Weekly current affairs quiz 16

Weekly current affairs quiz

વિષયસાપ્તાહિક કરંટ અફેર્સ
તારીખ25/12/2022 થી 01/01/2023
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq
0%
4
Created on By educationvala13

Weekly current affairs quiz 16

Weekly current affairs quiz 16

1 / 70

કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવકમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?

2 / 70

તાજેતરમાં કયા શહેરમાં ડાન્સ ટુ ડેકાર્બોનાઈઝ નામનો અનોખો સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ?

3 / 70

નીચેનામાંથી કોણે 2021-2022નો રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે ?

4 / 70

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કયા સુરક્ષા દળની "પ્રહરી એપ" લોન્ચ કરવામાં આવી છે ?

5 / 70

કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કોને મળ્યો છે ?

6 / 70

ભારતીય સેનાએ કયા શહેરમાં પ્રથમ બે માળના 3D પ્રિન્ટેડ રહેણાંક એકમનું ઉદ્ઘાટન કર્યું છે ?

7 / 70

ફોર્બ્સની ટોચની 25 સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા કોણ છે ?

8 / 70

સુશાસન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

9 / 70

કઈ સંસ્થા દ્વારા સંચાલિત પેમેન્ટ ફ્રોડ રિપોર્ટિંગ મોડ્યુલ "દક્ષ" બહાર પાડવામાં આવ્યું છે ?

10 / 70

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બાલસ્નેહી બસ સેવા શરૂ કરી ?

11 / 70

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલ્વે મંત્રાલય દ્વારા કેટલા નાના સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે ?

12 / 70

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મેડિકલ કોલેજોમાં "ઈ-સુશ્રુત" હોસ્પિટલ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું છે ?

13 / 70

તાજેતરમાં કયા લેફ્ટનન્ટ જનરલને આર્મીના એન્જિનિયર-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

14 / 70

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે REC એ કયા રાજ્યમાં "બિજલી ઉત્સવ"નું આયોજન કર્યું છે ?

15 / 70

તાજેતરમાં પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી પેલેનું નિધન થયું છે, તે કયા દેશ માટે રમતા હતા ?

16 / 70

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં અટલ બિહારી વાજપેયીના ભવ્ય સ્મારક અને પ્રતિમાના નિર્માણની જાહેરાત કરી છે ?

17 / 70

ભારતે કયા દેશ સાથે મોંગલા બંદર બનાવવાની જાહેરાત કરી છે ?

18 / 70

કયા દેશના જીડીપીમાં YouTube એ રૂપિયા 10,000 કરોડનું યોગદાન આપ્યું છે ?

19 / 70

"હાર્વર્ડ યુનિવર્સિટી" ના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

20 / 70

કઈ રાજ્ય સરકારે ડિસેમ્બર 2022માં ધેમાજી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ?

21 / 70

કયા દેશે નવો ટ્રાન્સજેન્ડર કાયદો પસાર કર્યો છે જે 16 વર્ષથી વધુ ઉંમરના કોઈપણને તેમનું લિંગ બદલવાની મંજૂરી આપે છે ?

22 / 70

તાજેતરમાં કઈ IIT સંસ્થા દ્વારા કૃત્રિમ હૃદય વિકસાવવામાં આવ્યું છે ?

23 / 70

તાજેતરમાં G20 કાર્યકારી જૂથના સચિવાલય તરીકે કઈ સંસ્થાની પસંદગી કરવામાં આવી છે ?

24 / 70

ટેસ્ટ એટલાસ મુજબ, 2022 માટે શ્રેષ્ઠ વાનગીઓની વૈશ્વિક યાદીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ?

25 / 70

તાજેતરમાં કયું રાજ્ય લોકાયુક્ત બિલ પસાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ?

26 / 70

તાજેતરમાં શ્રીલંકા અને કયો દેશ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા સંમત થયા છે ?

27 / 70

કયા રાજ્યના મુખ્યમંત્રીએ 19 શહેરો અને નગરોમાં "ડ્રિંક ફ્રોમ ટેપ" સુવિધા શરૂ કરી છે ?

28 / 70

ભારતના કયા વૈજ્ઞાનિકને વિનફ્યુચર સ્પેશિયલ પ્રાઈઝ 2022 મળ્યો છે ?

29 / 70

તાજેતરમાં કોને અટલ સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

30 / 70

તાજેતરમાં કઈ બેંકે રાજસ્થાનમાં તેનો ફ્લેગશિપ પ્રોગ્રામ "MSME પ્રેરણા" શરૂ કર્યો છે ?

31 / 70

કયો દેશ જાન્યુઆરીથી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ સમાપ્ત કરી રહ્યો છે ?

32 / 70

તાજેતરમાં કયા દેશે ભારતની 16 ફાર્મસી અને ફાર્મા કંપનીઓની પ્રોડક્ટ ને બેકલિસ્ટ કરી છે ?

33 / 70

કયા રાજ્યએ પ્રથમ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ફેસ્ટિવલ 2022 નું આયોજન કર્યું છે ?

34 / 70

તાજેતરમાં NHAI ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

35 / 70

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ?

36 / 70

આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે ?

37 / 70

સિત્વિની રાબુકાને ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ?

38 / 70

તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

39 / 70

કયા દેશે મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનું નામ શેન વોર્નના નામ પર રાખ્યું છે ?

40 / 70

તાજેતરમાં વચગાળાના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

41 / 70

આંતરરાષ્ટ્રીય બલૂન ફેસ્ટિવલની 8મી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાશે ?

42 / 70

મેડિકલ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે કઈ રાજ્ય સરકારે મનનાલા નલ્લાથર્વુ મન્દ્રમ યોજના શરૂ કરી છે ?

43 / 70

બીસીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો છે ?

44 / 70

તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ સાયબર ગુનાનો સામનો કરવા માટે "સ્ટે સેફ ઓનલાઈન" અભિયાન શરૂ કર્યું છે ?

45 / 70

તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ ગ્રાહકો માટે રાઈટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે ?

46 / 70

કયા દેશની એલિડા ગૂવેરાને પ્રથમ "કેઆર ગૌરી અમ્મા નેશનલ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવ્યા છે ?

47 / 70

તાજેતરમાં કોણે ભારતની શ્રેષ્ઠ વૈશ્વિક સ્પર્ધાત્મક પાવર કંપનીનો એવોર્ડ જીત્યો છે ?

48 / 70

તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્પેસ રજિસ્ટ્રીએ તારાનું નામ કોના નામ પર રાખ્યું છે ?

49 / 70

"બ્રહ્મોસ" મિસાઈલ ખરીદનાર પ્રથમ દેશ કયો બન્યો છે ?

50 / 70

તાજેતરમાં NTPC એ ગ્રીન મિથેનોલ ઉત્પાદન માટે કયા દેશની ટેકનીમોન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે ?

51 / 70

ભારતના કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં, ચિલ્લાઈ કલાન શરૂ કરવામાં આવ્યું છે ?

52 / 70

કેન્દ્ર સરકાર દ્વારા કયા દિવસને પ્રથમ "વીર બાલ દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

53 / 70

ભારતે કયા દેશની સેના સાથે સૌપ્રથમ એર કોમ્બેટ કવાયત વીર ગાર્ડિયન હાથ ધરી હતી ?

54 / 70

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં બે મંદિરો માટે પ્રસાદ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ?

55 / 70

આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

56 / 70

કઈ રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને પોંગલ ભેટ તરીકે રૂપિયા 1000 આપવાની જાહેરાત કરી છે ?

57 / 70

સરકારી ક્ષેત્રમાં ડેટા સિક્યુરિટી કાઉન્સિલ એવોર્ડ કોણે જીત્યો ?

58 / 70

તાજેતરમાં પુષ્પ કમલ દહલ પ્રચંડને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

59 / 70

નીચેનામાંથી કયા રાજ્યના 7 વર્ષના ગેટો સોરાએ ટોપ એરેના જુનિયર ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે ?

60 / 70

તાજેતરમાં FSSAI એ ઉત્તર પ્રદેશની કઈ જેલને ખોરાકની ગુણવત્તા માટે "ફાઈવ સ્ટાર રેટિંગ" આપ્યું છે ?

61 / 70

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

62 / 70

કયા રાજ્યમાં વિશ્વ કક્ષાની કાયકિંગ કેનોઇંગ એકેડમીની સ્થાપના કરવામાં આવશે ?

63 / 70

ભારત દ્વારા સહાયિત માંગડેછુ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશના બુક ગ્રીન પાવર કોર્પને સોંપવામાં આવ્યો છે ?

64 / 70

ભારતીય વાયુસેનાએ કયા વિમાનમાંથી 400 કિમીની રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે ?

65 / 70

તાજેતરમાં વર્ષ 2022 માટે કોને એકલવ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?

66 / 70

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને કોણે સંબોધન કર્યું હતું ?

67 / 70

"કિસાન ડ્રોન" માટે DGCA દ્વારા દ્વિ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની છે ?

68 / 70

ઓનલાઈન જુગાર રોકવા માટે કયા રાજ્યએ ટાસ્ક ફોર્સની રચના કરી છે ?

69 / 70

હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો છે ?

70 / 70

ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાઈલટ કોણ બની છે ?

Your score is

The average score is 48%

0%

Leave a Comment

error: Content is protected !!