01 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • “ઈ-સુશ્રુત” હોસ્પિટલ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
  • માંગડેછુ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ
  • સુરક્ષા દળની “પ્રહરી એપ” લોન્ચ
  • સાયબર ગુનાનો સામનો કરવા માટે “સ્ટે સેફ ઓનલાઈન” અભિયાન
  • વિમાનમાંથી 400 કિમીની રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ
  • પેમેન્ટ ફ્રોડ રિપોર્ટિંગ મોડ્યુલ “દક્ષ”
  • પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી પેલેનું નિધન
  • G20 કાર્યકારી જૂથના સચિવાલય
  • મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનું નામ શેન વોર્નના નામ પર રાખ્યું
  • જાન્યુઆરીથી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ સમાપ્ત
વિષયકરંટ અફેર્સ
તારીખ01/01/2023 (રવિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
3
Created on By educationvala13

01 January current affairs quiz

01 January current affairs quiz

1 / 10

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મેડિકલ કોલેજોમાં "ઈ-સુશ્રુત" હોસ્પિટલ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું છે ?

2 / 10

તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ સાયબર ગુનાનો સામનો કરવા માટે "સ્ટે સેફ ઓનલાઈન" અભિયાન શરૂ કર્યું છે ?

3 / 10

તાજેતરમાં પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી પેલેનું નિધન થયું છે, તે કયા દેશ માટે રમતા હતા ?

4 / 10

ભારતીય વાયુસેનાએ કયા વિમાનમાંથી 400 કિમીની રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે ?

5 / 10

તાજેતરમાં G20 કાર્યકારી જૂથના સચિવાલય તરીકે કઈ સંસ્થાની પસંદગી કરવામાં આવી છે ?

6 / 10

કઈ સંસ્થા દ્વારા સંચાલિત પેમેન્ટ ફ્રોડ રિપોર્ટિંગ મોડ્યુલ "દક્ષ" બહાર પાડવામાં આવ્યું છે ?

7 / 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કયા સુરક્ષા દળની "પ્રહરી એપ" લોન્ચ કરવામાં આવી છે ?

8 / 10

કયો દેશ જાન્યુઆરીથી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ સમાપ્ત કરી રહ્યો છે ?

9 / 10

કયા દેશે મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનું નામ શેન વોર્નના નામ પર રાખ્યું છે ?

10 / 10

ભારત દ્વારા સહાયિત માંગડેછુ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશના બુક ગ્રીન પાવર કોર્પને સોંપવામાં આવ્યો છે ?

Your score is

The average score is 67%

0%

PDF ડાઉનલોડ કરવા માટે

કરંટ અફેર્સPDF
01 જાન્યુઆરી 2023Download

Leave a Comment

error: Content is protected !!