Weekly current affairs quiz 20 29/01/2023 by educationvala13 Weekly current affairs quiz વિષયસાપ્તાહિક કરંટ અફેર્સતારીખ22/01/2023 થી 29/01/2023પ્રશ્નો70પ્રકારMcq 0% 3 Created on January 29, 2023 By educationvala13 Weekly current affairs quiz 20 Weekly current affairs quiz in gujarati 20 1 / 70 નીચેનામાંથી કોણે તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ્સ પર માહિતીપ્રદ ડેટાબેઝ બહાર પાડ્યો છે ? સેબી નાણા મંત્રાલય નીતિ આયોગ યુનેસ્કો 2 / 70 ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ? હરિદ્વાર લખનૌ દેહરાદૂન ચંદીગઢ 3 / 70 તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતનું પ્રથમ ઓનલાઈન ગેમિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મેઘલાય આસામ 4 / 70 સીએસસી એકેડમીએ કોની સાથે 10,000 મહિલાઓને સાયબર કૌશલ્યમાં તાલીમ આપવાની જાહેરાત કરી છે ? ઓપ્પો ઈન્ડિયા માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન 5 / 70 કયા મંત્રાલયે 26 થી 31 જાન્યુઆરી, 2023 દરમિયાન લાલ કિલ્લાની બાજુમાં છ દિવસીય મેગા ઈવેન્ટ "ભારત પર્વ" નું આયોજન કર્યું છે ? પ્રવાસન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સંસ્કૃત મંત્રાલય નાણા મંત્રાલય 6 / 70 તાજેતરમાં AI-સક્ષમ 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીમાં સંશોધનને આગળ વધારવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કીન્ડ્રિલ ઈન્ડીયા સાથે કોણે ભાગીદારી કરી છે ? IIT તિરુપતિ IIT રૂરકી IIS બેંગ્લોર IIT મુંબઈ 7 / 70 ક્રિસ હિપકિન્સ નીચેનામાંથી કયા દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે ? પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા આઈસલેન્ડ ન્યુઝીલેન્ડ 8 / 70 પરાક્રમ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલા ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યા હતા ? 21 14 28 25 9 / 70 તાજેતરમાં કોના દ્વારા સ્વદેશી રીતે વિકસિત મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે ? IIT કાનપુર IIT મુંબઈ IIT જોધપુર IIT મદ્રાસ 10 / 70 કલવરી વર્ગની કઈ પાંચમી સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે ? કરંજ વાગીર વેલા ખાંદેરી 11 / 70 તાજેતરમાં ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલનું ટાઈટલ કોણે જીત્યું છે ? સાત્વિક સાઈરાજ ટાંકીરેડ્ડી વિક્ટર એક્સેલસન લક્ષ્ય સેન કુનલાવત વિટિદર્શન 12 / 70 શૂટિંગ વર્લ્ડ કપ 2023ના પ્રશાસક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સિંહરાજ અધના સમરેશ જંગ અભિનવ બિન્દ્રા એ. કે. સિકરી 13 / 70 નીચેનામાંથી કઈ ઓનલાઈન પેમેન્ટ કંપનીએ 350 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું છે ? Paytm Phone pay Amazon pay Google Pay 14 / 70 તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના કયા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ? એબી ડી વિલિયર્સ ડેવિડ મિલર હાશિમ અમલા ફાફ ડુ પ્લેસિસ 15 / 70 તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2023થી સન્માનિત કર્યા છે ? 12 બાળકો 11 બાળકો 10 બાળકો 9 બાળકો 16 / 70 ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2022 નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ? માર્કો જેન્સેન બેન સ્ટોક્સ બાબર આઝમ ગેરહાર્ડ ઈરાસ્મસ 17 / 70 26 જાન્યુઆરી 2023 ના રોજ કેટલામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ? 76માં 74માં 75માં 77માં 18 / 70 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2023 માટે કોની પસંદગી કરવામાં આવી છે ? અન્વી વિજય ઝાંઝરુકિયા શૌર્યજીત ખૈરે અભિનવ જી ગૌરી મહેશ્વરી 19 / 70 ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા વધારવા માટે BSF દ્વારા કઈ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે ? ઓપરેશન સિક્યુરિટી ઓપરેશન જાગૃતિ ઓપરેશન મુક્તિ ઓપરેશન એલર્ટ 20 / 70 તાજેતરમાં વેદાંત લિમિટેડના એકમ કેઈર્ન ઓઈલ એન્ડ ગેસના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? સુનીલ દુગ્ગલ નિક વોકર જોન મથાઈ અરુણ મિશ્રા 21 / 70 કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં "100 ડેઝ ટુ બીટ પ્લાસ્ટિક" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? જમ્મુ અને કાશ્મીર ચંદીગઢ નવી દિલ્હી હરિયાણા 22 / 70 પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ? પ્રભા અત્રે પંડિત શુભા મુદ્ગલ ઉષા ઉથુપ આશા ભોસલે 23 / 70 ક્યા દેશના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ? અમેરિકા રશિયા યુએઈ ઈજિપ્ત 24 / 70 શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ફિલ્મ ફેસ્ટિવલ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન કયા ભારતીય શહેરમાં યોજાશે ? મુંબઈ ગુવાહાટી ભોપાલ નવી દિલ્હી 25 / 70 તાજેતરમાં ઓડિશામાં "આંતરરાષ્ટ્રીય હસ્તકલા સમિટ"નું ઉદ્ઘાટન કોણે કર્યું ? નવીન પટનાયક નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ અમિત શાહ 26 / 70 કયા રાજ્યના ગંજમ જિલ્લાનું આસ્કા પોલીસ સ્ટેશન દેશનું નંબર વન પોલીસ સ્ટેશન બન્યું છે ? ઉત્તરાખંડ ઓડિશા ગોવા આસામ 27 / 70 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે અંધત્વને અંકુશમાં લેવાની નીતિ લાગુ કરી ? રાજસ્થાન મિઝોરમ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ 28 / 70 અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશને કયા શહેરમાં પ્રથમ STEM ઈનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે ? ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી બેંગ્લોર 29 / 70 તમામ આદિવાસીઓને મૂળભૂત દસ્તાવેજો પ્રદાન કરનાર દેશનો પ્રથમ જિલ્લો કયો બન્યો છે ? વાયનાડ બીજાપુર દાંતેવાડા નારાયણપુર 30 / 70 તાજેતરમાં IIM અમદાવાદના નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? સુનિલ વૈષ્ણવ પંકજ મિશ્રા પંકજ મોહન ભરત ભાસ્કર 31 / 70 કયા રેલવે સ્ટેશનને IGBC દ્વારા ગ્રીન રેલવે સ્ટેશન સર્ટિફિકેશનનું પ્લેટિનમ રેટિંગ આપવામાં આવ્યું છે ? હૈદરાબાદ મુંબઈ કોલકાતા વિશાખાપટ્ટનમ 32 / 70 વર્ષ 2022 માટે સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક શ્રેણીમાં કયા વૈજ્ઞાનિકને "ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ" આપવામાં આવ્યો છે ? ગોવિંદ સ્વરૂપ કમલા સોહોની આર વિષ્ણુ પ્રસાદ દીપન ઘોષ 33 / 70 તાજેતરમાં કયા રાજ્યોની સરકારે ખેડૂતો માટે જળ સંરક્ષણ યોજના શરૂ કરી છે ? ઝારખંડ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર 34 / 70 નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને કયા શહેરમાં સ્થિત કલિંગા સ્ટેડિયમમાં સૌથી મોટી માનવ લાલ રિબન ચેઈનની રચના કરી છે ? રાયપુર મુંબઈ આગ્રા ભુવનેશ્વર 35 / 70 ભારતની મુલાકાત દરમિયાન કયા દેશના ઉપરાષ્ટ્રપતિનું નિધન થયું છે ? ઈરાન યુગાન્ડા કેન્યા ગેમ્બિયા 36 / 70 FIH એ તાજેતરમાં હોકી મેન્સ વર્લ્ડ કપ માટે કયા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે ? ગુજરાત ફાઉન્ડેશન જે.એસ.પી. ફાઉન્ડેશન ટાટા ફાઉન્ડેશન જે.એસ.ડબલ્યુ. ફાઉન્ડેશન 37 / 70 પરાક્રમ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 23 જાન્યુઆરી 22 જાન્યુઆરી 20 જાન્યુઆરી 21 જાન્યુઆરી 38 / 70 તાજેતરમાં કોણે નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા સ્નૂકર ઓપન ક્રાઉન 2023 જીત્યો છે ? આદિત્ય મહેતા મનન ચંદ્ર પંકજ અડવાણી લક્ષ્મણ રાવત 39 / 70 રાજ્યમાં "વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ 2023"નું આયોજન કરવામાં આવ્યું છે ? આસામ ત્રિપુરા નાગાલેન્ડ સિક્કિમ 40 / 70 તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કયા વર્ષ સુધીમાં ભારતીય અર્થતંત્ર 26 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે ? 2047 2040 2057 2030 41 / 70 નેશનલ જિયોગ્રાફિક ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 42 / 70 માર્શલ ટાપુઓમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? જોન પુનિયા અભિષેક અગ્નિહોત્રી સુખવિન્દર સિંઘ જીબી જ્યોર્જ 43 / 70 ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કયા કરવામાં આવી હતી ? જૂનાગઢ બોટાદ અમદાવાદ ગાંધીનગર 44 / 70 કયા ભારતીય-અમેરિકન અવકાશયાત્રીને યુએસ એરફોર્સમાં આર્મી બ્રિગેડિયર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? રાજા જે ચારી વિપિન ચંદ્ર અશોક સુતા રામપાલ ચાર્ય 45 / 70 દરિયાઈ માર્ગે ટપાલ અને પાર્સલ પોહચાડવા માટે ઈન્ડીયન પોસ્ટે ક્યાં રાજ્યમાં તરંગ મેઈલ સેવા શરૂ કરી છે ? કર્ણાટક ગોવા મુંબઈ ગુજરાત 46 / 70 નીચેનામાંથી ક્યા દેશને ભારત "ફ્રેન્ડશિપ પાઈપલાઈન" દ્વારા ડીઝલની સપ્લાય શરૂ કરવા જઈ રહ્યું છે ? ભુતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન 47 / 70 ફેબ્રુઆરી 2023માં યુથ20 જૂથની પ્રથમ બેઠક કયા શહેરમાં યોજાશે ? નાગપુર ગુવાહાટી લખનૌ દેહરાદૂન 48 / 70 2023માં કેટલા ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે ? 7 9 8 6 49 / 70 તાજેતરમાં વિશ્વ બેંક દ્વારા દક્ષિણ એશિયાના સૌથી નબળા અર્થતંત્ર તરીકે કયા દેશને જાહેર કરવામાં આવ્યો છે ? બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન શ્રીલંકા 50 / 70 તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડમાં રિલાયન્સ જીઓ કયા સ્થાને છે ? 10માં 8માં 7માં 9માં 51 / 70 નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે તાજેતરમાં "સ્કૂલ ઓફ એમિનન્સ" પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? પુણે સરકાર કેરળ સરકાર પંજાબ સરકાર ગુજરાત સરકાર 52 / 70 રાષ્ટ્રીય મતદાતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 24 જાન્યુઆરી 22 જાન્યુઆરી 23 જાન્યુઆરી 25 જાન્યુઆરી 53 / 70 ભારતીય નૌકાદળે તાજેતરમાં કયા રાજ્યમાં મેગા કવાયત "AMPHEX 2023" હાથ ધરી છે ? મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કેરળ 54 / 70 તાજેતરમાં અમુલના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ? ભિખાભાઈ બારૈયા શામળભાઈ બી પટેલ આલોક સિંહ અજિત શર્મા 55 / 70 2023 માં કુલ કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવશે ? 129 127 126 128 56 / 70 કયા ખેલાડીને ICC "T20 ક્રિકેટર ઓફ ધ યર" તરીકે પસંદ કરવામાં આવ્યો છે ? બેન સ્ટોક્સ મોહમ્મદ રિઝવાન સૂર્યકુમાર યાદવ સિકંદર રઝા 57 / 70 તાજેતરમાં યુનેસ્કોએ કયા દિવસે અફઘાન છોકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે ? 24 જાન્યુઆરી 2024 23 જાન્યુઆરી 2024 22 જાન્યુઆરી 2024 25 જાન્યુઆરી 2024 58 / 70 તાજેતરમાં કયા પ્રખ્યાત આર્કિટેક્ચરનું નિધન થયું છે ? રાજ રેવાલ બિમલ પટેલ બાલકૃષ્ણ દોશી લૌરી બેકર 59 / 70 આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ? 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 60 / 70 ટાટા ટ્રસ્ટના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વરુણ કુમાર સિદ્ધાર્થ શર્મા વિધી કુમારી દિનેશ પંત 61 / 70 હોકી વર્લ્ડ કપ 2023માં કયા દેશે હોકી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી છે ? જાપાન પાકિસ્તાન સ્પેન નેધરલેન્ડ 62 / 70 કઈ સેનાએ ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં પ્રલય કવાયત કરવાની જાહેરાત કરી છે ? ભારતીય વાયુસેના ભારતીય સેના ભારતીય નૌકાદળ આ બધા 63 / 70 ભારતના કયા શહેરમાં દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે ? જયપુર પુણે ચેન્નાઈ ચંદીગઢ 64 / 70 આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ભારતના કયા રાજ્યોને સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2023 આપવામાં આવ્યો હતો ? કેરળ અને રાજસ્થાન ઓડિશા અને મિઝોરમ હરિયાણા અને ઉત્તર પ્રદેશ તમિલનાડુ અને આસામ 65 / 70 પ્રથમ ઈન્ડિયા સ્ટેક ડેવલપર્સ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? જયપુર નાગપુર નવી દિલ્હી ગુરુગ્રામ 66 / 70 તાજેતરમાં DGCA ના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વિક્રમ દેવ દત્ત અરુણ કુમાર આશુતોષ જિંદાલ માટીદાર પાલ સિંહ 67 / 70 નીચેનામાંથી કઈ કંપની એપલને પછાડીને વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની છે ? રિલાયન્સ ઓયો ફ્લિપકાર્ટ એમેઝોન 68 / 70 કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે શ્રેષ્ઠ સસ્ટેનેબલ ગ્રીનફીલ્ડ એરપોર્ટનો એવોર્ડ જીત્યો છે ? બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ, ભુવનેશ્વર મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ, ગોવા રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી 69 / 70 દેશમાં મહિલાઓ અને બાળકોના રસીકરણનો ડિજિટલ રેકોર્ડ રાખવા માટે કયા મંત્રાલયે U-WIN પ્લેટફોર્મ શરૂ કર્યું છે ? શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આરોગ્ય મંત્રાલય નાણા મંત્રાલય 70 / 70 મધ્ય રેલવેના જનરલ મેનેજર તરીકે કોણે પદભાર સંભાળ્યો છે ? નરેશ લાલવાણી જગદીશ શર્મા મુકેશ ચૌધરી બિશંબર દયાળ Your score isThe average score is 52% LinkedIn Facebook VKontakte 0% Restart quiz Spread The Knowledge Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to share on Telegram (Opens in new window) Telegram Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Pinterest (Opens in new window) Pinterest Related