Weekly current affairs quiz 19 22/01/2023 by educationvala13 Weekly current affairs Quiz વિષયકરંટ અફેર્સતારીખ15/01/2023 થી 22/01/2023પ્રશ્નો70પ્રકારMcq 0% 1 Created on January 22, 2023 By educationvala13 Weekly current affairs quiz 19 Weekly current affairs quiz in gujarati 19 1 / 70 ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કઈ બેંકે તેના નફામાં 12 ટકાનો વધારો કર્યો છે ? દેના બેંક ઓફ ઈન્ડીયા એસ.ડી.એફ.સી. બેંક બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા 2 / 70 ભારતે કયા દેશને "પેન્ટાવેલેન્ટ રસીઓ" દાન કરવાની જાહેરાત કરી છે ? ક્યુબા પાકિસ્તાન ઈરાન યુગાન્ડા 3 / 70 યુરોપિયન યુનિયન દ્વારા પ્રથમ સેટેલાઈટ પ્રક્ષેપણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ? આઈસલેન્ડ ડેનમાર્ક સ્વીડન નોર્વે 4 / 70 પર્યાવરણ મંત્રાલય દ્વારા સંરક્ષિત છોડની યાદીમાં કયા ફૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે ? સિલોટમ નુડમ ડિસ્પાયરોસ સેલેબિકા નીલાકુરિંજી કટેનાઈટીસ સ્કવામિગેરા 5 / 70 ભારત અને કયા દેશે દ્વિપક્ષીય નૌકા કવાયત "વરુણ" 2023 ની 21મી આવૃત્તિનું આયોજન કર્યું છે ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન 6 / 70 ઓડિશા સરકારે ઓ.પી.ગી.સી.માં કેટલા ટકા ભાગીદારીનું વિનિવેશ કરવાની દરખાસ્ત કરી છે ? 69 59 49 39 7 / 70 ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી કોણ બન્યો છે ? શિખર ધવન વિરાટ કોહલી રોહિત શર્મા શુભમન ગીલ 8 / 70 કોલંબિયા યુનિવર્સિટીના 268 વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ? નેમત શફીક માર્ગારેટ થેચર સ્ટેલા સિગકો ખાલિદા ઝિયા 9 / 70 કયા કેન્દ્રીય મંત્રીએ 14 જાન્યુઆરી 2023ના રોજ "જિયોસ્પેશિયલ હેકાથોન" શરૂ કરી છે ? ડૉ જીતેન્દ્ર સિંહ નરેન્દ્ર સિંહ તોમર ધર્મેન્દ્ર સિંહ રાજનાથ સિંહ 10 / 70 ઈન્ટરનેશનલ વન-ડે ક્રિકેટમાં 200 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર કોણ બન્યો છે ? રોહિત શર્મા વિરાટ કોહલી ઈશાન કિશન શુભમન ગીલ 11 / 70 નેશનલ હેલ્થ ઓથોરિટીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? કિરોન ખેર વિનોદ કુમાર પ્રવીણ શર્મા ભૂપેશ વર્મા 12 / 70 કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય કયા શહેરમાં 10 થી 12 એપ્રિલ 2023 દરમિયાન પ્રથમ વૈશ્વિક પ્રવાસન રોકાણકાર સમિટનું આયોજન કરશે ? દેહરાદૂન નવી દિલ્હી લખનૌ ચેન્નાઈ 13 / 70 કયા રાજ્યમાં માઘ બિહુ અથવા ભોગાલી બિહુ ઉત્સવ શરૂ થયો ? આસામ મેઘાલય છત્તીસગઢ ત્રિપુરા 14 / 70 કયા રાજ્યમાં "બંધારણીય સાક્ષરતા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે ? રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર 15 / 70 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા પાકિસ્તાની આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે ? ખાલિદ શેખ મોહમ્મદ મોહમ્મદ આતિફ અબ્દુલ રહેમાન મક્કી અબ્દુલ રહેમાન યાસીન 16 / 70 ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પંકજ કુમાર સિંહ કૃષ્ણ દેવ અશોક મહેતા જગદીશ શર્મા 17 / 70 તાજેતરમાં કયા દેશે બેલારુસના કેટલાક લશ્કરી એરફિલ્ડ પર સંયુક્ત કવાયત હાથ ધરી હતી ? ભારત યુક્રેન ચીન રશિયા 18 / 70 ભારતના પ્રખ્યાત સાંચી દરવાજાની પ્રતિકૃતિ કયા દેશમાં અનાવરણ કરવામાં આવી છે ? ડેનમાર્ક ઈટાલી ફ્રાન્સ જર્મની 19 / 70 G 20ની સ્વાસ્થ્ય સમૂહની પહેલી બેઠક કયા યોજાય હતી ? દિલ્હી કેરળ ગુજરાત મહારાષ્ટ્ર 20 / 70 કયા દેશના વડાપ્રધાનએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે ? અમેરિકા ન્યુઝીલેન્ડ આફ્રિકા ઓસ્ટ્રેલિયા 21 / 70 પેંગ્વિન જાગૃતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 19 જાન્યુઆરી 17 જાન્યુઆરી 20 જાન્યુઆરી 18 જાન્યુઆરી 22 / 70 સ્ટાર્ટઅપ મેન્ટરશિપ માટે MAARG પોર્ટલ કયા કેન્દ્રીય મંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? નરેન્દ્ર સિંહ તોમર પિયુષ ગોયલ સ્મૃતિ ઝુબિન ઈરાની નારાયણ તટુ રાણે 23 / 70 તાજેતરમાં કયા રાજ્યમાં એચ.એલ.વી (HLV) ફિલ્મ સિટી બનાવવામાં આવી છે ? કેરળ મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન 24 / 70 કયો દેશ તાજેતરમાં ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો છે ? કતાર જાપાન રશિયા અમેરિકા 25 / 70 બાર્સેલોનાએ કોને હરાવીને સ્પેનિશ સુપર કપ ફાઈનલ 2023 જીતી છે ? મેન યુનાઈટેડ રિયલ બેટિસ રીઅલ મેડ્રિડ વેલેન્સિયા 26 / 70 16-17 જાન્યુઆરીના રોજ G20 ની પ્રથમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યાં યોજાઈ હતી ? પુણે ભોપાલ નાગપુર દેહરાદૂન 27 / 70 રાજસ્થાનના જેસલમેરમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે સૌપ્રથમ સંયુક્ત કવાયત "સાયક્લોન-1" હાથ ધરવામાં આવી છે ? ઈજિપ્ત જાપાન ફ્રાન્સ રશિયા 28 / 70 સંયુક્ત રાષ્ટ્રની 28મી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP28) માટે પ્રમુખ તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે ? નરેન્દ્ર મોદી બોરિસ જોન્સન વ્લાદિમીર પુટિન સુલતાન અહેમદ અલ જાબેર 29 / 70 કયા દેશની યુવતી R' Bonney Gabriel મિસ યુનિવર્સ 2022 બની છે ? અમેરિકા આફ્રિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા 30 / 70 હરિયાણા સરકાર દ્વારા તાજેતરમાં મહેસૂલ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વી એસ કુંડુ સી એસ કુંડુ ટી એસ કુંડુ બી. કે કુંડુ 31 / 70 રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર બનાવનાર ખેલાડી કોણ બન્યો છે ? ઈશાન કિશન ઋતુરાજ ગાયકવાડ પૃથ્વી શો શ્રેયસ અય્યર 32 / 70 કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસે "સાયબર કોંગ્રેસ પહેલ" શરૂ કરી છે ? રાજસ્થાન હરિયાણા ઓડિશા તેલંગાણા 33 / 70 તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠમી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે, આ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી દોડશે ? સિકંદરાબાદ થી વિશાખાપટ્ટનમ ઉત્તર પ્રદેશથી વિશાખાપટ્ટનમ સિકંદરાબાદ થી લખનૌ સિકંદરાબાદ થી કાનપુર 34 / 70 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત "એક્ઝામ વોરિયર્સ" પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં કોણ દ્વારા વિમોચન કરવામાં આવ્યું ? શંકરસિંહ ચૌધરી હર્ષ સંઘવી ભુપેન્દ્ર પટેલ કુબેર ડિંડોર 35 / 70 કયા દેશમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળો FITUR 2023 નું આયોજન કરવામાં આવ્યું છે ? ઓસ્ટ્રેલિયા સ્પેન આઈસલેન્ડ આર્જેન્ટિના 36 / 70 નીચેનામાંથી કોણે "બ્રેવિંગ અ વાયરલ સ્ટોર્મ" નામનું પુસ્તક લોન્ચ કર્યું છે ? અનિરુદ્ધ કુમાર મનસુખ માંડવિયા પીએમ મોદી સ્મૃતિ ઈરાની 37 / 70 કઈ ભારતીય પાર્ટી વિશ્વની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ પાર્ટી બની છે ? આમ આદમી પાર્ટી બહુજન સમાજ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 38 / 70 વર્લ્ડ કપ હોકી 2023 ની શરૂઆતની મેચમાં નીચેનામાંથી કઈ દેશની ટીમને ભારતે હરાવ્યું હતું ? પાકિસ્તાન ઈંગ્લેન્ડ સ્પેન કેનેડા 39 / 70 નીચેનામાંથી કયા દેશે તેના 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુના ચિત્રવાળી ટપાલ ટિકિટ બહાર પાડી છે ? અફઘાનિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ 40 / 70 ભારતીય સેના દિવસ કયા દિવસે ઊજવવામાં આવે છે ? 15 જાન્યુઆરી 13 જાન્યુઆરી 16 જાન્યુઆરી 14 જાન્યુઆરી 41 / 70 કયા શહેરમાં થિંક 20 મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ? વડોદરા ગાંધીનગર શ્રીનગર ભોપાલ 42 / 70 કયા દેશે "સોનિયા ગુજારા" ને સ્વદેશી લોકોના મંત્રાલયના પ્રથમ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે ? જાપાન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા કેનેડા 43 / 70 અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? તમિલનાડુ છત્તીસગઢ કર્ણાટક રાજસ્થાન 44 / 70 ભારતનું પ્રથમ 3x પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG) કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ 45 / 70 75 મી આર્મી ડે પરેડનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? ગુજરાત ઉત્તરપ્રદેશ બેંગલુરુ રાજસ્થાન 46 / 70 વર્લ્ડ સ્પાઈસ કોંગ્રેસની 14મી આવૃત્તિ 16-18 ફેબ્રુઆરી 2023 દરમિયાન ક્યાં યોજાશે ? હૈદરાબાદ મુંબઈ જયપુર દિલ્હી 47 / 70 ફેડરલ બેંક લિટરરી એવોર્ડ 2022 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? કે વેણુ રામવૃક્ષ બેનીપુરી અંજના અપાચના મુલ્ક રાજ આનંદ 48 / 70 તાજેતરમાં કોના દ્વારા નેશનલ સ્ટાર્ટ એવોર્ડ્સ 2022 ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ? અનુરાગ ઠાકુર પિયુષ ગોયલ નીતિન ગડકરી પીએમ મોદી 49 / 70 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન B20 ઈન્સેપ્શન મીટિંગ કયા શહેરમાં યોજાશે ? ગાંધીનગર ભોપાલ ગુરુગ્રામ કાનપુર 50 / 70 કઈ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ 51 / 70 ભારતમાં સૌથી વધુ ઓનલાઈન ગેમ્સ રમતા રાજ્યોમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ 52 / 70 તાજેતરમાં વિકાસશીલ દેશો માટે નવા "આરોગ્ય મૈત્રી" પ્રોજેક્ટની જાહેરાત કોણે કરી છે ? નરેન્દ્ર મોદી અમિત શાહ દ્રૌપદી મુર્મુ જગદીપ ધનખર 53 / 70 બ્રાન્ડ મેન્ટરશિપ ઈન્ડેક્સ 2023 માં કયા ઉદ્યોગપતિએ ટોચનું સ્થાન મેળવ્યું છે ? સુંદર પિચાઈ સત્ય નાડેલા મુકેશ અંબાણી ગૌતમ અદાણી 54 / 70 BROમાં નિયુક્ત થનારી પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે ? આરતી સરીન સુરભી જાખમોલા શીલા માધાઈ રાજશ્રી રામસેતુ 55 / 70 તાજેતરમાં હવામાન વિભાગનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો ? 149મો 75 મો 147મો 148મો 56 / 70 કયા દેશમાં Google એ તાજેતરમાં UPI ચુકવણીઓ માટે Google Pay દ્વારા SoundPod નું પરીક્ષણ કર્યું છે ? ભુતાન ભારત બાંગ્લાદેશ નેપાળ 57 / 70 નીચેનામાંથી કયો જિલ્લો ભારતનો પ્રથમ બંધારણ સાક્ષર જિલ્લો બન્યો છે ? લખનૌ કોલ્લમ બેંગ્લોર કોઈમ્બતુર 58 / 70 છત્તીસગઢના કયા જિલ્લામાં કુપોષણ મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ? કોટબા સુરગુજા દુર્ગ જશપુર 59 / 70 રાજનાથ સિંહે કઈ જગ્યા એ શૌર્ય સ્થળનું ઉદ્ઘાટન કર્યું છે ? લાલ કિલ્લો પલવલ ચિરબાગ માનેસર 60 / 70 નીચેનામાંથી કયા દેશે 13મી ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સીનું અધ્યક્ષપદ સંભાળ્યું છે ? ભારત પાકિસ્તાન નેપાળ અમેરિકા 61 / 70 કયા દેશના મિશેલ સેન્ટેલિયાએ "મિરર ટાઈપિંગ" પુસ્તકો બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? યુક્રેન જર્મની ઈટાલી રશિયા 62 / 70 60 વર્ષ પછી કયા દેશની વસ્તીમાં ઘટાડો થયો છે ? ચીન જાપાન અમેરિકા ભારત 63 / 70 ઈ-ગવર્નન્સ મોડમાં સંપૂર્ણપણે શિફ્ટ થનાર પ્રથમ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે ? નવી દિલ્હી જમ્મુ અને કાશ્મીર ચંદીગઢ પુડુચેરી 64 / 70 તાજેતરમાં "ઈ-મહાકુંભ" પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ જગદીપ ધનખરે દ્રોપદી મૂર્મુ 65 / 70 વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 સમિટ ક્યાં શરૂ થઈ હતી ? અમેરિકા કેનેડા ભારત સ્વિટ્ઝર્લેન્ડ 66 / 70 કયું ભારતીય શહેર વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું 18મું વૈશ્વિક કેન્દ્ર બનશે ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ જયપુર 67 / 70 કયા દેશે તાજેતરમાં લોંગ માર્ચ-2ડી કેરિયર રોકેટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યું છે ? ભારત જાપાન આફ્રિકા ચીન 68 / 70 ભારતીય રેલ્વેએ "ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન" ક્યાંથી ક્યાં સુધી શરૂ કરવાની જાહેરાત કરી છે ? અયોધ્યા થી જનકપુર (નેપાળ) આગ્રા થી દિલ્હી શ્રીનગર થી મુંબઈ કોલકાતા થી ઢાકા 69 / 70 કઈ મિસાઈલનું ભારતમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ? પૃથ્વી-3 અગ્નિ-5 અગ્નિ-4 પૃથ્વી-2 70 / 70 નીચેનામાંથી કઈ કંપનીએ હાઈડ્રોજન સંચાલિત ટ્રકના વિકાસની જાહેરાત કરી છે ? મહિન્દ્રા રિલાયન્સ અદાણી ટાટા Your score isThe average score is 31% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related