં પેરુના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

51 / 70

તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે ?

52 / 70

પ્રજાસત્તાક દિવસ 2023 પર કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ?

53 / 70

13-17 ફેબ્રુઆરી 2023 દરમિયાન એરોઈન્ડિયા દ્વિવાર્ષિક એર શો કયા શહેરમાં યોજાશે ?

54 / 70

કયા રાજ્યમાં મગફળી ઉત્સવ કદલેકાઈ પરિશેનું આયોજન કરવામાં આવ્યું છે ?

55 / 70

કઈ બેંકે તાજેતરમાં ભારતનું પ્રથમ સ્ટીકર આધારિત ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું છે ?

56 / 70

કઈ રાજ્ય સરકારે "પ્રસૂન જોશી"ને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ?

57 / 70

તાજેતરમાં કયા વર્ષ સુધીમાં વિસ્તારા એરલાઈન્સ એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે ?

58 / 70

નીચેનામાંથી કયું રાજ્ય 23મા હોર્નબિલ ફેસ્ટિવલ 2022નું આયોજન કરશે ?

59 / 70

ઓસ્ટ્રેલિયાને હરાવીને કયા દેશે પ્રથમ ડેવિસ કપનો ખિતાબ જીત્યો છે ?

60 / 70

ભારતીય સેનાના સુદર્શન ચક્ર કોર્પ્સ દ્વારા સુદર્શન પ્રહર કવાયત કયા રાજ્યમાં હાથ ધરવામાં આવી છે ?

61 / 70

નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા નવી ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?

62 / 70

1 ડિસેમ્બર 2022 નાં રોજ BSF એ તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો ?

63 / 70

77% રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા છે ?

64 / 70

નીચેનામાંથી કયો દેશ એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022નું આયોજન કરશે ?

65 / 70

તાજેતરમાં ICG એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર Mk-III ક્યાં કાર્યરત કરવામાં આવ્યું છે ?

66 / 70

તાજેતરમાં કયા દેશ દ્વારા "ઓપરેશન ટર્ટલશિલ્ડ" શરૂ કરવામાં આવ્યું છે ?

67 / 70

ટીબી મુક્ત ભારત અભિયાનના રાષ્ટ્રીય રાજદૂત કોણ બન્યા ?

68 / 70

કયા દેશની ફિલ્મ "નરગેસી" એ IFFI 53માં ICFT યુનેસ્કો ગાંધી મેડલ જીત્યો છે ?

69 / 70

કયા રાજ્યમાં સાંગાઈ ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે ?

70 / 70

તાજેતરમાં કોને ધ એમીસરી ઓફ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

Your score is

The average score is 56%

0%

Leave a Comment

error: Content is protected !!