Weekly current affairs quiz 18

Weekly current affairs quiz

વિષયસાપ્તાહિક કરંટ અફેર્સ
તારીખ07/01/2023 થી 14/01/2023
પ્રશ્નો70
પ્રકાર
0%
2
Created on By educationvala13

Weekly current affairs quiz 18

Weekly current affairs quiz in gujarati 18

1 / 70

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ?

2 / 70

તાજેતરમાં કયા રાજ્યમાં છેરચેરા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ?

3 / 70

કઈ રાજ્ય સરકારે 30 ટકા મહિલા અનામત બિલને મંજૂરી આપી છે ?

4 / 70

તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કયું ભારતીય શહેર મહિલાઓને રોજગાર આપવાના સંદર્ભમાં ટોચ પર છે ?

5 / 70

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ભૂમિકા પર લખાયેલ પુસ્તક "ક્રાંતિકારી" કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ?

6 / 70

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ, 2022 માં ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું છે ?

7 / 70

વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસ કોણ લોન્ચ કરશે ?

8 / 70

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જાતિ સર્વેક્ષણ શરૂ કર્યું છે ?

9 / 70

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કયા રાજ્યમાં "પૂર્વોત્તર કૃષિ કુંભ 2023"નું ઉદ્ઘાટન કર્યું ?

10 / 70

ખેલો ઈન્ડિયા વરિષ્ઠ રાષ્ટ્રીય મહિલા ખો-ખો લીગ ક્યાં યોજાય છે ?

11 / 70

હાલમાં માધવ નારાયણ મહોત્સવ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

12 / 70

ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝન વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક કયા શહેરમાં યોજાશે ?

13 / 70

હાર્વર્ડ લો સ્કૂલ સેન્ટર દ્વારા "ગ્લોબલ લીડરશિપ માટેના પુરસ્કાર" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?

14 / 70

BCCIની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે ?

15 / 70

જાન્યુઆરી 2023 માં, કેન્દ્ર સરકારે સુન્ની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, તે કયા રાજ્યમાં સ્થિત છે ?

16 / 70

કેન્દ્ર સરકારે કયા રાજ્યના "યર ઑફ એન્ટરપ્રાઈઝિસ" પ્રોજેક્ટને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મોડલ તરીકે માન્યતા આપી છે ?

17 / 70

કયા રાજ્યમાં હમ્પી ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે ?

18 / 70

આઝાદીસેટ સેટેલાઈટનું નિર્માણ કયા સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું છે ?

19 / 70

વિશ્વ હિન્દી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

20 / 70

પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023ની યજમાની કયા શહેર દ્વારા કરવામાં આવી હતી ?

21 / 70

કયા ફિલ્મના "નાટુ-નાટુ" ગીત ને તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર મળ્યો છે ?

22 / 70

કયા ભારતીય ક્રિકેટર દ્વારા પ્રો. કેકે અબ્દુલ ગફારની આત્મકથા પ્રકાશિત કરવામાં આવી છે ?

23 / 70

ભારતનું પ્રથમ 5G સક્ષમ ડ્રોન કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?

24 / 70

તાજેતરમાં "જદુનામા" પુસ્તક કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ?

25 / 70

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું તાજેતરમાં નિધન થયું છે, તેઓ કઈ રાજકીય પાર્ટીના અધ્યક્ષ હતા ?

26 / 70

NCC ના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી નમક સત્યાગ્રહ સંગ્રહાલય સુધીની 8 દિવસીય સાયકલ યાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો ?

27 / 70

ભારત કયા દેશને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે ?

28 / 70

નીચેનામાંથી કઈ ફિલ્મને 2023 ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે ?

29 / 70

તાજેતરમાં કેબિનેટે મોપા એરપોર્ટનું નામ બદલીને મનોહર પર્રિકર રાખવાની મંજૂરી આપી તે ક્યાં રાજ્યમાં સ્થિત છે ?

30 / 70

તાજેતરમાં ભારતના 79મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે ?

31 / 70

જાન્યુઆરી 2023માં કયા શહેરમાં બાજરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ?

32 / 70

ઓનલાઈન ગેમિંગમાં ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ?

33 / 70

તાજેતરમાં કર્ણાટકના કયા બે શહેરોને "સ્વદેશ દર્શન 2.0 યોજના" હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે ?

34 / 70

રાષ્ટ્રીય યુવા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

35 / 70

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કયા રાજ્યમાં 120 ફૂટ ઊંચી પોલો પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે ?

36 / 70

શાંતિ કુમારીને કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

37 / 70

સબરાગામુવા યુનિવર્સિટીમાં હિન્દી ચેર સ્થાપવા માટે ભારતીય હાઈ કમિશને કયા દેશ સાથે જોડાણ કર્યું છે ?

38 / 70

કયા રાજ્યમાં વોલ ઓફ પીસ મ્યુરલ બનાવવામાં આવ્યું છે ?

39 / 70

તાજેતરમાં કયા રાજ્યમાં અય્યાનુર અમ્માનુર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ?

40 / 70

ઓડિશા રાજ્યના કયા શહેરમાં, અત્યાધુનિક હોકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

41 / 70

ભારત સરકાર દ્વારા કયા શહેરમાં બે દિવસીય "વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ"નું આયોજન કરવામાં આવશે ?

42 / 70

પીએમ મોદી મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા ક્યાં કરશે ?

43 / 70

કઈ યુનિવર્સિટીએ 36માં ઈન્ટર યુનિવર્સિટી સાઉથ ઝોન યુથ ફેસ્ટિવલમાં "ઓવરઓલ ચેમ્પિયનશિપ" જીતી છે ?

44 / 70

GCMMF ના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ?

45 / 70

તાજેતરમાં કયા ફૂટબોલ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ?

46 / 70

ભારતનો સૌથી મોટો વિદ્યાર્થી ઉત્સવ "સારંગ 2023" ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ?

47 / 70

તાજેતરમાં "જયપુર ફિલ્મ ફેસ્ટિવલ" માં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

48 / 70

ભારત અને ફ્રાન્સ વચ્ચે 36મો વ્યૂહાત્મક સંવાદ ક્યાં યોજાયો હતો ?

49 / 70

તાજેતરમાં કયા દેશે મધમાખી માટે વિશ્વની પ્રથમ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે ?

50 / 70

ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

51 / 70

કયા રાજ્ય એ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સૌથી મોટી સંખ્યા માં પતંગ ઉડાડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

52 / 70

કયા રાજ્યની ઉસ્માનાબાદ જિલ્લા અદાલત તાજેતરમાં રાજ્યની પ્રથમ ઈ-કોર્ટ (ઈ-અદાલત) બની છે ?

53 / 70

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં 'ગ્લોબલ સિટી અભિયાન' શરૂ કર્યું છે ?

54 / 70

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કયા રાજ્યમાં નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે ?

55 / 70

સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ ઉડાડનાર ભારતની પ્રથમ મહિલા પાઈલટ કોણ બની છે ?

56 / 70

એડિલેડ ઈન્ટરનેશનલ મેન્સ સિંગલ ટાઈટલ કોણે જીત્યું છે ?

57 / 70

જાન્યુઆરી 2023માં કઈ સંસ્થાને સ્પિરિટ ઓફ માયલાપોરથી નવાજવામાં આવી હતી ?

58 / 70

જાન્યુઆરી 2023માં કયા રાજ્યમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ?

59 / 70

તાજેતરમાં મૃત્યુ પામેલા પ્રથમ કાશ્મીરી જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાનું નામ શું છે ?

60 / 70

શાળા કક્ષાએ સામાજિક અને ભાવનાત્મક શિક્ષણ આપવા માટે કઈ રાજ્ય સરકારે "સહર્ષ યોજના" શરૂ કરી છે ?

61 / 70

નીચેનામાંથી કયું રાજ્ય ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ રાજ્ય બન્યું ?

62 / 70

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?

63 / 70

પ્રવાસી ભારતીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

64 / 70

ડિસેમ્બર 2022 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ માટે કોની પસંદગી કરવામાં આવી છે ?

65 / 70

મધ્યપ્રદેશના રાજ્યપાલે કોના દ્વારા લખાયેલ પુસ્તક "હ્યુમન એનાટોમી"નું વિમોચન કર્યું છે ?

66 / 70

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના સીએમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

67 / 70

તાજેતરમાં કયા દેશમાં મનપ્રીત મોનિકા સિંહે પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ?

68 / 70

કોવીડ 19 રોગચાળા સામેની લડાઈમાં યોગદાન બદલ ડો. પતંગરાવ કદમ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

69 / 70

ડોડા જિલ્લા વહીવટીતંત્રે જાન્યુઆરી 2023માં ઈ-લાઈબ્રેરી શરૂ કરી છે. આ જિલ્લો કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ?

70 / 70

કયા કેન્દ્રીય મંત્રીએ લાલ કિલ્લા પર "જય હિંદ ધ ન્યૂ લાઈટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ"નું ઉદ્ઘાટન કર્યું છે ?

Your score is

The average score is 43%

0%

Leave a Comment

error: Content is protected !!